gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોટીલાના મેવાસા ગામમાં ભાજપ આગેવાનના મકાન પર ફાયરિંગ | Firing at BJP leader house in Mewasa village …

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
ચોટીલાના મેવાસા ગામમાં ભાજપ આગેવાનના મકાન પર ફાયરિંગ | Firing at BJP leader house in Mewasa village …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ચોટીલા પોલીસ મથકે એક શખ્સ વિરૂદ્ધ ફરિયાદ

– ગાડી અથડાવા મામલે ઠપકો આપ્યાની રીસ રાખી ખેરાણા ગામના શખ્સ ફાયરિંગ કરી નાસી છૂટયો 

સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખના રહેણાક મકાન પર ફાયરિંગ થતા ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક તપાસમાં અગાઉની બોલાચાલીનું મનદુઃખ રાખી ખેરાણા ગામના શખ્સે ફાયરિંગ કર્યું હોવાનું હાલ સામે આવ્યું છે. ફાયરિંગ કરનાર શખ્સ વિરૂદ્ધ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ચોટીલાના મેવાસા ગામે રહેતા તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ ભીખાભાઈ લઘરાભાઈ રાઠોડના ભત્રીજા ઈશ્વરભાઈ સગરામભાઈ રાઠોડના રહેણાંક મકાન સાથે ગત તા.૩૧ સપ્ટેમ્બરના રોજ નિમભાઇ કનુભાઈ ખાચરે પોતાની કાર ભટકાડી હતી. જે બાબતે ઠપકો આપતા ત્યાંથી બાઈક લઈને આવેલા અજય કાળુભાઇ ધાધલ બોલાચાલી કરવા લાગ્યા હતા. ત્યાર બાદ અજયભાઈ ધાધલ વારંવાર ભીખાભાઈ રાઠોડ તથા તેઓના પુત્રને ફોન પર તેમજ રૂબરૂ મળે ત્યારે જોઈ લેવાની ધમકી આપતા હતા. ગત તા.૨૦ નવેમ્બરના રોજ રાત્રીના સમયે ભીખાભાઈ રાઠોડના પુત્ર અશ્વિનભાઈ પોતાના પરિવાર સાથે ઘરે હાજર હતા. તે દરમિયાન અજયભાઈ ધાધલનો ફોન આવ્યો હતો અને ધમકી આપી ચોટીલા આવવા માટે જણાવી ગાળો બોલતા હોવાથી અશ્વિનભાઈએ ફોન કાપી નાખતા વારંવાર ફોન આવતો હતો. પરંતુ ફોન નહીં ઉઠાવતા અજયભાઈ જસ્કુભાઈ ધાધલ (રહે. ખેરાણા) કાર લઈને મેવાસા ગામે આવી પહોંચ્યા હતા અને ભાજપના આગેવાનના ઘર પર ફાયરિંગ કરી નાસી ગયા હતા. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી પરંતુ ફાયરિંગ કરનાર શખ્સ વિરુધ ચોટીલા તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ ભીખાભાઈ રાઠોડએ ચોટીલા પોલીસ મથકે અજયભાઈ જસ્કુભાઈ ધાધલ સામે ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
ઈક્વિટી ફંડોની AUM રૂ.50 લાખ કરોડની વિક્રમી ટોચે | Equity funds’ AUM hits record high of Rs 50 lakh …

ઈક્વિટી ફંડોની AUM રૂ.50 લાખ કરોડની વિક્રમી ટોચે | Equity funds' AUM hits record high of Rs 50 lakh ...

બુલડોઝર જસ્ટિસ વિરુદ્ધ મારો ચુકાદો સૌથી મહત્ત્વપૂર્ણ, નિવૃત્તિ અગાઉ CJI ગવઇએ ચોંકાવ્યા | My verdict …

બુલડોઝર જસ્ટિસ વિરુદ્ધ મારો ચુકાદો સૌથી મહત્ત્વપૂર્ણ, નિવૃત્તિ અગાઉ CJI ગવઇએ ચોંકાવ્યા | My verdict ...

નડિયાદના પીજ રોડ પર આખલા યુદ્ધ, વાહનોને પણ અડફેટે લીધા | Bullfight on Nadiad Peej Road vehicles also…

નડિયાદના પીજ રોડ પર આખલા યુદ્ધ, વાહનોને પણ અડફેટે લીધા | Bullfight on Nadiad Peej Road vehicles also...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેસેન્જર ટ્રેનો અને માલગાડીઓના રૃટ તથા સમયપત્રકમાં ફેરફાર થશે | There will be changes in the routes …

પેસેન્જર ટ્રેનો અને માલગાડીઓના રૃટ તથા સમયપત્રકમાં ફેરફાર થશે | There will be changes in the routes …

5 months ago
યુદ્ધને કારણે સંકટમાં ફસાયેલી એરલાઇન્સોની વહારે કેન્દ્ર સરકાર, 4000 કરોડના લોન પેકેજની ઓફર | us iran…

યુદ્ધને કારણે સંકટમાં ફસાયેલી એરલાઇન્સોની વહારે કેન્દ્ર સરકાર, 4000 કરોડના લોન પેકેજની ઓફર | us iran…

6 months ago
'સર' મુદ્દે વિપક્ષનો હોબાળો : લોકસભામાં કામકાજ ઠપ

'સર' મુદ્દે વિપક્ષનો હોબાળો : લોકસભામાં કામકાજ ઠપ

10 months ago
‘આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલ પર ચાલનારી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી’, ગડકરીએ વાહન કંપનીઓને કરી એલર્ટ | Ni…

‘આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલ પર ચાલનારી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી’, ગડકરીએ વાહન કંપનીઓને કરી એલર્ટ | Ni…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News