gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુરમાં સરકારી બાબુએ સિનિયરની ખોટી સહી કરી એક કરોડ રૂપિયાની ઉચાપત કરી! જાણો કેવી રીતે ઝડપાયો |…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
છોટાઉદેપુરમાં સરકારી બાબુએ સિનિયરની ખોટી સહી કરી એક કરોડ રૂપિયાની ઉચાપત કરી! જાણો કેવી રીતે ઝડપાયો |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur News : છોટા ઉદેપુર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ કચેરીમાં આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટે વાસ્મોના યુનિટ મેનેજર અને જિલ્લા સંયોજકની ખોટી સહી કરીને 1 કરોડ રૂપિયાથી વધુ રકમ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાની છોટા ઉદેપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ અંદાજે એક વર્ષ દરમિયાન વિવિધ ગ્રાન્ટની રકમ પોતાના પર્શનલ બેંક ખાતામાં જમા કરીને છેતરપિંડી આચરી હતી. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

વાસ્મો વિભાગના આસીસ્ટંટ એકાઉન્ટન્ટે 1 કરોડથી વધુ રકમની કરી ઉચાપત

પોલીસ ફરિયાદ મુજબ, છોટાઉદેપુર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ કચેરીમાં તિમિર હસમુખભાઈ પટેલ આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા અને બેંક એકાઉન્ટ લગતી તમામ કામગીરી સંભાળતા હતા. તિમિર પટેલે તેમના હસ્તકમાં રહેતા કચેરીના ચેકો તથા RTGS ફોર્મ તથા વિભાગ તરફથી આવતી અલગ-અલગ ગ્રાંન્ટના નાણાંની રકમ ચેકોમાં ભર્યા હતા. જેમાં આરોપી તિમિરે વાસ્મો યુનિટ મેનેજર અજય નગીનભાઈ ચોધરી તથા જિલ્લા સંયોજક કેયુર દિપકભાઈ નાયકનાની ખોટી સહીઓ કરી અને ચેકો સાથેના RTGS ફોર્મમાં ઓફિસના સિક્કા મારીને સરકારી બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. 

ગત 8 નવેમ્બર, 2024થી 16 ઓક્ટોબર, 2025ના સમયગાળા દરમિયાન આરોપી તિમિરે કુલ રૂ.1,41,06,820/- જેટલા સરકારી નાણાં બોડેલી સ્થિત HDFC બેંકના પોતાના ખાતામાં જમા કર્યા હતા. જેમાંથી તિમિરે 10,49,500 રૂપિયા સરકારી બેંક ખાતામાં પરત જમા કર્યા હતા. પરંતુ બાકીની કુલ રૂ.1.30 કરોડથી વધુની રકમની ઉચાપત કરી હતી.

આ પણ વાંચો: છોટા ઉદેપુર: દુગ્ધાનું છાત્રાલય બંધ થવાના આરે! તંત્રના વાંકે 60 બાળકોનું ભવિષ્ય જોખમમાં, આદિવાસી સમાજ લાલઘૂમ

સમગ્ર મામલે જાણ થતાં વાસ્મો યુનિટ મેનેજર અજય ચોધરીએ આસીસ્ટન્ટ એકાઉન્ટન્ટ મૂળ ખેડાના કપડવંજના તિમિર પટેલ વિરુદ્ધ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 1 કરોડથી વધુની રકમ ઉચાપત કરનારા આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
Next Post
હરિયાણામાં એમોનિયમ નાઈટ્રેટ બાદ હવે ઉત્તરાખંડમાંથી 60 કિલો વિસ્ફોટ સામગ્રી ઝડપાઈ | Almora 161 Packet…

હરિયાણામાં એમોનિયમ નાઈટ્રેટ બાદ હવે ઉત્તરાખંડમાંથી 60 કિલો વિસ્ફોટ સામગ્રી ઝડપાઈ | Almora 161 Packet...

G20 સમિટ માટે સાઉથ આફ્રિકા પહોંચ્યા PM મોદી, ઑસ્ટ્રેલિયાના PM સાથે યોજી દ્વિપક્ષીય બેઠક | PM Modi in…

G20 સમિટ માટે સાઉથ આફ્રિકા પહોંચ્યા PM મોદી, ઑસ્ટ્રેલિયાના PM સાથે યોજી દ્વિપક્ષીય બેઠક | PM Modi in...

પેથાપુરમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા બંધ મકાનમાંથી ૬.૪૦ લાખની ચોરી | Smugglers raided a closed hou…

પેથાપુરમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા બંધ મકાનમાંથી ૬.૪૦ લાખની ચોરી | Smugglers raided a closed hou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘તને કેનાલમાં નાખી દઈશ’, GRD ભરતીનું મસમોટું કૌભાંડ ખુલ્લું પાડનાર અધિકારીને ધમકી, 14 સામે ગુનો દાખલ…

‘તને કેનાલમાં નાખી દઈશ’, GRD ભરતીનું મસમોટું કૌભાંડ ખુલ્લું પાડનાર અધિકારીને ધમકી, 14 સામે ગુનો દાખલ…

5 months ago
1300 વર્ષના રેકોર્ડમાં ગંગા નદી છેલ્લા ત્રણ દાયકામાં અભૂતપૂર્વ રીતે સૂકાઇ: અભ્યાસ | River Ganga drie…

1300 વર્ષના રેકોર્ડમાં ગંગા નદી છેલ્લા ત્રણ દાયકામાં અભૂતપૂર્વ રીતે સૂકાઇ: અભ્યાસ | River Ganga drie…

11 months ago
લુખ્ખાઓ વિશે માહિતી આપવા માટે ક્રાઇમ બ્રાંચે વોટ્સએપ નંબર જાહેર કર્યો | Crime Branch releases WhatsA…

લુખ્ખાઓ વિશે માહિતી આપવા માટે ક્રાઇમ બ્રાંચે વોટ્સએપ નંબર જાહેર કર્યો | Crime Branch releases WhatsA…

9 months ago
જામનગરના ગ્રેઇન માર્કેટ નજીક જુના જર્જરિત બિલ્ડીંગમાં ડિમોલિશન દરમિયાન છત ધરાશાયી, 3 શ્રમિક કાટમાળ ન…

જામનગરના ગ્રેઇન માર્કેટ નજીક જુના જર્જરિત બિલ્ડીંગમાં ડિમોલિશન દરમિયાન છત ધરાશાયી, 3 શ્રમિક કાટમાળ ન…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News