gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત: ટેન્કર થાંભલા સાથે ટકરાતા ડ્રાઇવર જીવતો ભૂંજાયો | delhi …

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in INDIA
0 0
0
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત: ટેન્કર થાંભલા સાથે ટકરાતા ડ્રાઇવર જીવતો ભૂંજાયો | delhi …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Mumbai Express Way Accident news : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ડુંગરપુર ઇન્ટર એક્સચેન્જ પાસે શુક્રવારે સવારે લગભગ 11 વાગ્યે એક અત્યંત ભયાનક અને કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. ડ્રાઇવરને અચાનક ઝોકું આવી જતાં એક કન્ટેનર ટ્રક બેકાબૂ થઈને પલટી મારી ગઈ હતી, જેના પગલે કેબિનમાં આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો અને જીવતો બળીને ખાખ થઈ ગયો હતો.

કેવી રીતે સર્જાઈ કરૂણ દુર્ઘટના? 

ASP દિનેશ અગ્રવાલે જણાવ્યું કે, ઉન્નાવથી મુંબઈ તરફ જઈ રહેલા કન્ટેનરના ચાલકને અચાનક આંખ લાગી ગઈ હતી. આ કારણે, વાહન સીધું રસ્તાની બાજુમાં લાગેલા LED પોલ સાથે અથડાયું અને બેકાબૂ થઈને પલટી ગયું. કન્ટેનર પલટાતાની સાથે જ તેના AC યુનિટમાં આગ લાગી, જેણે જોતજોતામાં આખા કેબિનને પોતાની ઝપેટમાં લઈ લીધું. આગની જ્વાળાઓમાં ફસાઈ જવાને કારણે ચાલક બહાર નીકળી શક્યો ન હતો અને તેનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું.

મૃતકની ઓળખ અને તંત્રની કામગીરી 

અગ્રવાલે મૃતકની ઓળખ ઝાંસીના રહેવાસી આકાશ તરીકે કરી છે, જે કન્ટેનર ચલાવી રહ્યો હતો. આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો અને મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. અકસ્માતને કારણે હાઇવે પર પડેલા LED પોલ અને કન્ટેનરને હટાવીને પોલીસે વાહનવ્યવહાર ફરીથી સામાન્ય બનાવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તૃણમૂલ કોંગ્રેસના નેતાને જૂતાની માળા પહેરાવી, દોરડા વડે બાંધી દીધો, મમતાના દિલ્હી જતાં જ બની ઘટના | …
INDIA

June 8, 2026
અમે થોડી જવાબ આપતાં રહીશું…’, રામમંદિરના કરોડો રૂપિયા ગાયબ થવાના અખિલેશના આરોપ પર પંકજ ચૌધરીની ટિપ…

મોબાઇલ જપ્ત, ઇન્ટરનેટ પર પ્રતિબંધ: NEET પેપર લીક રોકવા પેપર સેટર્સ અને ટ્રાન્સલેટર્સ ‘લોકડાઉનમાં’ | …

Next Post
પ્રશાંત કિશોરની મોટી જાહેરાત, ઘર સિવાય તમામ સંપત્તિ અને 90% કમાણીનું પાર્ટીને દાન | prashant kishor …

પ્રશાંત કિશોરની મોટી જાહેરાત, ઘર સિવાય તમામ સંપત્તિ અને 90% કમાણીનું પાર્ટીને દાન | prashant kishor ...

દિલ્હી બ્લાસ્ટ કેસમાં નવો ખુલાસો, વિદેશી હેન્ડલરે મોકલ્યા હતા સુસાઇડ બોમ્બિંગના અઢળક વીડિયો | Delhi …

દિલ્હી બ્લાસ્ટ કેસમાં નવો ખુલાસો, વિદેશી હેન્ડલરે મોકલ્યા હતા સુસાઇડ બોમ્બિંગના અઢળક વીડિયો | Delhi ...

કડી: હોમવર્ક ન લાવતા શિક્ષકે લાફા મારી સજા કરતા વિદ્યાર્થીએ સ્કૂલના બીજા માળેથી છલાંગ લગાવી | kadi s…

કડી: હોમવર્ક ન લાવતા શિક્ષકે લાફા મારી સજા કરતા વિદ્યાર્થીએ સ્કૂલના બીજા માળેથી છલાંગ લગાવી | kadi s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં ગેરકાયદે રહેતા 7 આફ્રિકન વિદ્યાર્થી ઝડપાયા, તંત્રએ શરૂ કરી ડિપોર્ટેશનની તૈયારી | rajkot po…

10 months ago
‘ફક્ત ગરબા જ રમાડો, અંગ્રેજી અને બોલિવૂડ સોંગ ન વગાડવા જોઈએ’, VHPએ વાંધો ઉઠાવ્યો | vhp bans english …

9 months ago
’24 કલાકમાં પોસ્ટરથી ગુમ…’ નીતિશ કુમારના રાજીનામા પર રોહિણી આચાર્યનો કટાક્ષ | bihar politics rohin…

2 months ago
વલભીપુરના દિવંગત શિક્ષક દીપકભાઈ જયપાલની ઉત્તરક્રિયામાં રક્તદાનનો અનોખો સેવાયજ્ઞ: ૮૦ બોટલ લોહી એકત્ર …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News