gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીની સ્કૂલોમાં બાળકોની રમત-ગમત બંધ, ઝેરી હવાને કારણે ગેસ ચેમ્બર જેવી હાલત | Delhi Pollution: Gov…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in INDIA
0 0
0
દિલ્હીની સ્કૂલોમાં બાળકોની રમત-ગમત બંધ, ઝેરી હવાને કારણે ગેસ ચેમ્બર જેવી હાલત | Delhi Pollution: Gov…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi pollution News : દેશની રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત બગડી રહી છે અને હવે તે ‘શ્વાંસ રંધાઈ જાય તેવી’ બની રહી છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સતત ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં રહેવાને કારણે, દિલ્હી સરકારે શાળાઓમાં તમામ પ્રકારની રમતગમત અને આઉટડોર પ્રવૃત્તિઓને તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટની ટકોર બાદ નિર્ણય 

આ આદેશ સુપ્રીમ કોર્ટની ટકોરના એક દિવસ બાદ આવ્યો છે, જેમાં કોર્ટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ને નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં દિલ્હીની શાળાઓમાં રમતગમતની પ્રવૃત્તિઓ રોકવા માટે નિર્દેશો જારી કરવા પર વિચાર કરવા કહ્યું હતું.

દિલ્હીની હવાની ગુણવત્તા 

રાષ્ટ્રીય રાજધાનીમાં શુક્રવારે હવાની ગુણવત્તા ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં રહી અને વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 370 નોંધાયો, જે ગુરુવારે 391 હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ, દિલ્હીના કુલ 23 મોનિટરિંગ સ્ટેશનોએ ‘ખૂબ જ ખરાબ’ હવાની ગુણવત્તા નોંધી, જ્યારે 13 સ્થળોએ પ્રદૂષણનું સ્તર ‘ગંભીર’ જોવા મળ્યું. વઝીરપુરમાં સૌથી વધુ AQI 442 નોંધાયો હતો.

CAQMની એડવાઈઝરી 

સુપ્રીમ કોર્ટના સૂચન બાદ, CAQMએ દિલ્હી-NCRની તમામ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને રમતગમત સંઘો માટે એક એડવાઈઝરી જારી કરી છે. તેમાં કહેવાયું છે કે દિલ્હીમાં હવાની વર્તમાન ગુણવત્તા બાળકોના સ્વાસ્થ્ય માટે જોખમી છે અને તમામ પ્રકારની રમતગમત સ્પર્ધાઓને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવે.

હવાની ગુણવત્તા AQIના આધારે સમજો

0-50: ‘સારી’

51-100: ‘સંતોષકારક’

101-200: ‘મધ્યમ’

201-300: ‘ખરાબ’

301-400: ‘ખૂબ જ ખરાબ’

401-500: ‘ગંભીર’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…
INDIA

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

March 30, 2026
ચક્રવાત નરેલથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બિહામણું દ્રશ્ય સર્જાયું : વીડિયો વાયરલ | Cyclone Narel creates…
INDIA

ચક્રવાત નરેલથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બિહામણું દ્રશ્ય સર્જાયું : વીડિયો વાયરલ | Cyclone Narel creates…

March 30, 2026
પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હાલ સ્થિતિ પડકારજનક છે : પીએમ મોદી | Current situation is challenging d…
INDIA

પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હાલ સ્થિતિ પડકારજનક છે : પીએમ મોદી | Current situation is challenging d…

March 30, 2026
Next Post
શેરબજારમાં કડાકો, રોકાણકારોના 3.50 લાખ કરોડ સ્વાહા, જાણો સેન્સેક્સ-નિફ્ટીની સ્થિતિ | Market Meltdown…

શેરબજારમાં કડાકો, રોકાણકારોના 3.50 લાખ કરોડ સ્વાહા, જાણો સેન્સેક્સ-નિફ્ટીની સ્થિતિ | Market Meltdown...

CBSE: માત્ર 40% વિદ્યાર્થીઓને ધો.10ની બીજી પરીક્ષા આપવી પડશે, જાણો કોણ નહીં આપી શકે | cbse clarifies…

CBSE: માત્ર 40% વિદ્યાર્થીઓને ધો.10ની બીજી પરીક્ષા આપવી પડશે, જાણો કોણ નહીં આપી શકે | cbse clarifies...

દિલ્હીમાં પ્રદૂષિત હવાની ક્રિકેટ પર ઈફેક્ટ… BCCIએ ઘરેલુ ટુર્નામેન્ટના વેન્યૂમાં કર્યો ફેરફાર | del…

દિલ્હીમાં પ્રદૂષિત હવાની ક્રિકેટ પર ઈફેક્ટ... BCCIએ ઘરેલુ ટુર્નામેન્ટના વેન્યૂમાં કર્યો ફેરફાર | del...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: રાવપુરા લક્ઝરી કાર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી, મુંબઈ ભાગી ગયેલા કારચાલક આકાશની ધરપકડ | Va…

વડોદરા: રાવપુરા લક્ઝરી કાર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી, મુંબઈ ભાગી ગયેલા કારચાલક આકાશની ધરપકડ | Va…

2 months ago
નરોડામાં ટ્રેલર નીચે કચડાતાં વિદ્યાર્થીનું મોત, ઠક્કરનગર અને શાહીબાગમાં બે યુવકના મોત | Ülümön ra mä…

નરોડામાં ટ્રેલર નીચે કચડાતાં વિદ્યાર્થીનું મોત, ઠક્કરનગર અને શાહીબાગમાં બે યુવકના મોત | Ülümön ra mä…

4 months ago
અકોટાના મોલમાંથી 20000 નો સામાન ચોરી જતી બે મહિલા પકડાઇ | two Women caught stealing goods worth Rs 2…

અકોટાના મોલમાંથી 20000 નો સામાન ચોરી જતી બે મહિલા પકડાઇ | two Women caught stealing goods worth Rs 2…

4 months ago
બિલ ગામમાં પૈસાની તકરારમાં દુકાનદાર પર સળિયાથી હુમલો | Shopkeeper attacked with rod in money dispute…

બિલ ગામમાં પૈસાની તકરારમાં દુકાનદાર પર સળિયાથી હુમલો | Shopkeeper attacked with rod in money dispute…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News