gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજસીટોકમાં પેંડા ગેંગના 17 સભ્યો જુદી-જુદી જેલોમાં ધકેલી દેવાયા | 17 members of the Panda gang were…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
ગુજસીટોકમાં પેંડા ગેંગના 17 સભ્યો જુદી-જુદી જેલોમાં ધકેલી દેવાયા | 17 members of the Panda gang were…
4
VIEWS
Share on FacebookShare on Twitter

રિમાન્ડ પૂરા થયા બાદ અદાલતના આદેશના પગલે  

ગુજસીટોક હેઠળ આજીવન કેદની સજાની જોગવાઈ, હવે મુરગા ગેંગ સામે પણ તોળાતી કડક કાર્યવાહી

રાજકોટ: રાજકોટ અને તેની આસપાસના જિલ્લાઓમાં છેલ્લા દસ વર્ષ દરમિયાન ખૂન, ખૂનની કોશિષ, હુમલા, ડ્રગ્સ-દારૂ સહિતના ૭૧ ગુના આચરી ત્રાસ મચાવનાર પેંડા ગેંગના ગુજસીટોક હેઠળ પકડાયેલા ૧૭ સભ્યોને આજે રિમાન્ડ પૂરા થતાં રાજયની જુદી-જુદી જેલમાં ધકેલી દેવાયા હતા. 

શહેરની શાંતિનો ભંગ કરનાર પેંડા ગેંગ સામે અત્યાર સુધી પોલીસે ઢીલી નીતિ અપનાવી હતી. આ ગેંગના સભ્યોએ મંગળા મેઈન રોડ પર ગેંગવોરને કારણે અંધાધૂંધ ફાયરિંગ કરી કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિના લીરા ઉડાડયા બાદ જ પોલીસની ઊંઘ ઉડી હતી. જેને પરિણામે ઉચ્ચ અધિકારીઓએ આ ગેંગ સામે ગુજસીટોકની કાર્યવાહીને લીલી ઝંડી આપી હતી. 

જેના પગલે ક્રાઈમ બ્રાંચે પેંડા ગેંગના ૧૭ સભ્યો વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી તમામની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પુરા થતાં ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટના આદેશના પગલે રાજયની જુદી-જુદી જેલોમાં ધકેલી દેવાયા છે. 

ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે પેંડા ગેંગના બે-બે સભ્યોને સાબરમતી, સુરત, હિંમતનગર અને જામનગર, એક-એક સભ્યને દાહોદ અને મહેસાણા જયારે સૌથી વધુ પાંચ સભ્યોને ભાવનગર જેલ હવાલે કરાયા છે. 

આ કેસની તપાસ હજી ત્રણ માસથી લઈ છ માસ સુધી ચાલશે. તપાસના અંતે ક્રાઈમ બ્રાંચ ચાર્જશીટ ફાઈલ કરશે. ગુજસીટોક હેઠળ આજીવન કેદની સજાની જોગવાઈ છે. પેંડા ગેંગ સાથે જ મંગળા મેઈન રોડ પર ફાયરિંગ કરનાર મુરગા ગેંગ સામે પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી તોળાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
નવેમ્બરમાં રશિયન ક્રુડના ભારત ખાતે પૂરવઠામાં 50 ટકાનો જોરદાર ઘટાડો | Russian crude supplies to India…

નવેમ્બરમાં રશિયન ક્રુડના ભારત ખાતે પૂરવઠામાં 50 ટકાનો જોરદાર ઘટાડો | Russian crude supplies to India...

દિલ્હી વિસ્ફોટ કેસમાં અલ ફલાહ યુનિ.ના 200 ડોક્ટરો એનઆઈએની રડાર પર | 200 doctors from Al Falah Univer…

દિલ્હી વિસ્ફોટ કેસમાં અલ ફલાહ યુનિ.ના 200 ડોક્ટરો એનઆઈએની રડાર પર | 200 doctors from Al Falah Univer...

જ્યારે ‘લાલો’ ફિલ્મને સાચા સપોર્ટની જરૂર હતી ત્યારે મલ્હાર ઠાકરે લીધો આગેવાનીનો નિર્ણય

જ્યારે ‘લાલો’ ફિલ્મને સાચા સપોર્ટની જરૂર હતી ત્યારે મલ્હાર ઠાકરે લીધો આગેવાનીનો નિર્ણય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મધ્યપ્રદેશની દુર્લભ ઘટના, 28 વર્ષીય મહિલાએ એકસાથે 4 બાળકને જન્મ આપ્યો

મધ્યપ્રદેશની દુર્લભ ઘટના, 28 વર્ષીય મહિલાએ એકસાથે 4 બાળકને જન્મ આપ્યો

6 months ago
વેકેશનના માહોલ વચ્ચે માતમ! સુરતના મહુવેજ ગામે દાદાની નજર સામે તળાવમાં બે પૌત્ર ડૂબ્યાં, બંનેના દર્દન…

વેકેશનના માહોલ વચ્ચે માતમ! સુરતના મહુવેજ ગામે દાદાની નજર સામે તળાવમાં બે પૌત્ર ડૂબ્યાં, બંનેના દર્દન…

1 month ago
મુખ્ય ન્યાયાધીશના પદ પર આજે જસ્ટિસ સૂર્યકાંતના શપથ | Justice Suryakant to be sworn in as Chief Justi…

મુખ્ય ન્યાયાધીશના પદ પર આજે જસ્ટિસ સૂર્યકાંતના શપથ | Justice Suryakant to be sworn in as Chief Justi…

7 months ago
હોટલ ખુશ્બુ અને નાગરાજમાંથી 5000 લિટર બાયોડીઝલ ઝડપાયું | 5000 liters of biodiesel seized from hotels…

હોટલ ખુશ્બુ અને નાગરાજમાંથી 5000 લિટર બાયોડીઝલ ઝડપાયું | 5000 liters of biodiesel seized from hotels…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News