gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અપહરણ અને ખંડણી કેસમાં પકડાયેલો જેલનો કર્મચારી સસ્પેન્ડ | Jail employee arrested in kidnapping and e…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
અપહરણ અને ખંડણી કેસમાં પકડાયેલો જેલનો કર્મચારી સસ્પેન્ડ | Jail employee arrested in kidnapping and e…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,ભરૃચના બિઝનેસમેનનું અપહરણ કરી સાડા ચાર લાખ પડાવી લેવાના ગુનામાં પકડાયેલા જેલ કર્મચારીને કસ્ટડીમાં ૪૮ કલાક ઉપરાંતનો સમય થઇ જતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

ભરૃચ શેરપુરા રોડ પર મદીના પાર્ક સોસાયટીમાં રહેતો ૩૦ વર્ષનો અફાન ઉસ્માનભાઇ કાની ઓન લાઇન ટ્રેડિંગનો બિઝનેસ કરે છે. ત ૧૨ મી તારીખે  બપોરે અફાન અને તેની ગર્લફ્રેન્ડ  એમ.એસ.યુનિવર્સિટીથી ભરૃચ જતા હતા.તે દરમિયાન  એસ.ઓ.જી. અમદાવાદના પોલીસના માણસોની ઓળખ  આપી આરોપીઓએ અપહરણ કરી એ સાડા ચાર લાખ પડાવી લીધા હતા. આ કેસમાં  પોલીસે જેલ  કર્મચારી યાજ્ઞિાક રમણભાઇ ચાવડા (રહે. જેલ સ્ટાફ ક્વાટર્સ, સેન્ટ્રલ જેલ, વડોદરા,મૂળ રહે.જી.એચ.બી. કોલોની અસારવા, અમદાવાદ) તથા આફતાબ નઇમખાન પઠાણ, ઉં.વ.૨૬ (રહે. બરકર એપાર્ટમેન્ટની પાછળ, તાંદલજા) ને ઝડપી પાડી રિમાન્ડ લીધા છે. યાજ્ઞિાક ચાવડાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. યાજ્ઞિાક જાન્યુઆરી ૨૦૧૪ માં ભરતી થયો હતો. જ્યારે વડોદરા જેલમાં જાન્યુઆરી ૨૦૨૩થી ફરજ પર હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

Next Post
અકોટા બ્રિજ પર યુવકનું મોત નીપજાવનાર કાર ચાલક કલ્પ અને સૃષ્ટિની કારમાં ગાંજો હતોઃFSL નો રિપોર્ટ આવતા…

અકોટા બ્રિજ પર યુવકનું મોત નીપજાવનાર કાર ચાલક કલ્પ અને સૃષ્ટિની કારમાં ગાંજો હતોઃFSL નો રિપોર્ટ આવતા...

ધો. ૮ની વિદ્યાર્થિનીને ફ્લાઇંગ કિસ કરી છેડતી કરતા આરોપીઓ | Accused arrested for molesting a class 8 …

ધો. ૮ની વિદ્યાર્થિનીને ફ્લાઇંગ કિસ કરી છેડતી કરતા આરોપીઓ | Accused arrested for molesting a class 8 ...

2002ની મતદાર યાદીમાં ઘણાના નામ નથી, લોકો ફોર્મ ભરવાનું ટાળે છે | teachers in vadodara protest agains…

2002ની મતદાર યાદીમાં ઘણાના નામ નથી, લોકો ફોર્મ ભરવાનું ટાળે છે | teachers in vadodara protest agains...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાટણમાં ભયાનક અકસ્માત: ટેન્કર અને કાર વચ્ચેની ટક્કરમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત | Tanker and Car …

3 months ago
જસ્ટિસ વર્માના ઘરેથી મળેલી રોકડ પોલીસે જપ્ત કેમ ન કરી? અધિકારીઓએ કર્યો મોટો ખુલાસો | Why Police did …

1 year ago
પંચમહાલના હાલોલમાં આભ ફાટ્યું, 6 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, ઉમરેઠમાં ધોધમાર | Panchmahal’s Hal…

10 months ago
2030 સુધીમાં રાજ્યસભામાં RJDનું પ્રતિનિધિત્વ ખતમ થવાના આરે! ઓવૈસીનો ટેકો પણ બેકાર | rjd rajya sabha …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News