gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

‘નામ બડે ઔર દર્શન છોટે’: સ્ટોક માર્કેટમાં બુલ રન વચ્ચે નબળું પ્રદર્શન | ‘Naam bade aur darshan chote…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in Business
0 0
0
‘નામ બડે ઔર દર્શન છોટે’: સ્ટોક માર્કેટમાં બુલ રન વચ્ચે નબળું પ્રદર્શન | ‘Naam bade aur darshan chote…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સેન્સેક્સ એક વર્ષમાં માત્ર 8.34 ટકા વધ્યો

– દક્ષિણ કોરિયામાં એક્સપોર્ટના મજબૂત  આંકડા વચ્ચે માર્કેટ 60 ટકા વધ્યું , મેક્સિકોમાં 62 ટકા વધારો 

અમદાવાદ : ગત અઠવાડિયે સેન્સેક્સ અને નિફ્ટી લાઈફટાઈમ હાઈ પર પહોચ્યા હતા. પરંતુ, આંકડાઓ અને રિટર્નમાં ભારે વિરોધભાસ જોવા મળી રહ્યો છે. લાઈફટાઈમ હાઈનો આંક જોઈને ઘણા કહી રહ્યાં હતાં કે, ભારત વિશ્વના સૌથી સારા ઈક્વિટી બજારોમાંનું એક છે. પરંતુ, આંકડાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ સામે આવે છે કે, ભારત છેલ્લા એક વર્ષમાં સૌથી ખરાબ ઈક્વિટી બજારોમાંનું એક છે. મજબૂત મેક્રોઈકોનોમિક સંકેતો વચ્ચે પણ એક વર્ષમાં સેન્સેક્સમાં સાધારણ ૮.૩૪ ટકા જેટલો જ વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન જ અનેક વૈશ્વિક બેન્ચમાર્ક્સમાં વધારો જોવા મળ્યો છે. જે ઈન્ટરનેશનલ કેપિટલ માર્કેટમાં ભારતની ઘટતી અપીલને દર્શાવે છે. 

જાપાનનો નિક્કી-225 31.53 ટકા વધ્યો, હોંગ કોંગનો હેંગ સેંગ 33.13 ટકા વધ્યો 

ગ્લોબલ માર્કેટમાં બુલ રનની અસર જોવા મળી રહી છે. દક્ષિણ કોરિયામાં એક્સપોર્ટના મજબૂત આંકડા અને ટેક સેક્ટરમાં સૂધારા વચ્ચે સૂચકાંક કોસ્પી ૬૦ ટકા વધ્યો છે. મેક્સિકોનો આઈપીસી ઈન્ડેક્સ ૬૨.૨૯ ટકા વધ્યો છે. અન્ય એશિયન બજારોએ પણ ભારતને પાછળ છોડયું છે. 

હોંગકોંગનો હેંગ સેંગ ઈન્ડેક્સ ૩૩.૧૩ ટકા વધ્યો છે. જાપાનનો નિક્કી-૨૨૫ ૩૧.૫૩ ટકા વધ્યો છે. જ્યારે, સ્પેનનો આઈબીઈએક્સ-૩૫ ૪૦.૬૩ ટકા વધ્યો છે. યુરોપિયન બજારો પણ ભારત કરતા સારા ચમક્યા છે. લંડનનો એફટીએસઈ-૧૦૦ ૧૭.૨૯ ટકા, ઈટાલીનો એફટીએસઈ એમઆઈબી ૨૯.૫૮ ટકા, બ્રાઝિલનો બોવેસ્પા ઈન્ડેક્સ ૨૬.૫૮ ટકા વધ્યો છે. ચીને અનેક આર્થિક અવરોધો વચ્ચે પણ ૧૬.૯૦ ટકા વળતર આપ્યું છે. ભારત સાથે ઓસ્ટ્રેલિયા અને રશિયાના માર્કેટનું પ્રદર્શન નબળું રહ્યું છે. ઓસ્ટ્રેલિયામાં ૨.૧૧ ટકા અને રશિયામાં યુક્રેન યુદ્ધ વચ્ચે ૩.૮૨ ટકાનો જ વધારો જોવા મળ્યો હતો. 

