gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિલ્લાની સરકારી પ્રા.શાળાઓમાં ગણિત-વિજ્ઞાનના 155 શિક્ષકોની નિમણૂક | Appointment of 155 Maths and Sci…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
જિલ્લાની સરકારી પ્રા.શાળાઓમાં ગણિત-વિજ્ઞાનના 155 શિક્ષકોની નિમણૂક | Appointment of 155 Maths and Sci…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પાયાના શિક્ષણ સુધારણા અંતર્ગત ભરતીને મોકલાશ

– ભાષા, સા.વિ. કરાર આધારિત અને ગણિત-વિજ્ઞાનના મળી કુલ 1100 થી વધુ શિક્ષકોની ભરતી કરાઇ

ભાવનગર : શિક્ષણમાં પ્રાથમિક વિભાગ એ પાયાનું જ્ઞાન પીરસે છે ત્યારે આ પાયો મજબુત બનાવવા શિક્ષકોની અહેમ ભૂમિકા હોય છે. જ્યારે જિલ્લાની સરકારી પ્રા.શાળાઓમાં લાંબા સમયથી ઘટ ખેંચાતી આવતી હતી જેમાં સરકારે અને નાણાં વિભાગે પેળી હળવી કરતા ટૂંકા સમયગાળામાં કાયમી અને કરાર આધારિત ૧૧૦૦થી વધુ જગ્યાઓ ભરાઇ છે. ગઇકાલે ગણિત-વિજ્ઞાન વિષયના ૧૫૫ શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.

ભાવનગર જિલ્લાની ૯૧૩ સરકારી પ્રાથમિક શાળાઓમાં પુરતા શિક્ષકો દ્વારા અભ્યાસ કાર્ય થાય તે હેતુ લાંબા સમય બાદ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત દિવાળી પૂર્વે ભાષાના મંજુર કરાયેલ ૧૫૦ અને સામાજિક વિજ્ઞાાનના વિષયના ૧૧૪ ખાલી જગ્યાઓ પર સ્થળ પસંદગી કરી નિમણૂક પત્રો અપાયા હતાં. જ્યારે ૭૦૨ કરાર આધારિત નિમણૂકો કરાઇ હતી. જ્યારે પ્રા.શાળામાં મહત્વના વિષય એવા ગણિત-વિજ્ઞાનની કુલ ૨૨૩ જગ્યાઓ ખાલી છે જેના પર નિમણૂક પ્રક્રિયા લાંબા સમયથી અટકેલી હતી જેમાં કુલ ૧૬૪ જગ્યાઓની મંજુરી શિક્ષણ વિભાગ દ્વારા અપાઇ હતી અને તા.૨૦મીએ સ્થળ પસંદગી કેમ્પનું પણ આયોજન સમગ્ર શિક્ષા કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. જ્યાં મેરીટમાં આવેલ ૧૬૪ પૈકી ૧૫૫ શિક્ષક ઉમેદવારો હાજર રહ્યા હતા અને પોતાના સ્થળની પસંદગી કરાઇ હતી. જ્યારે ૯ ઉમેદવાર ગેરહાજર રહ્યાં હતાં. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતનાની ઉપસ્થિતિમાં હાજર રહેલ તમામ ૧૫૫ ઉમેદવારોને નિમણૂક પત્રો અપાયા હતાં. જેઓને દિવસ-૭માં જે-તે સ્થળે હાજર થવાનું જણાવાયું છે. આમ કરાર આધારિત ૭૦૨, ભાષાના ૧૫૦, સા.વિ.ના ૧૧૪ અને હાલ ગણિત-વિજ્ઞાનના ૧૫૫ મળી જિલ્લાની પ્રા.શાળાઓમાં ૧૧૦૦થી વધુ શિક્ષકોની નિમણૂક કાર્યવાહી પૂર્ણ થઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નસવાડીમાં ડીઝલ માટે ‘પડાપડી’: કાળઝાળ ગરમીમાં ખેડૂતો 5-5 કલાક લાઈનમાં ઊભા રહેવા મજબૂર | naswadi diese…
GUJARAT

