gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજારમાં કડાકો, રોકાણકારોના 3.50 લાખ કરોડ સ્વાહા, જાણો સેન્સેક્સ-નિફ્ટીની સ્થિતિ | Market Meltdown…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in Business
0 0
0
શેરબજારમાં કડાકો, રોકાણકારોના 3.50 લાખ કરોડ સ્વાહા, જાણો સેન્સેક્સ-નિફ્ટીની સ્થિતિ | Market Meltdown…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market News: વૈશ્વિક બજારોમાંથી આવેલા એક જ ખરાબ સમાચારને કારણે શુક્રવારે ભારતીય શેરબજારમાં ભારે કડાકો બોલ્યો છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી મોટા ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે, જેના કારણે રોકાણકારોની સંપત્તિમાં એક જ ઝાટકે ₹3.50 લાખ કરોડનું જંગી નુકસાન થયું છે.

શા માટે બજારમાં આવ્યો આ ભૂકંપ?

શુક્રવારે સવારે 11 વાગ્યાની આસપાસ, સેન્સેક્સ 380 પોઈન્ટના ઘટાડા સાથે 85,250 પર અને નિફ્ટી 120 પોઈન્ટના ઘટાડા સાથે 26,072 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી બેંકમાં 430 પોઈન્ટનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.આ મોટા ઘટાડા પાછળનું મુખ્ય કારણ અમેરિકાથી આવેલા જોબ ડેટાના મજબૂત આંકડા છે.

અમેરિકાના મજબૂત જોબ ડેટાને કારણે હવે ડિસેમ્બરમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવશે તેવી અપેક્ષાઓ લગભગ સમાપ્ત થઈ ગઈ છે. વ્યાજદરમાં ઘટાડો ન થવાની આશંકાથી, ગુરુવારે રાત્રે અમેરિકી બજારો ભારે ઘટાડા સાથે બંધ થયા. નેસ્ડેક 2.15%, એસએન્ડપી 500 1.56% અને ડાઉ જોન્સ 0.84% ઘટ્યા હતા. અમેરિકન બજારના ઘટાડાની અસર આજે સવારે એશિયન બજારો પર જોવા મળી, જ્યાં દક્ષિણ કોરિયાનો કોસ્પી 3% અને જાપાનનો નિક્કેઈ 2% થી વધુ તૂટ્યો. આ વૈશ્વિક વેચવાલીના દબાણને કારણે ભારતીય બજાર પણ ધરાશાયી થયું.

આ પણ વાંચો: ભારતીય સિક્યુરિટીઝમાં FPIના હોલ્ડિંગનું મૂલ્ય વધીને 14 મહિનાની ટોચે પહોંચ્યું

133 શેરોમાં લોઅર સર્કિટ લાગી 

આજના ઘટાડાને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. 20 નવેમ્બરે બીએસઈનું માર્કેટ કેપિટલાઇઝેશન 476.41 લાખ કરોડ રૂપિયા હતું, જે આજે ઘટીને 473 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. એટલે કે, રોકાણકારોની સંપત્તિમાં લગભગ 3.50 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. બજારની સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બીએસઈ પર 2,531 શેર ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા, જ્યારે માત્ર 1,160 શેરોમાં જ તેજી જોવા મળી હતી. 133 શેરોમાં લોઅર સર્કિટ લાગી હતી.

કયા શેરોમાં સૌથી વધુ ઘટાડો?

ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, ઝોમેટો અને ICICI બેંકના શેરમાં 1% થી વધુનો ઘટાડો જોવા મળ્યો. જેપી પાવર અને બેન્કો પ્રોડક્ટ્સના શેરમાં 5%થી વધુનો કડાકો બોલ્યો. આ ઉપરાંત, ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ, હિટાચી અને જેએસડબલ્યુ એનર્જી જેવા શેરોમાં પણ 2% થી વધુનો ઘટાડો થયો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રૂપિયામાં હવે પછીના ઘસારાથી ઇંધણના ભાવવધારાના લાભ ધોવાઈ જવાની ભીંતિ | Further depreciation of the ru…
Business

રૂપિયામાં હવે પછીના ઘસારાથી ઇંધણના ભાવવધારાના લાભ ધોવાઈ જવાની ભીંતિ | Further depreciation of the ru…

May 17, 2026
નાની NBFCને નોંધણીમાં મુક્તિથી ઇક્વિટી બજારોમાં રોકાણને વેગ મળશે | Exemption from registration for s…
Business

નાની NBFCને નોંધણીમાં મુક્તિથી ઇક્વિટી બજારોમાં રોકાણને વેગ મળશે | Exemption from registration for s…

May 17, 2026
સોનામાં વધુ રૂ.1000 અને ચાંદીમાં રૂ.4500નો ઘટાડો: ક્રૂડ વધી ૧૧૦ ડોલર | Gold down by Rs 1000 and silv…
Business

સોનામાં વધુ રૂ.1000 અને ચાંદીમાં રૂ.4500નો ઘટાડો: ક્રૂડ વધી ૧૧૦ ડોલર | Gold down by Rs 1000 and silv…

May 17, 2026
Next Post
CBSE: માત્ર 40% વિદ્યાર્થીઓને ધો.10ની બીજી પરીક્ષા આપવી પડશે, જાણો કોણ નહીં આપી શકે | cbse clarifies…

CBSE: માત્ર 40% વિદ્યાર્થીઓને ધો.10ની બીજી પરીક્ષા આપવી પડશે, જાણો કોણ નહીં આપી શકે | cbse clarifies...

દિલ્હીમાં પ્રદૂષિત હવાની ક્રિકેટ પર ઈફેક્ટ… BCCIએ ઘરેલુ ટુર્નામેન્ટના વેન્યૂમાં કર્યો ફેરફાર | del…

દિલ્હીમાં પ્રદૂષિત હવાની ક્રિકેટ પર ઈફેક્ટ... BCCIએ ઘરેલુ ટુર્નામેન્ટના વેન્યૂમાં કર્યો ફેરફાર | del...

मंडल रेल प्रबंधक श्री दिनेश वर्मा द्वारा पुनर्निर्मित कम्युनिटी हॉल का भव्य उद्घाटन एवं कर्मचारियों …

मंडल रेल प्रबंधक श्री दिनेश वर्मा द्वारा पुनर्निर्मित कम्युनिटी हॉल का भव्य उद्घाटन एवं कर्मचारियों ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ગણેશ વિસર્જન અને ઇદ નિમિત્તે ચાર દરવાજામાં પેરા મિલિટરી ફોર્સનું ફૂટ પેટ્રોલિંગઃ | para mi…

વડોદરામાં ગણેશ વિસર્જન અને ઇદ નિમિત્તે ચાર દરવાજામાં પેરા મિલિટરી ફોર્સનું ફૂટ પેટ્રોલિંગઃ | para mi…

9 months ago
વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે ટ્રેન | Indian Railways…

વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે ટ્રેન | Indian Railways…

4 months ago
ભાવનગરમાં ઓગષ્ટ માસમાં પાણીજન્ય બિમારીના 4,606 કેસ નોંધાતા ગભરાટ | Panic as 4606 cases of water born…

ભાવનગરમાં ઓગષ્ટ માસમાં પાણીજન્ય બિમારીના 4,606 કેસ નોંધાતા ગભરાટ | Panic as 4606 cases of water born…

8 months ago
અમરેલીમાં ભારે પવન અને વરસાદને કારણે કેરીઓ ખરી પડી, સેજળ ગામે બાગાયતી પાકને ભારે નુકસાન | Unseasonal…

અમરેલીમાં ભારે પવન અને વરસાદને કારણે કેરીઓ ખરી પડી, સેજળ ગામે બાગાયતી પાકને ભારે નુકસાન | Unseasonal…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News