gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતે ચીની નાગરિકો માટે ફરી શરૂ કર્યા ‘Tourist VISA’, ચાર વર્ષ બાદ પ્રતિબંધ હટ્યો | India Reinstates…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in INDIA
0 0
0
ભારતે ચીની નાગરિકો માટે ફરી શરૂ કર્યા ‘Tourist VISA’, ચાર વર્ષ બાદ પ્રતિબંધ હટ્યો | India Reinstates…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-China Relations : ભારતે ચાર વર્ષના પ્રતિબંધ બાદ ફરી ચીની નાગરિકો માટે પ્રવાસી વિઝા શરૂ કર્યા છે. આ સુવિધા વિશ્વભરમાં સ્થિત ભારતીય દૂતાવાસો અને વાણિજ્ય દૂતાવાસો મારફતે તાત્કાલિક અસરથી ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ, લગભગ ચાર વર્ષના પ્રતિબંધ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતે ટુરિસ્ટ વિઝા પર કેમ પ્રતિબંધ લગાવ્યો હતો?

ભારતનો આ નિર્ણય બંને દેશોના સંબંધો મામલો ખૂબ મહત્ત્વનો માનવામાં આવે છે. આ નિર્ણય બંને દેશો વચ્ચે સરહદ તણાવ સામાન્ય બનાવવાના દિશામાં એક મહત્ત્વનું પગલું મનાય છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020ના એપ્રિલ-મે મહિનામાં લદ્દાખમાં LAC પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. ગલવાન ખીણમાં હિંસક અથડામણ થયા બાદ બંને દેશોના સંબંધો ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયા હતા. બંને દેશો વચ્ચે વિવાદ વધુ વકર્યા બાદ ભારતે ચીની નાગરિકો માટેના ટુરિસ્ટ વિઝા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. 

પ્રવાસી વિઝા આપવાની અરજી પ્રક્રિયા શરૂ

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, વિશ્વભરના ભારતીય દૂતાવાસો અને વાણિજ્ય દૂતાવાસોએ ચીનના પાસપોર્ટ ધારકોને પ્રવાસી વિઝા આપવાની અરજી સ્વિકારવાની શરૂ કરી દીધી છે. જોકે આ મામલે સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો : હવે નિમણૂક પત્ર, સમયસર પગાર અને લઘુતમ વેતન આપવું પડશે, આજથી દેશમાં 4 નવા લેબર કોડ લાગુ

ભારત-ચીન દ્વારા લેવાયેલા મહત્ત્વના નિર્ણયો

  • સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ : ઓક્ટોબર 2024થી ભારત અને ચીન વચ્ચેની સીધી કોમર્શિયલ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવી છે, જે 2020 ની શરૂઆતથી બંધ કરાઈ હતી.
  • ધાર્મિક યાત્રા : કૈલાસ માનસરોવર યાત્રાને પણ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • વિઝા સરળતા : પ્રવાસીઓ માટે વિઝા મેળવવાની પ્રક્રિયાઓ વધુ સરળ બનાવવામાં આવી છે.
  • રાજદ્વારી સમારોહ : બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
  • પ્રવાસી વિઝા : જુલાઈ 2024માં ભારતે બેઈજિંગ, શાંઘાઈ, ગુઆંગઝુ અને હોંગકોંગમાં તેના મિશનો દ્વારા મર્યાદિત ધોરણે ટૂરિસ્ટ વિઝા આપવાનું શરૂ કર્યું હતું, જેને હવે વૈશ્વિક સ્તરે શરૂ કરી દેવાયું છે.

આ પણ વાંચો : કાશ્મીરની હોસ્પિટલોને ‘હથિયારોનું ભંડાર કેન્દ્ર’ બનાવવાનું ષડયંત્ર, દિલ્હી બ્લાસ્ટ કેસ મામલે ચોંકાવનારો ખુલાસો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
હરિયાણામાં એમોનિયમ નાઈટ્રેટ બાદ હવે ઉત્તરાખંડમાંથી 60 કિલો વિસ્ફોટ સામગ્રી ઝડપાઈ

હરિયાણામાં એમોનિયમ નાઈટ્રેટ બાદ હવે ઉત્તરાખંડમાંથી 60 કિલો વિસ્ફોટ સામગ્રી ઝડપાઈ

તરસાલી બ્રિજ પાસેથી ૧૬ પશુઓ ભરેલી ટ્રક ઝડપાઈ, ૬. ૪૦લાખનો મુદ્દામાલ કબ્જે | Truck loaded with 16 catt…

તરસાલી બ્રિજ પાસેથી ૧૬ પશુઓ ભરેલી ટ્રક ઝડપાઈ, ૬. ૪૦લાખનો મુદ્દામાલ કબ્જે | Truck loaded with 16 catt...

બીસીસીઆઈ અને ન્યુઝીલેન્ડ ક્રિકેટ ડેલિગેશન બીસીએ સ્ટેડિયમની મુલાકાતે | BCCI and New Zealand Cricket d…

બીસીસીઆઈ અને ન્યુઝીલેન્ડ ક્રિકેટ ડેલિગેશન બીસીએ સ્ટેડિયમની મુલાકાતે | BCCI and New Zealand Cricket d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી – 2 દિવસમાં ૬૬ ફોર્મ ભરાયા | Local government elections 66 forms filled in…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી – 2 દિવસમાં ૬૬ ફોર્મ ભરાયા | Local government elections 66 forms filled in…

3 months ago
મુળીને સરા સાથે જોડતા સીસી રોડ પર સળિયા દેખાયા | Rods were seen on the CC road connecting Muli with …

મુળીને સરા સાથે જોડતા સીસી રોડ પર સળિયા દેખાયા | Rods were seen on the CC road connecting Muli with …

11 months ago
શેર બજારમાં નફાની લાલચમાં સિનિયર સિટીઝને રૂ.૧.૦૪ કરોડ ગુમાવ્યા | cyber frauder duped one crore rupee…

શેર બજારમાં નફાની લાલચમાં સિનિયર સિટીઝને રૂ.૧.૦૪ કરોડ ગુમાવ્યા | cyber frauder duped one crore rupee…

10 months ago
‘આતંકીઓને શરણ આપનારા દેશોથી અમારે કંઇ નથી શીખવું…’ UNHRCમાં પાક.ને ભારતે તતડાવ્યું | india slams p…

‘આતંકીઓને શરણ આપનારા દેશોથી અમારે કંઇ નથી શીખવું…’ UNHRCમાં પાક.ને ભારતે તતડાવ્યું | india slams p…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News