gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: 31 ડિસેમ્બરે રાત થતાં જ પકવાન ચાર રસ્તા પર પોલીસનું સઘન ચેકિંગ, FSLની ટીમ પણ જોડાઈ | Ahmeda…

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: 31 ડિસેમ્બરે રાત થતાં જ પકવાન ચાર રસ્તા પર પોલીસનું સઘન ચેકિંગ, FSLની ટીમ પણ જોડાઈ | Ahmeda…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ પોલીસનું ચેકિંગ

Ahmedabad News: 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને રાખીને અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરના વ્યસ્ત એવા પકવાન ચાર રસ્તા પાસે SOG ક્રાઈમ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીમાં FSLની ટીમ પણ જોડાઈ છે. કુલ 3 જેટલી FSL મોબાઈલ ફોરેન્સિક વાન ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે, જે શંકાસ્પદ લોકોની સ્થળ પર જ તપાસ કરી રહી છે. SOG ક્રાઈમના PI ડી.પી. ઉનડકટના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સલાઇવા કીટથી ચેકિંગ

આ વખતનું ચેકિંગ અત્યંત આધુનિક ટેકનોલોજી સાથે કરવામાં આવી રહ્યું છે. નશાકારક પદાર્થોનું સેવન કરનારાઓને ઝડપી પાડવા માટે પોલીસ સલાઇવા કીટનો ઉપયોગ કરી રહી છે. જો કોઈ વ્યક્તિએ MD, ડ્રગ્સ, ગાંજો કે અન્ય કોઈ પણ પ્રતિબંધિત નશાકારક પદાર્થનું સેવન કર્યું હશે, તો આ કીટ દ્વારા માત્ર 5 મિનિટમાં જ તેનું રિઝલ્ટ આવી જશે. આ ટેકનોલોજીના કારણે હવે નશો કરનાર તત્વો પોલીસની નજરમાંથી બચી શકશે નહીં.

નશાની હાલતમાં પકડાશે તો કાયદેસર કડક કાર્યવાહી થશે

નવા વર્ષની ઉજવણીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને નશાખોરો પર લગામ કસાય તે હેતુથી આ ઓપરેશન હાથ ધરાયું છે. પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જે લોકો નશાની હાલતમાં પકડાશે અથવા જેમનો સલાઇવા ટેસ્ટ પોઝિટિવ આવશે, તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. પકવાન ચાર રસ્તા પર આવતા-જતા દરેક શંકાસ્પદ વાહનચાલકોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જેથી શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થઈ શકે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
વિજય હજારે ટ્રોફી – રાજકોટમાં રનનો વરસાદ, બરોડાનો હૈદરાબાદ સામે ૩૭ રને વિજય | Vijay Hazare Trophy Ru…

વિજય હજારે ટ્રોફી - રાજકોટમાં રનનો વરસાદ, બરોડાનો હૈદરાબાદ સામે ૩૭ રને વિજય | Vijay Hazare Trophy Ru...

નવા વર્ષ પહેલા અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ, 31stની પાર્ટીના આયોજકો ચિંતામાં | Ahmedabad…

નવા વર્ષ પહેલા અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ, 31stની પાર્ટીના આયોજકો ચિંતામાં | Ahmedabad...

દિલ્હી નહી આ શહેર ભારતનું સૌથી વાયુ પ્રદૂષિત શહેર, એકયુઆઇ ૪૦૪ એ પહોંચ્યો | This city not Delhi is th…

દિલ્હી નહી આ શહેર ભારતનું સૌથી વાયુ પ્રદૂષિત શહેર, એકયુઆઇ ૪૦૪ એ પહોંચ્યો | This city not Delhi is th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘વફાદારીનું સર્ટિફિકેટ માંગવાનું બંધ કરો, વતન અમારું છે’ સંસદમાં વંદે માતરમ ચર્ચા પર બોલ્યા ઓવૈસી | …

8 months ago
લદાખ હિંસા મામલે કોંગ્રેસના બે કોર્પોરેટર તથા LBAના સભ્યનું કોર્ટ સમક્ષ સરન્ડર, પોલીસ કસ્ટડીમાં મોકલ…

10 months ago
ખતરાની ઘંટીઃ રાજકોટ જિલ્લામાં 4 ટકા બાળકો કુપોષિત, 8 ટકા રોગિષ્ટ | Alarm bell: 4 percent children in…

5 months ago
જામનગરમાં લીમડા લેન વિસ્તારમાં મકાનમાં સોર્ટસર્કિટના કારણે આગ લાગતાં ભારે દોડધામ | fire breaks out i…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News