gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ઈન્ફ્લૂએન્ઝાનો ખતરો વધ્યો, કોરોના કરતાં વધારે મૃત્યુદર, પ્રદૂષણે આફત વધારી | gujarat influ…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ઈન્ફ્લૂએન્ઝાનો ખતરો વધ્યો, કોરોના કરતાં વધારે મૃત્યુદર, પ્રદૂષણે આફત વધારી | gujarat influ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Influenza Flu: લાંબા સમયથી ગુજરાતમાં સવારે 7 થી બપોરે 3 સુધીના તાપમાનમાં જબરદસ્ત વધારો થાય છે અને એ જ ઝડપે ઘટાડો થાય છે. આ તીવ્ર વધઘટના પગલે તેમજ શહેરમાં હવા પણ પ્રદૂષિત રહેતી હોવાથી સરકારી ચોપડે જેને હવે સ્વાઇનફ્લૂ નહીં પણ સિઝનલ ઈન્ફ્લૂએન્ઝા કહે છે અને તબીબી ભાષામાં H1N1 કહે છે આ ફ્લુના કેસોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. વિષાણુને અનુકૂળ હવામાનથી આ કેસ વધુ ઝડપે પ્રસરવાનું જોખમ છે. ફ્લુ એટલે હળવાશથી લેવા જેવી શરદી રહી નથી. કારણ કે, તેમાં કુલ કન્ફર્મ કેસો સામે મૃત્યુનો દર કોરોના કરતા પણ વધારે રહે છે. 

સતત વધી રહ્યા છે કેસ

ગુજરાતમાં કોરોના પહેલા 2019માં ઈન્ફ્લૂએન્ઝાના 4844 કેસો નોંધાયા હતા તેમાં 151ના મોત નિપજ્યા હતા. આ વર્ષે દેશમાં 28,798 કેસો પૈકી 1218ના મૃત્યુ નોંધાયા હતા. 2021થી 2023 દરમિયાન કોરોના કાળમાં કેસો ઘટ્યા પરંતુ, ગત વર્ષ 2024થી ફરી ઉછાળો આવ્યો છે, ગુજરાતમાં 1711 કેસો અને 55 મૃત્યુ જ્યારે દેશમાં 20,414 કેસો અને 347ના મૃત્યુ નોંધાયા હતા.

આ પણ વાંચોઃ કોડિનારના શિક્ષકે SIRની કામગીરીથી કંટાળીને કર્યો આપઘાત, સ્યુસાઈડ નોટમાં તણાવનો ઉલ્લેખ

દેશમાં સૌથી વધુ કેસો ફ્લૂના ફેલાવો ધરાવતા રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ છે. કર્ણાટક, કેરળ, દિલ્હી, મહારાષ્ટ્ર તમિલનાડુ પછી છઠ્ઠા ક્રમે ગુજરાત આવે છે જેમાં કુલ કેસોના 8 ટકાથી વધુ કેસો નોંધાય છે. ચાલુ વર્ષ 2025માં જૂન સુધીમાં ગુજરાતમાં 56 કેસો સહિત દેશમાં 2400 કેસો છે પરંતુ, આ સમય (જાન્યુ.થી જૂન) કરતા ચોમાસા પછી હાલ ઓક્ટોબર-નવેમ્બરનો મિશ્રૠતુનો સમય આ રોગ માટે વઘુ જોખમી હોય છે. 

 4.50 કરોડ કેસોમાં 5,33,847 મોત

ચિંતાજનક બાબત એ છે કે દેશમાં કોરોનાના કુલ 4.50 કરોડ કેસોમાં 5,33,847 મોત નોંધાયા હતા અર્થાત્‌ કેસ સામે મૃત્યુનો દર 1.18 ટકા હતો. જ્યારે ફ્લુના કેસોની સાપેક્ષે મૃત્યુનું પ્રમાણ 1.70 ટકા અને ગુજરાતમાં તો 3 ટકા જેટલું ઊંચુ છે. વળી, ફ્લુ એ કોરોના જેવો જ અતિ સંક્રામક રોગ છે જેને દેશી ભાષામાં ઘરમાં કે ઓફિસમાં એકને શરદી થઈ એટલે બીજાને થાય તેમ કહે છે. 

આ પણ વાંચોઃ ‘SIR’ ને કારણે બધુ ઠપ, સરકારી કચેરીઓ ખાલીખમ, અરજદારોને ભટકવાનો વારો આવ્યો

રાજકોટમાં ગત સપ્તાહે વાઈરલ શરદી-ઉધરસમાં 30 ટકા વધારો 

નર્સિંગ રૂલ્સ અને પછી ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એમ કાયદા બદલાય છે પરંતુ, હજુ શહેરમાં પ્રવર્તતા ચેપી રોગોનો પૂરો ડેટા જાહેર થતો નથી, એ સ્થિતિમાં પણ રાજકોટ મનપામાં નોંધાયેલા કેસો મુજબ ગત સપ્તાહે વાઈરલ શરદી-ઉધરસના કેસોમાં 30 ટકાનો વધારો નોંધાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
SIRની કામગીરીથી કંટાળીને કોડીનારના શિક્ષકની આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં તણાવનો ઉલ્લેખ | kodinar teach…

SIRની કામગીરીથી કંટાળીને કોડીનારના શિક્ષકની આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં તણાવનો ઉલ્લેખ | kodinar teach...

રાજકોટમાં ઘરકંકાસનો લોહિયાળ અંજામ: પત્ની અને પુત્રોએ મળી પિતાનું ઢીમ ઢાળી દીધું | rajkot end life wi…

રાજકોટમાં ઘરકંકાસનો લોહિયાળ અંજામ: પત્ની અને પુત્રોએ મળી પિતાનું ઢીમ ઢાળી દીધું | rajkot end life wi...

‘SIR’ ને કારણે બધુ ઠપ, સરકારી કચેરીઓ ખાલીખમ, અરજદારોને ભટકવાનો વારો આવ્યો | sir system outage paraly…

'SIR' ને કારણે બધુ ઠપ, સરકારી કચેરીઓ ખાલીખમ, અરજદારોને ભટકવાનો વારો આવ્યો | sir system outage paraly...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓપરેશન સિંદૂર બાદ પણ પીઓકેમાં આતંકીઓના 69 લોન્ચપેડ સક્રિય થયા | Even after Operation Sindoor 69 terr…

ઓપરેશન સિંદૂર બાદ પણ પીઓકેમાં આતંકીઓના 69 લોન્ચપેડ સક્રિય થયા | Even after Operation Sindoor 69 terr…

8 months ago
‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર | Rahul Gandhi Sl…

‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર | Rahul Gandhi Sl…

4 months ago
આજવારોડ એકતાનગરમાં પાણીના મુદ્દે તકરાર થતા ૧૦ ને ઇજા | 10 injured in water dispute in Ektanagar toda…

આજવારોડ એકતાનગરમાં પાણીના મુદ્દે તકરાર થતા ૧૦ ને ઇજા | 10 injured in water dispute in Ektanagar toda…

4 months ago
દલોલી સીમ પાસે ટ્રેક્ટરની ટક્કરે બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by tractor near Dalol…

દલોલી સીમ પાસે ટ્રેક્ટરની ટક્કરે બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by tractor near Dalol…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News