gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તલવણી ગામ પાસેના જર્જરિત પુલનું બેરિકેટ તોડી ડમ્પર ચાલક નાશી છૂટયો | Dumper driver escapes after bre…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
તલવણી ગામ પાસેના જર્જરિત પુલનું બેરિકેટ તોડી ડમ્પર ચાલક નાશી છૂટયો | Dumper driver escapes after bre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જર્જરિત
પુલનું કામ ચાર મહિનાથી શરૃ નહીં થતાં હાલાકી

નદીમાં
ડાયવર્ઝન બની શકે તેમ હોવા છતાં તંત્ર રસ નહીં લેતા અનેક ગ્રામજનો સહિત
વિધાર્થીઓને હાલાકી

લખતર – 
વડોદરાના ગંભીરા પુલ દુર્ઘટના બાદ ૨૩મી જુલાઇના રોજ
લખતર-લીંબડી રોડ પર તલવણી ગામ પાસે પુલ દસ વર્ષમાં બિસ્માર બની જતા તંત્ર દ્વારા
બેરિકેટ લગાવી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને પુલની બંને
બાજુ બેરિકેડ મુકવામાં આવ્યા હતા.

તાજેતરમાં
તલવણી ગામ નજીક પુલ પર મુકવામાં આવેલું બેરિકેડ (હાઇટ ગેજ) કોઈ અજાણ્યા વાહન ચાલક
દ્વારા તોડી નાખવામાં આવ્યું હતું. ગામના જાગૃત નાગરિકના જણાવ્યા મુજબ પુલ પર
લગાવેલું બેરિકેડ ડમ્પર ચાલક તોડીને નાશી છૂટયો હતો. જે અંગે પીડબ્લ્યુડી વિભાગને
તેઓએ ટેલિફોનીક જાણ પણ કરી હતી પરંતુ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ અને
અન્ય વાહનના અકસ્માત થાય તેવી હાલત કરનાર ડમ્પર ચાલક સામે કોઈપણ ફરિયાદ દાખલ
કરવામાં આવી નથી.

સ્થાનિકોના
જણાવ્યા મુજબ હાલ નદીમાં ડાયવર્ઝન બની શકે તેમ છે અને નદીમાં જેતે સમયે બનાવવામાં આવેલ
ડાયવર્ઝનના પાઈપ હજુ સુધી નદીમાં પડયા છે. તો પણ તંત્ર દ્વારા કેમ ડાયવર્ઝન બનાવવામાં
આવતો નથી
? તેમજ
જો ડાયવર્ઝન બનાવી બસ શરૃ કરી દેવામાં આવે તો વિદ્યાર્થીઓને ફાયદો થઇ શકે તેમ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…
GUJARAT

May 11, 2026
ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

Next Post
ધોળકામાં ભૂલા પડેલા વૃદ્ધાને અભયમે પરિવાર સાથે મિલન કરાવ્યું | Abhayam reunites an elderly man lost …

ધોળકામાં ભૂલા પડેલા વૃદ્ધાને અભયમે પરિવાર સાથે મિલન કરાવ્યું | Abhayam reunites an elderly man lost ...

ઊનાના નજીક બોલેરો કાળ બની, બે સગા ભાઈ સહિત ત્રણનાં મોત | Bolero storm hits near Una three killed inc…

ઊનાના નજીક બોલેરો કાળ બની, બે સગા ભાઈ સહિત ત્રણનાં મોત | Bolero storm hits near Una three killed inc...

આણંદના ગુજરાતી ચોક વિસ્તારના રસ્તા ઉપરથી દબાણો દૂર કરાયા | Pressures removed from the road in Gujara…

આણંદના ગુજરાતી ચોક વિસ્તારના રસ્તા ઉપરથી દબાણો દૂર કરાયા | Pressures removed from the road in Gujara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ મ્યુનિ. સંચાલિત L.G., શારદાબેન હોસ્પિટલમાં બે વર્ષમાં ડોગબાઈટના ૧૭ હજાર કેસ | Ahmedabad Muni…

8 months ago
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર દ્વારા ગોધરા તથા હાલોલની વ્યાજબી ભાવની દુકાનની તપાસ હા…

1 year ago
અમદાવાદનો એસ.જી.હાઈવે બનશે આઈકોનિક રોડ, કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓ શરૂ | Ahmedabad SG Highway fr…

3 months ago
ચાંદી 8000 રૂપિયા ગગડી તો સોનામાં થયો આટલો ઘટાડો, જાણો અઠવાડિયામાં કેટલો ફેર પડ્યો? | Silver fell by…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News