FPIની પીછેહઠ : ભારતને 1.48 લાખ કરોડનો ફટકો   

એનએસડીએલના ડેટા અનુસાર, એફપીઆઈએ તેમના ભારતના એક્સપોઝરને ઘટાડયું છે. તેમણે જાન્યુઆરી, ૨૦૨૫થી ભારતીય ઈક્વિટીમાંથી રૂ. ૧.૪૮ લાખ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. ભારતના મજબૂત મેક્રો ફંડામેન્ટલ્સ, સ્થિર ફુગાવાના આંકડા અને સ્થિર વ્યાજ દર વચ્ચે પણ નોંધપાત્ર આઉટફ્લો ચિંતાનો વિષય બન્યો છે. જાણકારોના મતે, ભારતને સ્થાનિક સંસ્થાકીય અને રિટેલ રોકાણકારોનો સાથ મળ્યો છે. જેના કારણે માર્કેટ પોઝીટીવ જોવા મળી રહ્યું છે. એપ્રિલ ૨૦૨૫માં ૭૧,૪૨૫ના તળિયા બાદ ૨૭ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ૮૬,૦૫૫ની ઊંચાઈ બાદ સેન્સેક્સ ૪ ડિસેમ્બરે ૮૫,૨૬૫ પર બંધ થયું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ટુ વ્હિલર ચાલકને બે વખત અડફેટે લઇ કાર ચાલક ફરાર | Car driver flees after hitting two wheeler rider t…

ટુ વ્હિલર ચાલકને બે વખત અડફેટે લઇ કાર ચાલક ફરાર | Car driver flees after hitting two wheeler rider t...

જિલ્લામાં ૯ સ્થળે ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટનું ચેકિંગ | Food and Safety Department checks at 9 pl…

જિલ્લામાં ૯ સ્થળે ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટનું ચેકિંગ | Food and Safety Department checks at 9 pl...

યુ.કે.ના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને ૨૬.૫૦ લાખ પડાવી લીધા | 26 50 lakhs were seized on the pretex…

યુ.કે.ના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને ૨૬.૫૦ લાખ પડાવી લીધા | 26 50 lakhs were seized on the pretex...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોડીરાતે ઓ.પી.રોડના પેટ્રોલ પંપના મેનેજર પર હુમલો | Late night attack on petrol pump manager on O P …

મોડીરાતે ઓ.પી.રોડના પેટ્રોલ પંપના મેનેજર પર હુમલો | Late night attack on petrol pump manager on O P …

9 months ago
AMC ને એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની 26 કરોડથી વધુ આવક, ગત વર્ષ કરતાં આ વખતે 103.56 કરોડનો વધારો | …

AMC ને એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની 26 કરોડથી વધુ આવક, ગત વર્ષ કરતાં આ વખતે 103.56 કરોડનો વધારો | …

1 year ago
વુડા અને કોર્પોરેશનના કારણે અધૂરું કામ ખાનપુર-સોનારકુઇ ૧૮ મીટર રોડ અડધો બનાવી છોડી દેતા લોકો હેરાન |…

વુડા અને કોર્પોરેશનના કારણે અધૂરું કામ ખાનપુર-સોનારકુઇ ૧૮ મીટર રોડ અડધો બનાવી છોડી દેતા લોકો હેરાન |…

8 months ago
ગુજરાત સરકારની બુદ્ધિનું પ્રદર્શન, ગંભીરા બ્રિજ પર દીવાલ ચણતાં રેસ્ક્યૂ ટીમના વાહન ફસાયા | gujarat g…

ગુજરાત સરકારની બુદ્ધિનું પ્રદર્શન, ગંભીરા બ્રિજ પર દીવાલ ચણતાં રેસ્ક્યૂ ટીમના વાહન ફસાયા | gujarat g…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News