gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લગ્નનું વચન આપીને યુવતી સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યા | He repeatedly had sexual intercourse with …

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
લગ્નનું વચન આપીને યુવતી સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યા | He repeatedly had sexual intercourse with …
0
VIEWS
Share on FacebookShare on Twitter

 લગ્નનું વચન આપીને યુવતી સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યા 1 - imageવડોદરા,૨૦ વર્ષની યુવતી સાથે કાયદેસરના લગ્ન નહીં કરી વારંવાર શરીર સંબંધ બાંધનાર આરોપી સામે ગુનો દાખલ કરી એસ.સી.એસ.ટી. સેલે તપાસ હાથ ધરી છે.

મકરપુરા વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષની યુવતીનોે પરિચય  આરોપી છબીલાલ કિશનરાવ  પાટિલ (રહે. બોમ્બે હાઉસિંગ  વુડાના મકાનમાં, દંતેશ્વર) સાથે ફેબુ્રઆરી – ૨૦૨૫ માં થયો હતો. હું તારી સાથે લગ્ન કરીશ, તને જીવનસાથી બનાવવા માગુ છું. તેવું કહીને આરોપીએ તેને વિશ્વાસમાં લીધી હતી. જેના  કારણે યુવતી માતા – પિતાનું  ઘર છોડીને છબીલાલ સાથે જતી રહી હતી. તે જ દિવસે આરોપી યુવતીને પાવાગઢ લઇ ગયો હતો અને ત્યાં બંનેએ ફૂલહાર કરી લીધા હતા. ફૂલહાર કર્યા પછી આરોપી તેને પોતાના ઘરે લઇ ગયો હતો અને શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ તેણે અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા. યુવતી લગ્ન રજીસ્ટર્ડ કરાવવા માટે વારંવાર કહેતી હતી. પરંતુ, આરોપી વાત ટાળતો હતો. ગત ૧૯ મી તારીખે યુવતીએ તેને કહ્યું કે, તમે મારી સાથે કાયદેસરના લગ્ન ક્યારે કરવાના છો.  ઉશ્કેરાયેલા છબીલાલે બેલ્ટ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

Next Post
નારાયણ જ્વેલર્સની મિલકત ખરીદનારા શખ્સની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail application of…

નારાયણ જ્વેલર્સની મિલકત ખરીદનારા શખ્સની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail application of...

ઊભેલી ટ્રકમાં બીજી ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver dies after another truck crashes into parke…

ઊભેલી ટ્રકમાં બીજી ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver dies after another truck crashes into parke...

નીતીશનાં  ૨૦ વર્ષના કાર્યકાળમાં પ્રથમ વખત ગૃહ મંત્રાલય ભાજપને અપાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આમથી ખાસ બનાવી દે છે ફોરએવર સ્ટાર ઈન્ડિયા બ્યુટી પેજન્ટ

8 months ago
વડાપ્રધાનના કાર્યક્રમના પગલે 6 સ્થળે વાહન પાર્કિંગ વ્યવસ્થા ગોઠવાઈ | Vehicle parking arrangements we…

10 months ago
મહારાષ્ટ્રથી ભાજપ અને તેના સહયોગીઓ માટે ગુડ ન્યૂઝ, જિલ્લા પરિષદની ચૂંટણીમાં વિપક્ષને ઝટકો | Maharash…

5 months ago
ડભોઇના શિક્ષકને Apk ફાઇલ મોકલી રૃા.૧.૯૫ લાખ પડાવ્યા | cyber fraud with teacher from dabhoi

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News