નસવાડીમાં ડીઝલ માટે ‘પડાપડી’: કાળઝાળ ગરમીમાં ખેડૂતો 5-5 કલાક લાઈનમાં ઊભા રહેવા મજબૂર | naswadi diese…

May 22, 2026
મકરબા બ્રિજનું કામ અંતિમ તબક્કામાં: બ્રિજ પર 12 સ્ટીલ ગર્ડર ગોઠવવાનું કામ પૂરું, 1 લાખથી વધુ લોકોને …
GUJARAT

મકરબા બ્રિજનું કામ અંતિમ તબક્કામાં: બ્રિજ પર 12 સ્ટીલ ગર્ડર ગોઠવવાનું કામ પૂરું, 1 લાખથી વધુ લોકોને …

May 22, 2026
દમણના દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતા મચી દોડધામ: મેગા સર્ચ ઓપરેશન બાદ 2 શખસ ઝડપાતા થયો મોટો ખુલાસો | d…
GUJARAT

દમણના દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતા મચી દોડધામ: મેગા સર્ચ ઓપરેશન બાદ 2 શખસ ઝડપાતા થયો મોટો ખુલાસો | d…

May 22, 2026
Next Post
થાપણથી ધિરાણનું પ્રમાણ 80 ટકાને પાર જતા બેન્કો માટે સ્થિતિ પડકારરૂપ બનશે | The situation will become…

થાપણથી ધિરાણનું પ્રમાણ 80 ટકાને પાર જતા બેન્કો માટે સ્થિતિ પડકારરૂપ બનશે | The situation will become...

વિપક્ષના રાજ્યો ‘સર’ સામે સુપ્રીમમાં, ચૂંટણી પંચને નોટિસ | Opposition states file notice against ‘Si…

વિપક્ષના રાજ્યો 'સર' સામે સુપ્રીમમાં, ચૂંટણી પંચને નોટિસ | Opposition states file notice against 'Si...

હળવદના સુસવાવમાં કેનાલ પરથી મોટરની ચોરી કરનાર ગેંગ ઝડપાઇ | Gang caught stealing motorbike from canal…

હળવદના સુસવાવમાં કેનાલ પરથી મોટરની ચોરી કરનાર ગેંગ ઝડપાઇ | Gang caught stealing motorbike from canal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BAPS સ્વામિનારાયણ મંદિર, મહુવા દ્વારા. ઐતિહાસિક ભવ્યાતિભવ્ય ત્રિ દિવસિય અન્નકૂટ ઉત્સવ નું સંપન્ન થયે…

BAPS સ્વામિનારાયણ મંદિર, મહુવા દ્વારા. ઐતિહાસિક ભવ્યાતિભવ્ય ત્રિ દિવસિય અન્નકૂટ ઉત્સવ નું સંપન્ન થયે…

7 months ago
‘ઈજ્જત તો દેની પડેગી…’ સાંસદ-ધારાસભ્યોને માન અપાવવા મહારાષ્ટ્રના અધિકારીઓને સરકારી ફરમાન | Maharas…

‘ઈજ્જત તો દેની પડેગી…’ સાંસદ-ધારાસભ્યોને માન અપાવવા મહારાષ્ટ્રના અધિકારીઓને સરકારી ફરમાન | Maharas…

6 months ago
વડોદરામાં ખાડાના કારણે બાઈક ચાલકે હાથની આંગળી ગુમાવી, કોર્પોરેશન સામે વળતરની કરી માગ | Biker loses f…

વડોદરામાં ખાડાના કારણે બાઈક ચાલકે હાથની આંગળી ગુમાવી, કોર્પોરેશન સામે વળતરની કરી માગ | Biker loses f…

10 months ago
સસ્તુ સોનું અને 10 કરોડની લોનના નામે કર્ણાટકના વેપારી પાસે 4.92કરોડ ઠગનાર ગેંગનો સૂત્રધાર પકડાયો | m…

સસ્તુ સોનું અને 10 કરોડની લોનના નામે કર્ણાટકના વેપારી પાસે 4.92કરોડ ઠગનાર ગેંગનો સૂત્રધાર પકડાયો | m…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News