gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં માતાના દૂધમાં યુરેનિયમ મળ્યું, 6 જિલ્લામાં 40 કેસ, નવજાતો પર કેન્સરનું જોખમ | New Research …

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in INDIA
0 0
0
બિહારમાં માતાના દૂધમાં યુરેનિયમ મળ્યું, 6 જિલ્લામાં 40 કેસ, નવજાતો પર કેન્સરનું જોખમ | New Research …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar News : પ્રતિષ્ઠિત ‘નેચર’ જર્નલમાં પ્રકાશિત થયેલી એક નવી વૈજ્ઞાનિક સ્ટડીએ બિહારમાં જાહેર આરોગ્યને લઈને ગંભીર ચિંતાઓ ઉભી કરી છે. આ અભ્યાસ મુજબ, બિહારના 6 જિલ્લામાં સ્તનપાન કરાવતી 40 માતાઓના બ્રેસ્ટ મિલ્કના નમૂનામાં યુરેનિયમનું અત્યંત ઊંચું પ્રમાણ મળી આવ્યું છે. આ ખુલાસાએ તબીબી જગતમાં ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે આ ઝેરી તત્વ હવે રાજ્યની સૌથી સંવેદનશીલ વસ્તી – નવજાત શિશુઓ – સુધી પહોંચી ગયું છે.

શું કહે છે સ્ટડીના તારણો? 

આ અભ્યાસ પટનાના મહાવીર કેન્સર સંસ્થાન દ્વારા ડૉ. અરુણ કુમાર અને પ્રો. અશોક ઘોષની આગેવાની હેઠળ કરવામાં આવ્યો હતો, જેમાં એઈમ્સ, નવી દિલ્હીના બાયોકેમિસ્ટ્રી વિભાગની ટીમ પણ સામેલ હતી. ઓક્ટોબર 2021 થી જુલાઈ 2024 વચ્ચે કરવામાં આવેલા આ સંશોધનમાં ભોજપુર, સમસ્તીપુર, બેગુસરાય, ખગડિયા, કટિહાર અને નાલંદાની 40 મહિલાઓના બ્રેસ્ટ મિલ્કના નમૂના લેવામાં આવ્યા હતા.

તમામ નમૂનામાં યુરેનિયમ મળ્યું 

તમામ નમૂનાઓમાં યુરેનિયમ (U-238) મળી આવ્યું હતું. ખગડિયામાં યુરેનિયમનું સરેરાશ સ્તર સૌથી વધુ, જ્યારે નાલંદામાં સૌથી ઓછું હતું. અભ્યાસમાં જાણવા મળ્યું કે લગભગ 70 ટકા શિશુઓ એવા સ્તરના સંપર્કમાં આવવાનું જોખમ ધરાવે છે, જે બિન-કાર્સિનોજેનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પેદા કરી શકે છે.

ક્યાંથી આવી રહ્યું છે આ ઝેરી તત્વ? 

એઈમ્સના સહ-લેખક ડૉ. અશોક શર્માએ જણાવ્યું કે, “અમે હજુ સુધી નથી જાણતા કે યુરેનિયમ ક્યાંથી આવી રહ્યું છે. દુર્ભાગ્યે, યુરેનિયમ ફૂડ ચેઇનમાં પ્રવેશી જાય છે અને કેન્સર, ન્યુરોલોજીકલ સમસ્યાઓ તથા બાળકોના વિકાસ પર ગંભીર અસરો કરે છે.” બિહારમાં પીવાના પાણી અને સિંચાઈ માટે ભૂગર્ભજળ પરની અત્યંત નિર્ભરતા, ટ્રીટમેન્ટ વિનાનો ઔદ્યોગિક કચરો અને રાસાયણિક ખાતરોનો લાંબા સમયથી થતો ઉપયોગ જેવી સમસ્યાઓએ પહેલાથી જ પાણીમાં આર્સેનિક અને લેડ જેવી ધાતુઓનું પ્રમાણ વધારી દીધું છે. અગાઉ બિહારના પાણીમાં યુરેનિયમ મળી ચૂક્યું છે, પરંતુ હવે તે માતાના દૂધમાં પણ જોવા મળતા સમસ્યા અત્યંત ગંભીર બની છે.

બાળકો પર કેમ છે સૌથી વધુ જોખમ? 

