gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘SIR’ ને કારણે બધુ ઠપ, સરકારી કચેરીઓ ખાલીખમ, અરજદારોને ભટકવાનો વારો આવ્યો | sir system outage paraly…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
‘SIR’ ને કારણે બધુ ઠપ, સરકારી કચેરીઓ ખાલીખમ, અરજદારોને ભટકવાનો વારો આવ્યો | sir system outage paraly…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat SIR: ગુજરાતમાં મતદાર યાદી સુધારણા અભિયાન (SIR) જોરશોરથી ધમધમી રહ્યું છે. મતદાર યાદીની સફાઇ ઝુંબેશમાં શિક્ષકો જ નહીં, વિવિધ સરકારી વિભાગોના અધિકારી-કર્મચારીઓની મદદ લેવામાં આવી છે. જેના કારણે પરિસ્થિતી એવી થઇ છે કે, સ્ટાફ વિના સરકારી કચેરીઓ ખાલીખમ નજરે પડે છે જેથી લોકોના કામો ખોરંભે પડ્યાં છે. અરજદારો આમથી તેમ ભટકી રહ્યાં છે ત્યારે ઓફિસમાં એક જ જવાબ મળી રહ્યો છે કે, સાહેબ નથી.

સ્ટાફ વિના  લોકોના કામો ખોરંભે

કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશને પગલે ગુજરાતમાં SIRની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના પગલે મહેસૂલ, સિંચાઈ, પંચાયત સહિત વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓને ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરવામાં આવ્યાં છે. કર્મચારીઓ પણ તનતોડ મહેનત કરી રહ્યાં છે, જેથી કોઈપણ મતદાર મતદાર યાદીમાંથી બાકાત રહી ન જાય. સરકારી કર્મચારીઓની ચૂંટણીલક્ષી કામગીરીમાં મદદ લેવાઈ રહી છે ત્યારે મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી, તાલુકા-જિલ્લા પંચાયત, સિંચાઈ વિભાગ, જીએસટી ઉપરાંત મહાનગર પાલિકાના વિવિધ વિભાગની ઓફિસો સ્ટાફ વિહોણી બની છે. 

આ પણ વાંચોઃ અમદાવાદની ‘લૂંટેરી દુલ્હન’ ટોળકીનો પર્દાફાશ: 3 યુવતીઓએ 21 યુવકો સાથે લગ્ન કરી 52 લાખ અને દાગીના ખંખેર્યા

રેશનિંગ કાર્ડથી માંડીને રોજિંદા કામો માટે આવતાં અરજદારો કર્મચારી-અધિકારી વિના ધક્કે ચડ્યાં છે. મહેસૂલથી માંડીને અન્ય અગત્યના કામો અટવાઇ પડ્યાં છે. આ ઉપરાંત સરકારી કચેરીઓમાં પ્રજાલક્ષી કામોની અરજીઓ પેન્ડીંગ પડી છે જેથી અરજદારો સરકારી કચેરીઓના ધક્કા ખાઇ રહ્યાં છે. અમદાવાદ મહાનગર પાલિકામાં પણ 300થી વધુ કર્મચારીઓને ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડવામાં આવ્યાં છે જેના લીધે ટેક્સની કામગીરી પર અસર થઈ છે. આ ઉપરાંત મિલકત સીલ કરવા સહિત અન્ય કામગીરી ઠપ થઈ છે. શિક્ષકોને બુથ લેવલ ઓફિસરની કામગીરી સોંપવામાં આવી છે, જેના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓ જાણે નોંધારાં બન્યાં છે. કોઈ ભણાવનાર જ નથી પરિણામે SIRની કામગીરીને લીધે શિક્ષણકાર્ય પર ખૂબ જ અસર પડી છે. ઘણી શાળાઓમાં તો શિક્ષકો વિના એક વર્ગમાં બે ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા મજબૂર થવુ પડ્યુ છે.

આંગણવાડી કર્મચારીઓની ફરિયાદ

આંગણવાડીમાં પણ વર્કર બહેનો જ નથી. આંગણવાડી વર્કરોને પણ SIRની કામગીરી સુપરત કરાઇ છે જેથી બાળકોનું ઘ્યાન રાખનાર જ નથી. સાથે સાથે સગર્ભા મહિલાઓની પોષણલક્ષી કામગીરી પર અસર પહોંચી છે. આંગણવાડી વર્કરોને તો એક પછી એક કામ માથે થોપી દેવાય છે જેથી આ મામલે કલેક્ટર-ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરાઇ છે. દાંતા સહિત અન્ય ઠેકાણે તો આંગણવાડી વર્કરોએ બીએલઓની કામગીરીમાંથી મુક્ત કરવાની માંગ સાથે દેખાવો કર્યાં છે. 

