gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લૂંટેરી દુલ્હન કેસ: લગ્ન માટે જરૂરી ખોટા દસ્તાવેજ બનાવવામાં મદદ કરનાર નોટરની બહુચરાજી પોલીસે કરી ધરપ…

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in GUJARAT
0 0
0
લૂંટેરી દુલ્હન કેસ: લગ્ન માટે જરૂરી ખોટા દસ્તાવેજ બનાવવામાં મદદ કરનાર નોટરની બહુચરાજી પોલીસે કરી ધરપ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Mehsana crime news : ગુજરાતમાં લગ્નના પવિત્ર બંધનને વ્યાપાર બનાવી દેનાર અને અનેક યુવકોના જીવન બરબાદ કરનાર મહેસાણાની કુખ્યાત ‘લૂંટેરી દુલ્હન’ ગેંગના કેસમાં પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. બહુચરાજી પોલીસે આ કૌભાંડમાં કાયદાકીય મદદ પૂરી પાડનાર અને બોગસ દસ્તાવેજો તૈયાર કરી આપનાર નોટરી વકીલની ધરપકડ કરી છે.

મહેસાણા જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બનેલા આ કેસમાં પોલીસે અગાઉ મુખ્ય સૂત્રધાર ‘લૂંટેરી દુલ્હન’ ચાંદની ઠાકોર, તેની સાગરીત રશ્મિકા પંચાલ અને દલાલ રાજેશ ઠક્કર સહિત 4 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આ ટોળકીને કાયદાકીય ગૂંચવણોથી બચાવવા અને યુવકોને વિશ્વાસમાં લેવા માટે બનાવટી દસ્તાવેજોની જરૂર પડતી હતી. આ કામમાં મદદ કરનાર નોટરી વકીલ ભીમજી ચૌહાણનું નામ ખુલતા બહુચરાજી પોલીસે તેની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: 16 વખત કર્યા લગ્ન: વિવાહના બંધનને મજાક બનાવનાર લૂંટેરી દુલ્હન અને દલાલની મહેસાણામાં ધરપકડ

કેવી રીતે ચાલતું હતું કૌભાંડ?

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ટોળકીનો મોડસ ઓપરેન્ડી (Modus Operandi) એકદમ ચોંકાવનારો હતો. દલાલ રાજેશ ઠક્કર અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી લગ્ન માટે ઉત્સુક અને જરૂરિયાતમંદ યુવકોને શોધતો હતો.યુવકોને ફસાવવા માટે નોટરી વકીલ ભીમજી ચૌહાણની મદદથી બોગસ આધાર-પુરાવા અને મેરેજ કરાર તૈયાર કરવામાં આવતા, જેથી યુવકોને શંકા ન જાય.લગ્ન કર્યાના થોડા જ દિવસોમાં ‘દુલ્હન’ ઘરમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈને રફૂચક્કર થઈ જતી હતી.

52 લાખની ઠગાઈ અને 1200 દલાલોનું નેટવર્ક પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકીએ અત્યાર સુધીમાં અંદાજે 18 જેટલા લગ્નો કરાવીને યુવકો અને તેમના પરિવારો પાસેથી કુલ 52 લાખ રૂપિયા જેવી માતબર રકમ પડાવી લીધી છે. આરોપીઓની પૂછપરછમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે અમદાવાદ શહેરમાં આવા લગ્ન કરાવતા આશરે 1200 જેટલા દલાલો સક્રિય છે. હાલ મહેસાણા પોલીસ આ નેટવર્કને તોડવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી
GUJARAT

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

October 13, 2026
ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…
GUJARAT

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

October 13, 2026
શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…
GUJARAT

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

October 13, 2026
Next Post
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર લાખાબાવળ નજીક વધુ એક હિટ એન્ડ રનની ઘટનામાં વેપારી યુવાને જીવ ગુમાવ્યો …

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર લાખાબાવળ નજીક વધુ એક હિટ એન્ડ રનની ઘટનામાં વેપારી યુવાને જીવ ગુમાવ્યો ...

જામનગરના ધ્રોલ તાલુકામાં પરિણીતાનો સંતાન પ્રાપ્તિના વિયોગમાં ફાંસો ખાઈ આપઘાત | Married woman commits…

જામનગરના ધ્રોલ તાલુકામાં પરિણીતાનો સંતાન પ્રાપ્તિના વિયોગમાં ફાંસો ખાઈ આપઘાત | Married woman commits...

જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં મોડી રાત્રે જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલી 7 મહિલાઓ ઝડપાઈ …

જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં મોડી રાત્રે જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલી 7 મહિલાઓ ઝડપાઈ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ: માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, દ્વારકા સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ …

દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ: માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, દ્વારકા સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ …

1 year ago
વલસાડ: પારડીના ડુમલાવ ગામે નવી કંપની અને અંડર ગ્રાઉન્ડ નહેર સામે ગ્રામજનોનો વિરોધ, ગ્રામસભા યોજી આક્…

વલસાડ: પારડીના ડુમલાવ ગામે નવી કંપની અને અંડર ગ્રાઉન્ડ નહેર સામે ગ્રામજનોનો વિરોધ, ગ્રામસભા યોજી આક્…

8 months ago
‘કોઈ રોકડ મળી નથી, જો પોલીસ નિષ્ફળ જાય, તો મારા વિરુદ્ધ મહાભિયોગ કેમ?’, પેનલ સામે જસ્ટિસ વર્માનું નિ…

‘કોઈ રોકડ મળી નથી, જો પોલીસ નિષ્ફળ જાય, તો મારા વિરુદ્ધ મહાભિયોગ કેમ?’, પેનલ સામે જસ્ટિસ વર્માનું નિ…

9 months ago
પ. બંગાળમાં ઘરે ઘરે જવાની જગ્યાએ ચાની દુકાન પર ફોર્મ વિતરણ કરતા 8 BLOને નોટિસ | bengal blos get noti…

પ. બંગાળમાં ઘરે ઘરે જવાની જગ્યાએ ચાની દુકાન પર ફોર્મ વિતરણ કરતા 8 BLOને નોટિસ | bengal blos get noti…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News