gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હિજાબ અંગે ટીપ્પણીથી વિવાદ , ખાડીયાના મહિલા કોર્પોરેટરે કહયુ, બુરખો ઉતારીને બોલો | Controversy over …

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
હિજાબ અંગે ટીપ્પણીથી વિવાદ , ખાડીયાના મહિલા કોર્પોરેટરે કહયુ, બુરખો ઉતારીને બોલો | Controversy over …
0
VIEWS
Share on FacebookShare on Twitter

      હિજાબ અંગે ટીપ્પણીથી વિવાદ ,  ખાડીયાના મહિલા કોર્પોરેટરે કહયુ, બુરખો ઉતારીને બોલો 1 - image 

 અમદાવાદ,શુક્રવાર,21 નવેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં ખાડીયાના
મહિલા કોર્પોરેટર ગીતા પરમારે હિજાબ અંગે ટીપ્પણી કરતા બેઠકમાં વિવાદ થયો હતો.
મકતમપુરાના એમ.આઈ.એમ.ના મહિલા કોર્પોરેટર તેમની રજૂઆત કરતા હતા એ સમયે ખાડીયાના
કોર્પોરેટરે તમે બુરખો ઉતારીને બોલો એમ કહેતા મકતમપુરાના મહિલા કોર્પોરેટર
જેનબબીબી શેખે તેમને જવાબ આપતા કહયુ હતુ કે
,તમે સાડી
પહેરીને બોર્ડ બેઠકમાં આવો છો અમે કંઈ કહીએ છીએ
?બંનેને અધ્યક્ષસ્થાનેથી મેયરે ચર્ચા આગળ વધારતા અટકાવ્યા
હતા.

બેઠકમાં મકતમપુરાના કોર્પોરેટરને બુરખો ઉતારીને બોલો એમ
કહેવાવાળા ખાડીયાના મહિલા કોર્પોરેટરને બોલ્યા પછી પસ્તાવો થયો હોવાનો અહેસાસ થયો
હતો.બેઠક પછી તેમણે મિડીયા સાથેની વાતચીતમાં કહયુ
, મારો ઈરાદો ખોટો નહોતો. પરંતુ કોણ બોલે છે એ જાણવા ચહેરો
ઓળખાય એ માટે થઈને મેં કહયુ હતુ કે
,બુરખો
ઉતારીને બોલો.બુરખો પહેરીને કોણ બોલે છે એ મને ખબર નહતી એમ કહેનારા ખાડીયાના મહીલા
કોર્પોરેટર પાંચ વર્ષની ટર્મ પુરી થવા આવી છતાં સાથી પક્ષના કોર્પોરેટરને ઓળખાતા
નથી એ સાબિત કર્યુ હતુ.મકતમપુરાના મહિલા કોર્પોરેટરે કહયુ
,ભારતમાં દરેક
વ્યકિતએ પોતે શું પહેરવુ તે નિર્ણય લેવા વ્યકિત પોતે સ્વતંત્ર છે.ખાડીયાના મહિલા
કોર્પોરેટરે બોર્ડ બેઠકમાં કરેલી ટીપ્પણી ખેદજનક જ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
ત્રણ ભાઈઓના ઝેર પીવાના મામલે સરપંચ સહિત પાંચ સામે ગુનો | Five including sarpanch booked for poisonin…

ત્રણ ભાઈઓના ઝેર પીવાના મામલે સરપંચ સહિત પાંચ સામે ગુનો | Five including sarpanch booked for poisonin...

બાવળામાં બિનવારસી કારમાંથી 2.64 લાખનો દારૂ-બિયર ઝડપાયો

ભાવનગરના 130 થી વધુ ખેલાડીઓને ગત ખેલ મહાકુંભની રકમ આપવામાં ઠાગાઠૈયા | Thagathaiya to give money from…

ભાવનગરના 130 થી વધુ ખેલાડીઓને ગત ખેલ મહાકુંભની રકમ આપવામાં ઠાગાઠૈયા | Thagathaiya to give money from...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હવે કોઈ ભૂલ નહીં કરું…’, ભત્રીજા આકાશ આનંદની માફી માયાવતીએ સ્વીકારી, બસપામાં થશે વાપસી

1 year ago
ભારતીય સેનાએ જે હથિયારથી પાકિસ્તાનની કમર તોડી હતી તે હથિયારો ખરીદવા માટે મોટો ઑર્ડર અપાયો | Indian I…

અમદાવાદ આવતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવા, રાહુલ ગાંધી-સોનિયા ગાંધીના વિમાનને થયો વિલંબ | bomb hoax o…

જામનગરમાં કોલેરાના 27 શંકાસ્પદ કેસ નોંધાતાં આરોગ્ય વિભાગની દોડધામ : ધરારનગરના સૌથી વધુ કેસ નોંધાયા |…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News