આ પણ વાંચોઃ ખેડૂતોને સરકારે ઠેંગો બતાવ્યો! ગત વર્ષના માવઠાની નુકસાનીના 1769 માંથી હજુ 500 કરોડ પણ નથી ચૂકવ્યા

કોંગ્રેસના પ્રતિનિધિમંડળે મુખ્ય ચૂંટણી અધિકારીને રજૂઆત કરી

SIRની કામગીરીને લઇને કોંગ્રેસ પ્રતિનિધીમંડળે ગાંધીનગરમાં મુખ્ય ચૂંટણી અધિકારીને રજૂઆત કરી કે, ગુજરાતમાં અલગ અલગ સ્થળે મતદારના નામ હોય તો એપ્લિકેશનના માધ્યમથી કેમ ચકાસણી કરાતી નથી. ડુપ્લીકેટ મતદારોને શોધવા માટે કેન્દ્રીય-રાજ્ય ચૂંટણી પંચ પાસે કોઇ વ્યવસ્થા છે ખરી? ડબલિયા મતદારોને શો કોઝ નોટિસ આપી ખરાઇ કરવી જોઈએ. આ ઉપરાંત અમદાવાદ જેવા શહેરોમાં જ્યાં દબાણ હટાવાયા છે ત્યાં રહેતાં મતદારોને મતદાર યાદીમાં જોડવા માટે કેમ્પમાં આયોજન કરવું જોઇએ. જે સ્થળે રહેતાં હોય ત્યાં મતદાર યાદીમાં નામ ઉમેરવું જોઈએ. ઘણાં લોકો વિદેશમાં સ્થાયી થયાં છે તેમ છતાંય તેમના નામ મતદાર યાદીમાં છે તો આવા નામો રદ કરવા જોઈએ. રોજગારીની શોધમાં ઘણાં મતદારો શહેરમાં હોય છે એટલે તેઓ જ્યાં રહેતાં હોય તેમને મતદાર યાદીમાં સમાવિષ્ટ કરવા જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત હાઈકોર્ટે GUJCTOC કેસમાં જામીન મંજૂર કર્યા, કાયદાના દુરુપયોગ સામે ઉઠાવ્યા સવાલો | Gujarat Hig…
GUJARAT

ગુજરાત હાઈકોર્ટે GUJCTOC કેસમાં જામીન મંજૂર કર્યા, કાયદાના દુરુપયોગ સામે ઉઠાવ્યા સવાલો | Gujarat Hig…

May 7, 2026
અમદાવાદ: વસ્ત્રાપુરમાં લગ્નની લાલચ આપી પીડિતા સાથે અવારનવાર દુષ્કર્મ, TRB જવાનની ધરપકડ | TRB Jawan A…
GUJARAT

અમદાવાદ: વસ્ત્રાપુરમાં લગ્નની લાલચ આપી પીડિતા સાથે અવારનવાર દુષ્કર્મ, TRB જવાનની ધરપકડ | TRB Jawan A…

May 7, 2026
અમેરિકાના નાગરિકો સાથે લોનના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ | naroda police raided on illigal call c…
GUJARAT

અમેરિકાના નાગરિકો સાથે લોનના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ | naroda police raided on illigal call c…

May 7, 2026
Next Post
ખેડૂતોને સરકારે ઠેંગો બતાવ્યો! ગત વર્ષના માવઠાની નુકસાનીના 1769 માંથી હજુ 500 કરોડ પણ નથી ચૂકવ્યા | …

ખેડૂતોને સરકારે ઠેંગો બતાવ્યો! ગત વર્ષના માવઠાની નુકસાનીના 1769 માંથી હજુ 500 કરોડ પણ નથી ચૂકવ્યા | ...

દિલ્હીની સ્કૂલોમાં બાળકોની રમત-ગમત બંધ, ઝેરી હવાને કારણે ગેસ ચેમ્બર જેવી હાલત | Delhi Pollution: Gov…

દિલ્હીની સ્કૂલોમાં બાળકોની રમત-ગમત બંધ, ઝેરી હવાને કારણે ગેસ ચેમ્બર જેવી હાલત | Delhi Pollution: Gov...

શેરબજારમાં કડાકો, રોકાણકારોના 3.50 લાખ કરોડ સ્વાહા, જાણો સેન્સેક્સ-નિફ્ટીની સ્થિતિ | Market Meltdown…

શેરબજારમાં કડાકો, રોકાણકારોના 3.50 લાખ કરોડ સ્વાહા, જાણો સેન્સેક્સ-નિફ્ટીની સ્થિતિ | Market Meltdown...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક્સે અશ્લીલ કન્ટેન્ટ મુદ્દે ભૂલ કબૂલી 3500 પોસ્ટ, 600 ખાતા ડિલીટ કર્યા

એક્સે અશ્લીલ કન્ટેન્ટ મુદ્દે ભૂલ કબૂલી 3500 પોસ્ટ, 600 ખાતા ડિલીટ કર્યા

4 months ago
યુવકે લગ્ન છૂપાવી પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરી કાઢી મૂકી | Ewe aluwol a kkuf ren eu minen eppet ngeni …

યુવકે લગ્ન છૂપાવી પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરી કાઢી મૂકી | Ewe aluwol a kkuf ren eu minen eppet ngeni …

8 months ago
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…

સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…

1 month ago
ટ્રોફી વિવાદ વચ્ચે ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે વડાપ્રધાન મોદીએ કરી ‘X’ પોસ્ટ, જુઓ શું કહ્યું | Amid tr…

ટ્રોફી વિવાદ વચ્ચે ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે વડાપ્રધાન મોદીએ કરી ‘X’ પોસ્ટ, જુઓ શું કહ્યું | Amid tr…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News