શિશુઓ યુરેનિયમ પ્રત્યે ખાસ કરીને વધુ સંવેદનશીલ હોય છે કારણ કે તેમના અંગો વિકાસશીલ હોય છે અને તેઓ ઝેરી ધાતુઓને વધુ ઝડપથી શોષી લે છે. યુરેનિયમ કિડનીને નુકસાન પહોંચાડી શકે છે, ન્યુરોલોજીકલ સમસ્યાઓ ઉભી કરી શકે છે અને ભવિષ્યમાં કેન્સરનું જોખમ પણ વધારી શકે છે. એક મહત્વપૂર્ણ ભલામણ આ ચોંકાવનારા પરિણામો છતાં, સંશોધકોએ ભારપૂર્વક જણાવ્યું છે કે માતાઓએ સ્તનપાન કરાવવાનું ચાલુ રાખવું જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રિનોવેશનના નામે ઐતિહાસિક ધરોહર ધ્વસ્ત, મણિકર્ણિકા ઘાટ વિવાદમાં PM મોદી પર ખડગેનો પ્રહાર | Congress P…
INDIA

રિનોવેશનના નામે ઐતિહાસિક ધરોહર ધ્વસ્ત, મણિકર્ણિકા ઘાટ વિવાદમાં PM મોદી પર ખડગેનો પ્રહાર | Congress P…

January 15, 2026
દિલ્હીમાં લેન્ડિંગ બાદ એર ઈન્ડિયાનું વિમાન કન્ટેનર સાથે ટકરાયું! એન્જિનમાં નુકસાન છતાં જાનહાનિ ટળી |…
INDIA

દિલ્હીમાં લેન્ડિંગ બાદ એર ઈન્ડિયાનું વિમાન કન્ટેનર સાથે ટકરાયું! એન્જિનમાં નુકસાન છતાં જાનહાનિ ટળી |…

January 15, 2026
બંગાળમાં નિપાહ વાઈરસના વધુ 3 કેસ નોંધાતા ફફડાટ! 120થી વધુ લોકોને આઈસોલેટ થવા આદેશ | West Bengal nipa…
INDIA

બંગાળમાં નિપાહ વાઈરસના વધુ 3 કેસ નોંધાતા ફફડાટ! 120થી વધુ લોકોને આઈસોલેટ થવા આદેશ | West Bengal nipa…

January 15, 2026
Next Post
ચંડીગઢ માટે કોઈ નવું બિલ નથી લાવી રહી કેન્દ્ર સરકાર: પંજાબમાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ગૃહ વિભાગની …

ચંડીગઢ માટે કોઈ નવું બિલ નથી લાવી રહી કેન્દ્ર સરકાર: પંજાબમાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ગૃહ વિભાગની ...

સુરત આપઘાત: મંગેતર સાથેની વોટ્સએપ ચેટમાં ડૉ. રાધિકા તણાવમાં હોવાના સંકેત, કૂદતા પહેલા પીધી ઝેરી દવા …

સુરત આપઘાત: મંગેતર સાથેની વોટ્સએપ ચેટમાં ડૉ. રાધિકા તણાવમાં હોવાના સંકેત, કૂદતા પહેલા પીધી ઝેરી દવા ...

લૂંટેરી દુલ્હન કેસ: લગ્ન માટે જરૂરી ખોટા દસ્તાવેજ બનાવવામાં મદદ કરનાર નોટરની બહુચરાજી પોલીસે કરી ધરપ…

લૂંટેરી દુલ્હન કેસ: લગ્ન માટે જરૂરી ખોટા દસ્તાવેજ બનાવવામાં મદદ કરનાર નોટરની બહુચરાજી પોલીસે કરી ધરપ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વક્ફ સુધારા બિલને સંસદની મહોર : હવે કાયદો બનશે | Parliament approves Waqf Amendment Bill: Now it wil…

વક્ફ સુધારા બિલને સંસદની મહોર : હવે કાયદો બનશે | Parliament approves Waqf Amendment Bill: Now it wil…

10 months ago
ગત નાણાં વર્ષમાં સોનાની આયાત મૂલ્યની દ્રષ્ટિએ વધી પરંતુ વોલ્યુમમાં ઘટાડો નોંધાયો | Gold imports incr…

ગત નાણાં વર્ષમાં સોનાની આયાત મૂલ્યની દ્રષ્ટિએ વધી પરંતુ વોલ્યુમમાં ઘટાડો નોંધાયો | Gold imports incr…

9 months ago
ટ્રાયલ રનનું પાણી ૩૦ સેક્ટરનાં ૧૦,૨૧૮ ઘર જોડાણો સુધી પહોંચ્યું | Trial run water reached 10 218 hous…

ટ્રાયલ રનનું પાણી ૩૦ સેક્ટરનાં ૧૦,૨૧૮ ઘર જોડાણો સુધી પહોંચ્યું | Trial run water reached 10 218 hous…

4 months ago
અમરેલી: વીરપુર ગઢિયાના મહંત પર તલવારથી જીવલેણ હુમલો, પોલીસ નિષ્ફળતા પર સવાલો | Shocking Sword Attack…

અમરેલી: વીરપુર ગઢિયાના મહંત પર તલવારથી જીવલેણ હુમલો, પોલીસ નિષ્ફળતા પર સવાલો | Shocking Sword Attack…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News