gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘જનતા પાસે મત છે, મારી પાસે પૈસા છે…’, અજિત પવારનું વિવાદિત નિવેદન | ncp ajit pawar malegaon contr…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in INDIA
0 0
0
‘જનતા પાસે મત છે, મારી પાસે પૈસા છે…’, અજિત પવારનું વિવાદિત નિવેદન | ncp ajit pawar malegaon contr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS

Ajit Pawar Controversial Statement: મહારાષ્ટ્રમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. રાજકીય પક્ષો જનસભાઓમાં લાગેલા છે. આ વચ્ચે રાજ્યની રાજનીતિમાં નવો વિવાદ સર્જાયો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે માલેગાંવમાં એક સભા દરમિયાન કહ્યું કે, ‘તમારી પાસે મત છે, મારી પાસે પૈસા છે. જો અમારા ઉમેદવાર જીતશે તો હું પૈસાની કમી નહીં થવા દઉં, નહીં જીતે તો હું પણ તમારી મદદ નહીં કરું.’

આ નિવેદન માલેગાંવ નગર પંચાયત ચૂંટણીના પ્રચાર દરમિયાન આવ્યું, જ્યાં પવાર NCP ઉમેદવારોના સમર્થનમાં પહોંચ્યા હતા. સ્ટેજ પરથી આપેલું આ નિવેદન રાજકીય ચર્ચાનો વિષય બની ગયો. વિપક્ષે તેને ‘ખુલ્લી ધમકી’ અને ‘સરકારી નાણાંને પોતાની સંપત્તિની જેમ રજૂ કરવા’ ગણાવ્યું.

આ પણ વાંચો: બિહારમાં પરાજય બાદ મહારાષ્ટ્રમાં પણ વિપક્ષમાં તિરાડ? રાઉતે કહ્યું- કોણ શું વિચારે છે તેનાથી ફરક નથી પડતો

દાનવે અજિત પવારના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદના પૂર્વ વિપક્ષી નેતા અંબાદાસ દાનવે અજિત પવારના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. દાનવે કહ્યું કે, ‘આ એક પ્રકારની ધમકી છે, કારણ કે મત આપવો દરેક નાગરિકનો અધિકાર છે અને વિકાસ નિધિ(નાણાં) આપવા સરકારનું કામ છે. વિકાસ નિધિ જનતાના ટેક્સના પૈસાથી થાય છે, ન કે કોઈ એક નેતાના ઘરેથી આવે છે. આવા નિવેદનને ચૂંટણી પંચે ગંભીરતાથી જોવા જોઈએ.’

દાનવે મહારાષ્ટ્રના મરાઠાવાડા વિસ્તારમાં ખેડૂતોની સ્થિતિ પર પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે, ‘છેલ્લા 10 મહિનામાં 899 ખેડૂતોએ આપઘાત કર્યા છે અને આ સંખ્યા હજુ વધવાની શક્યતા છે. કમોસમી વરસાદે ખેડૂતોના પાકને ખૂબ નુકસાન પહોંચાડ્યું, પરંતુ સરકારની મદદ તેમાંથી વધુ પડતાને નથી પહોંચી. સરકારે રાહત પેકેજ જાહેર કર્યું હતું, પરંતુ તે પણ સંપૂર્ણ રીતે લાગુ ન થયું, આ કારણથી ખેડૂતો આપઘાત કરી રહ્યા છે.’

વિવાદ બાદ અજિત પવારે કરી સ્પષ્ટતા

અજિત પવારે પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘વિરોધી પાર્ટીઓને ટિપ્પણીઓ કરવાનો અધિકાર છે, પરંતુ જેઓ ખુદ તેમાં સામેલ હોય છે તેના પર વાત કરે છે. હું નેતાઓની વાત પર ધ્યાન નથી આપતો, પરંતુ વિકાસના કામોને મહત્ત્વ આપું છું. વિકાસ માટે ભલે કેન્દ્રના નાણા હોય કે રાજ્યના, તેને યોગ્ય જગ્યાએ ખર્ચ કરવા જોઈએ અને સૌએ સાથે મળીને ચાલવું જોઈએ.’

આ પણ વાંચો: અમેરિકાના બહાને થરૂરનો કોંગ્રેસ પર આડકતરો કટાક્ષ? ટ્રમ્પ-મમદાનીની મુલાકાત મુદ્દે કરેલી પોસ્ટ વાઈરલ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…
INDIA

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…

March 27, 2026
હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…
INDIA

હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…

March 27, 2026
VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…
INDIA

VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…

March 27, 2026
Next Post
બિહારમાં પરાજય બાદ મહારાષ્ટ્રમાં પણ વિપક્ષમાં તિરાડ? રાઉતે કહ્યું- કોણ શું વિચારે છે તેનાથી ફરક નથી …

બિહારમાં પરાજય બાદ મહારાષ્ટ્રમાં પણ વિપક્ષમાં તિરાડ? રાઉતે કહ્યું- કોણ શું વિચારે છે તેનાથી ફરક નથી ...

તેજસ ફાઇટર જેટ ક્રેશ થતાં પહેલા પાઇલટે કર્યો હતો બહાર નીકળવાનો પ્રયાસ, નવો વીડિયો આવ્યો સામે | india…

તેજસ ફાઇટર જેટ ક્રેશ થતાં પહેલા પાઇલટે કર્યો હતો બહાર નીકળવાનો પ્રયાસ, નવો વીડિયો આવ્યો સામે | india...

ઉદયપુરમાં શાહી ઠાઠમાઠ સાથે નેત્રા અને વામસીના લગ્ન: જુનિયર ટ્રમ્પ, જસ્ટિન બીબર સહિત સિતારાઓની ગ્લેમર…

ઉદયપુરમાં શાહી ઠાઠમાઠ સાથે નેત્રા અને વામસીના લગ્ન: જુનિયર ટ્રમ્પ, જસ્ટિન બીબર સહિત સિતારાઓની ગ્લેમર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફૂડ એન્ડ ડ્રગની વડોદરા-રાજકોટની લેબમાં કરોડોના અત્યાધુનિક સાધનો વપરાત જ નથી | anomaly in drug testin…

ફૂડ એન્ડ ડ્રગની વડોદરા-રાજકોટની લેબમાં કરોડોના અત્યાધુનિક સાધનો વપરાત જ નથી | anomaly in drug testin…

8 months ago
વિદ્યાર્થીઓને રાહત : સીબીએસસીની ધો.10ની પરીક્ષા 2026થી વર્ષમાં બે વખત લેવાશે !

વિદ્યાર્થીઓને રાહત : સીબીએસસીની ધો.10ની પરીક્ષા 2026થી વર્ષમાં બે વખત લેવાશે !

9 months ago
સુરતમાં PM મોદી-CR પાટીલ કરતાં MLAના વધુ બેનર, જાહેર મિલકતો પર સંગીતા પાટીલના જન્મદિવસના હોર્ડિંગ્સથ…

સુરતમાં PM મોદી-CR પાટીલ કરતાં MLAના વધુ બેનર, જાહેર મિલકતો પર સંગીતા પાટીલના જન્મદિવસના હોર્ડિંગ્સથ…

8 months ago
ફાયર વિભાગે સતર્કતા વાપરી, ઉર્વશી ફલેટની લિફટમાં ફસાયેલા વૃધ્ધને બહાર કાઢયા | The fire department ex…

ફાયર વિભાગે સતર્કતા વાપરી, ઉર્વશી ફલેટની લિફટમાં ફસાયેલા વૃધ્ધને બહાર કાઢયા | The fire department ex…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News