gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

16 વખત કર્યા લગ્ન: વિવાહના બંધનને મજાક બનાવનાર લૂંટેરી દુલ્હન અને દલાલની મહેસાણામાં ધરપકડ | Mahesana…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
16 વખત કર્યા લગ્ન: વિવાહના બંધનને મજાક બનાવનાર લૂંટેરી દુલ્હન અને દલાલની મહેસાણામાં ધરપકડ | Mahesana…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Mahesana News : ગુજરાતમાં લગ્નના પવિત્ર સંબંધને મજાક બનાવનાર લૂંટેરી દુલ્હને 16 વખત લગ્ન કરીને યુવકો અને તેમના પરિવારને છેતર્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં યુવતી અને દલાલ દ્વારા લગ્નના બહાને લાખોની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ કરવામાં આવતી હતી. સમગ્ર મામલે પોલીસે મહેસાણામાં લૂંટેરી દુલ્હન અને દલાલ સહિત કુલ 4 લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લૂંટેરી દુલ્હન અને દલાલની મહેસાણામાં ધરપકડ

મળતી માહિતી મુજબ, ગુજરાતમાં બોગસ દસ્તાવેજો દ્વારા લગ્નના નામે છેતરપિંડી કરીને લાખો રૂપિયા પડાવનારી મહેસાણાની એક ટોળકીની મહેસાણા પોલીસે ધરપકડ કરી છે. જેમાં ચાંદની ઠાકોર, રશ્મિકા પંચાલ, દલાલ રાજેશ ઠક્કર સહિતના ચાર આરોપીની મહેસાણા પોલીસે ધરપકડ કરી છે. 

16 વખત કર્યા લગ્ન: વિવાહના બંધનને મજાક બનાવનાર લૂંટેરી દુલ્હન અને દલાલની મહેસાણામાં ધરપકડ 2 - image

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી દલાલ રાજેશ લગ્ન ઈચ્છુક યુવકો શોધીને લાવતો હતો. જેમની સાથે આ યુવતી લગ્ન કરતી અને લગ્નના થોડા જ દિવસોમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ લઈને લૂંટેરી દુલ્હન ફરાર થઈ જતી હતી. આ ટોળકી દ્વારા 18 વખત લગ્ન કરીને આશરે 52 લાખ જેટલા રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. 

આ પણ વાંચો: ચાર ફેરાના ચક્કરમાં વધુ એક યુવક છેતરાયો, ઈડરમાં લગ્ન બાદ લાખોના દાગીના-રોકડ લઈ લૂંટેરી દુલ્હન ફરાર

લગ્ન કરીને થોડા દિવસોમાં ફરાર થઈ જતી ટોળકી દ્વારા ખોટા દસ્તાવેજ અને આધારા પુરાવા બતાવીને યુવકોને વિશ્વાસમાં લેવામાં આવતા હતા અને પછી લગ્ન બાદ દાગીના-રોકડ લઈને ફરાર થઈ જતાં હતા. આરોપીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં 1200 જેટલાં આવા દલાલો છે. મહેસાણા પોલીસે સમગ્ર રેકેટ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
ગીર સોમનાથના તાલાલામાં બે દિવસમાં ત્રણ ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ | Three earthquake tremors …

ગીર સોમનાથના તાલાલામાં બે દિવસમાં ત્રણ ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ | Three earthquake tremors ...

ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની શરુ, અમદાવાદ-સુરત સહિતના શહેરોમાં તાપમાનમાં ઘટાડો | Temperatures drop i…

ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની શરુ, અમદાવાદ-સુરત સહિતના શહેરોમાં તાપમાનમાં ઘટાડો | Temperatures drop i...

CM નીતિશ કુમાર PM મોદીને પગે લાગ્યા… શપથગ્રહણ બાદ પટના એરપોર્ટનો Video Viral | nitish kumar bows t…

CM નીતિશ કુમાર PM મોદીને પગે લાગ્યા... શપથગ્રહણ બાદ પટના એરપોર્ટનો Video Viral | nitish kumar bows t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અમેરિકા પર વિશ્વાસ નથી પણ વાતચીત કરવા તૈયાર’ દિલ્હીથી ઈરાનનો ડોનાલ્ડ ટ્રમ્પને મેસેજ | Iran Foreign …

‘અમેરિકા પર વિશ્વાસ નથી પણ વાતચીત કરવા તૈયાર’ દિલ્હીથી ઈરાનનો ડોનાલ્ડ ટ્રમ્પને મેસેજ | Iran Foreign …

2 months ago
ડાકોરમાં સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બહાર દબાણોઃ એમ્બ્યુલન્સને પણ અડચણ | Pressure outside sub district h…

ડાકોરમાં સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બહાર દબાણોઃ એમ્બ્યુલન્સને પણ અડચણ | Pressure outside sub district h…

9 months ago
આદિવાડા, જીઆઇડીસી, સેક્ટર-૨૪,૨૬ અને સેક્ટર-૨૭માં પાણીજન્ય ટાઇફોઇડનો રોગચાળો | Waterborne typhoid out…

આદિવાડા, જીઆઇડીસી, સેક્ટર-૨૪,૨૬ અને સેક્ટર-૨૭માં પાણીજન્ય ટાઇફોઇડનો રોગચાળો | Waterborne typhoid out…

6 months ago
Explainer: મોંઘવારીનો ડબલ ડોઝ, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય લોકોના બજેટ પર શું અસર થશે | …

Explainer: મોંઘવારીનો ડબલ ડોઝ, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય લોકોના બજેટ પર શું અસર થશે | …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News