gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની શરુ, અમદાવાદ-સુરત સહિતના શહેરોમાં તાપમાનમાં ઘટાડો | Temperatures drop i…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની શરુ, અમદાવાદ-સુરત સહિતના શહેરોમાં તાપમાનમાં ઘટાડો | Temperatures drop i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Updates : ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની શરુ થઈ છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડીનો ચમકારો નલિયા સહિતના વિસ્તારોમાં જોવા મળે છે, ત્યારે આજે ગુરુવારે (20 નવેમ્બર) નલિયામાં 10.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. આ સાથે અમદાવાદ-સુરત સહિતના શહેરોમાં તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડીનું જોર વધ્યું છે. 

અમદાવાદ-સુરત સહિતના શહેરોમાં તાપમાનમાં ઘટાડો

IMD અમદાવાદ મુજબ, અમદાવાદમાં 15.1 ડિગ્રી, સુરતમાં 16.4 ડિગ્રી, ગાંધીનગરમાં 13.5 ડિગ્રી, ભુજમાં 14.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. આ શહેરોમાં તપમાન ઘટાડો જોવા મળ્યો છે. જેમાં સામાન્ય તાપમાન કરતાં તાપમાનના ઘટાડા અંગે વાત કરીએ તો, અમદાવાદમાં 1.6 ડિગ્રી, વડોદરામાં 3.7 ડિગ્રી, ભાવનગરમાં 2.8 ડિગ્રી, સુરતમાં 3.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 3.2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં પોરબંદરમાં સૌથી વધુ 5.3 ડિગ્રી સામાન્ય તાપમાન કરતાં ઘટ્યું છે.

આ પણ વાંચો: બંગાળની ખાડીમાં અઠવાડિયામાં વધુ એક લૉ પ્રેશર મિની વાવાઝોડામાં રુપાંતરિત થવાની ભીતિ

રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો સહિત મોટાભાગના સ્થળોએ રાત્રિ અને વહેલી સવારે ઠંડીનું જોર વધુ જોવા મળે છે. અમદાવાદ, સુરત, વડોદરા સહિતના જિલ્લામાં તાપમાન ઘટતાં જોરદાર ઠંડીનો અહેસાસ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
CM નીતિશ કુમાર PM મોદીને પગે લાગ્યા… શપથગ્રહણ બાદ પટના એરપોર્ટનો Video Viral | nitish kumar bows t…

CM નીતિશ કુમાર PM મોદીને પગે લાગ્યા... શપથગ્રહણ બાદ પટના એરપોર્ટનો Video Viral | nitish kumar bows t...

VIDEO : સહારનપુરમાં ભયાનક અકસ્માત : બે નીલગાય બાઈકને અથડાયા બાદ કાર પર પડી, ત્રણને યુવકને ઈજા | Acci…

VIDEO : સહારનપુરમાં ભયાનક અકસ્માત : બે નીલગાય બાઈકને અથડાયા બાદ કાર પર પડી, ત્રણને યુવકને ઈજા | Acci...

VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, રાયગઢમાં 400 ફુટ ઊંડી ખીણમાં ખાબકી SUV, 6 લોકોના મોત | Six Deat…

VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, રાયગઢમાં 400 ફુટ ઊંડી ખીણમાં ખાબકી SUV, 6 લોકોના મોત | Six Deat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

EPFO: જૂના PF એકાઉન્ટને નવી કંપનીમાં ટ્રાન્સફર કરવું જરૂરી, નહીં તો થશે મોટું નુકસાન | pf account no…

1 year ago
વડોદરામાં ડાન્સ એન્ડ ડીનરની પાર્ટી માટે હજી કોઇએ મંજૂરી માગી નથી | No one has yet sought permission …

8 months ago
સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો | Garbag…

4 months ago
ટેરિફ પરના તાત્કાલિક નિર્ણય પાછળ અનેક કારણો… સૌથી મોટું કારણ અમેરિકન લોકો પોતે જ છે | reasons behi…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News