gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરોડોની છેતરપિંડીમાં મહારાષ્ટ્રથી ચાર આરોપીઓની ધરપકડ કરાઈ | Four accused arrested from Maharashtra i…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
કરોડોની છેતરપિંડીમાં મહારાષ્ટ્રથી ચાર આરોપીઓની ધરપકડ કરાઈ | Four accused arrested from Maharashtra i…
2
VIEWS
Share on FacebookShare on Twitter

હળદરની ખેતીના નામે મુંબઈની કંપનીએ આચરેલી 

ચારેય આરોપીઓ કંપનીમાં અઢી-અઢી ટકાના ભાગીદારો, નવ દિવસના રિમાન્ડ ઉપર લેવાયા

રાજકોટ: હળદરની ખેતીમાં ઊંચા વળતરની લાલચ આપી રાજકોટના પ્રશાંતભાઈ કાનાબાર  સહિતના વેપારીઓના મુંબઈના થાણેમાં આવેલી એ.એસ. એગ્રી એન્ડ એકવા એલએલપી કંપનીએ રૂા.૬૪.૮૦ કરોડ ઓળવી ગયાની અને ત્રણ વર્ષ એગ્રીમેન્ટ મુજબના ૧ અબજ ૯૪ કરોડ નહીં આપી છેતરપીંડી કર્યાની ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ હતી. રાજકોટના ઈતિહાસની આ સૌથી મોટી છેતરપીંડીના કેસમાં ક્રાઈમ બ્રાંચે મહારાષ્ટ્રથી ચાર આરોપીઓને ઝડપી લઈ રિમાન્ડ પર લીધા છે. 

આ તોસ્તાન કૌભાંડ અંગે પોલીસ કમિશ્નરને અરજી થઈ હતી. જેના આધારે ગઈકાલે ગુનો દાખલ થયો હતો. તત્કાળ ક્રાઈમ બ્રાંચની પાંચેક ટીમો મહારાષ્ટ્ર રવાના કરવામાં આવી હતી. આ દરમિયાન મહારાષ્ટ્રના જુદા-જુદા સ્થળોએથી ચાર આરોપીઓને ઝડપી લેવાયા હતા. 

જેમાં પ્રવિણ  વામન પથારે (ઉ.વ.૩૯, રહે. એ-૧૦ર, શ્રી મોર્યદર્શન બિલ્ડીંગ, બેરેજ રોડ, રમેશવાડી, બદલાપુર, પશ્ચિમ અંબરનાથ, થાણે), હર્ષલ મહાદેવરાવ ઓઝે (ઉ.વ.૪૯, રહે. ૭૦૪-ઓઝોન વેલી બિલ્ડીંગ નં.૯, પુણે રોડ, પારશીકનગર, કાલવા, થાણે), વૈભવ વિલાસરાવ કોટલાપુરે (ઉ.વ.૪૯, રહે. એ-ર૦૪, ગ્રીનએકર-૧, વાઘબીલ નાકા, જીબી રોડ, વિજયનગરી, સેન્ડોઝબાગ, થાણે) અને હિરેન દિલીપભાઈ પટેલ (ઉ.વ.૩૭, રહે. મૂળ નાગપુર, હાલ ફલેટ નં. ૯૦૧, બી-વિંગ, કેમલીયા, વસંત કોશિષ બિલ્ડીંગ, મરોલ (ઈસ્ટ), મુંબઈ)નો સમાવેશ થાય છે. 

આ ચારેય આરોપીઓને ક્રાઈમ બ્રાંચના તપાસનીશ પીઆઈ મનોજ ડામોરે આજે કોર્ટમાં રજૂ કરી તા.૧૭મી સુધીના ૯ દિવસના રિમાન્ડ પર મેળવ્યા હતા. ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું હતું કે ચારેય આરોપીઓ એ.એસ.એગ્રી એન્ડ એકવા એલએલપી કંપનીમાં અઢી-અઢી ટકાના ભાગીદારો ઉપરાંત કંપનીના કર્મચારીઓ પણ છે. 

આ ગુનાના ત્રણ આરોપીઓ સંદેશ ખામકર, પ્રશાંત જાડે અને સંદિપ સામંત હાલ મહારાષ્ટ્રમાં નોંધાયેલા ગુનામાં જેલમાં છે. જેથી આ ત્રણેય આરોપીઓનો ટૂંક સમયમાં જેલમાંથી કબજો મેળવાશે. સાથો-સાથ બાકીના આરોપીઓને ઝડપી લેવાની તજવીજ થઈ રહી છે. એટલું જ નહીં  આ સમગ્ર કૌભાંડને કઈ રીતે અંજામ અપાયો તે દિશામાં પણ તપાસ થઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Next Post
ક્રુડ ઓઈલના વૈશ્વિક ભાવ 40 ડોલરની અંદર ઉતરી જવાની ગોલ્ડમેનની આગાહી | Goldman predicts global crude o…

ક્રુડ ઓઈલના વૈશ્વિક ભાવ 40 ડોલરની અંદર ઉતરી જવાની ગોલ્ડમેનની આગાહી | Goldman predicts global crude o...

અજાણ્યા શખ્સોએ કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવતા પાણી લાલ થયું | Unknown persons poured chemical laden liqu…

અજાણ્યા શખ્સોએ કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવતા પાણી લાલ થયું | Unknown persons poured chemical laden liqu...

RBI દ્વારા આજે રેપો રેટમાં 25 બેઝિઝ પોઈન્ટનો ઘટાડો થવાની મૂકાતી શકયતા | RBI likely to cut repo rate …

RBI દ્વારા આજે રેપો રેટમાં 25 બેઝિઝ પોઈન્ટનો ઘટાડો થવાની મૂકાતી શકયતા | RBI likely to cut repo rate ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા જિ.પંચાયતમાં હોદા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ | Sensation process conducted for posts in Va…

વડોદરા જિ.પંચાયતમાં હોદા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ | Sensation process conducted for posts in Va…

2 months ago
માતર સ્વર્ણીમ ગેટ ચોકડી પર ટ્રાયસીકલ પર ડમ્ફર ફરી વળતા વૃદ્ધનું મોત નીપજ્યું | man dies after tricyc…

માતર સ્વર્ણીમ ગેટ ચોકડી પર ટ્રાયસીકલ પર ડમ્ફર ફરી વળતા વૃદ્ધનું મોત નીપજ્યું | man dies after tricyc…

3 months ago
સુરેન્દ્રનગર મનપાએ બે કરોડના ખર્ચે મીની ફાયર ટેન્ડર વસાવ્યા | Surendranagar Municipal Corporation in…

સુરેન્દ્રનગર મનપાએ બે કરોડના ખર્ચે મીની ફાયર ટેન્ડર વસાવ્યા | Surendranagar Municipal Corporation in…

4 months ago
એર અરેબિયાની 10 લાખ સીટ માટે અર્લી બર્ડ પ્રમોશનલ ઓફર, રૂપિયા 6,038થી શરૂ | Air Arabia Super Seat Sal…

એર અરેબિયાની 10 લાખ સીટ માટે અર્લી બર્ડ પ્રમોશનલ ઓફર, રૂપિયા 6,038થી શરૂ | Air Arabia Super Seat Sal…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News