gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેસાણાના વિજાપુરમાં ધોરણ-2ની બાળકીને અજાણ્યા શખસે ઈન્જેક્શન આપ્યું, વાલીઓના હોબાળા બાદ પોલીસ તપાસ શ…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
મહેસાણાના વિજાપુરમાં ધોરણ-2ની બાળકીને અજાણ્યા શખસે ઈન્જેક્શન આપ્યું, વાલીઓના હોબાળા બાદ પોલીસ તપાસ શ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Shocking Case in Mehsana: મહેસાણા જિલ્લાના વિજાપુરમાં એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે, જેમાં ધોરણ-2માં અભ્યાસ કરતી એક બાળકીને અજાણ્યા શખસે ઈન્જેક્શન આપ્યું હોવાનું સામે આવ્યું છે. બાળકીએ માતાને આ અંગે જાણ કરતાં તાત્કાલિક મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને સુરક્ષાને લઈને વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે.

બાળકીને તાત્કાલિક મેડિકલ સારવાર

મળતી માહિતી અનુસાર, બાળકીએ તેની માતાને જણાવ્યું હતું કે, અજાણ્યો શખસ તેને સ્કૂલની પાછળ લઈ ગયો હતો અને તેના ખભે હાથ મૂકીને હાથની કોણીથી ઉપરના ભાગે ઈન્જેક્શન આપ્યું હતું. આ ઘટના બાદ બાળકીને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેનું મેડિકલ ચેકઅપ કરાયું હતું અને જરૂરી સારવાર આપવામાં આવી હતી. જોકે, બાળકી હાલમાં સ્વસ્થ છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ વાલીઓના ટોળા શાળાએ પહોંચ્યા હતા અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊઠાવ્યા હતા.

આ પણ વાંચો: કચ્છના લાખાપર ગામના તળાવમાં નહાવા પડેલા બે કિશોરોના ડૂબી જવાથી કરૂણ મોત

POCSO એક્ટ હેઠળ ગુનો દાખલ, CCTV તપાસ શરૂ

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે: વિજાપુર પોલીસે અજાણ્યા શખસ સામે POCSO એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે શાળાની આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું છે, જેના આધારે આરોપીને ઓળખીને ઝડપી પાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

પોલીસે એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે, આખરે કોણે અને કયા હેતુથી બાળકીને ઈન્જેક્શન આપ્યું હતું. બાળકીની સુરક્ષા અને અજાણ્યા શખસના આ કૃત્યએ શાળા અને વાલીઓમાં ગંભીર ચિંતા ઊભી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
સસ્તું સોનું અને લોનના નામે કર્ણાટકના વેપારીને ફસાવી વડોદરાની ટોળકીએ 4.92 કરોડ પડાવ્યા | Vadodara ga…

સસ્તું સોનું અને લોનના નામે કર્ણાટકના વેપારીને ફસાવી વડોદરાની ટોળકીએ 4.92 કરોડ પડાવ્યા | Vadodara ga...

કચ્છના લાખાપર ગામના તળાવમાં નહાવા પડેલા બે કિશોરોના ડૂબી જવાથી કરૂણ મોત | bhachau lakhapar lake drow…

કચ્છના લાખાપર ગામના તળાવમાં નહાવા પડેલા બે કિશોરોના ડૂબી જવાથી કરૂણ મોત | bhachau lakhapar lake drow...

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના નશાખોર પતિને નશાભરી હાલતમાં પોલીસના હાથે પકડ…

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના નશાખોર પતિને નશાભરી હાલતમાં પોલીસના હાથે પકડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં રૂ.800 તથા ચાંદીમાં રૂ.2000નો ઝડપી ઉછાળો નોંધાયો

સોનામાં રૂ.800 તથા ચાંદીમાં રૂ.2000નો ઝડપી ઉછાળો નોંધાયો

1 year ago
હોમ ગાર્ડસ પશ્ચિમ ડિવિઝન અમદાવાદ દ્વારા કારગિલ વિજય દિવસ – ૨૦૨૫ ની ભવ્ય ઉજવણી કરાઈ

હોમ ગાર્ડસ પશ્ચિમ ડિવિઝન અમદાવાદ દ્વારા કારગિલ વિજય દિવસ – ૨૦૨૫ ની ભવ્ય ઉજવણી કરાઈ

1 year ago
જામનગરમાં ત્રણ મહિલા સહિત 5 બાંગ્લાદેશી ઝડપાયા, પાસપોર્ટ ધારા ભંગ સહિતની કલમ હેઠળ કાર્યવાહી | 5 Bang…

જામનગરમાં ત્રણ મહિલા સહિત 5 બાંગ્લાદેશી ઝડપાયા, પાસપોર્ટ ધારા ભંગ સહિતની કલમ હેઠળ કાર્યવાહી | 5 Bang…

9 months ago
દરજીપુરા આરટીઓમાં એઆઈસોફ્ટવેર ઇન્સ્ટોલેશન કરાશે | AI software installation to be done in Darjipura R…

દરજીપુરા આરટીઓમાં એઆઈસોફ્ટવેર ઇન્સ્ટોલેશન કરાશે | AI software installation to be done in Darjipura R…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News