gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હૈદરાબાદ-બહરીન ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વિમાનનું મુંબઈમાં કરાયું લેન્ડિંગ, એરપોર્ટ પર એલર…

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in INDIA
0 0
0
હૈદરાબાદ-બહરીન ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વિમાનનું મુંબઈમાં કરાયું લેન્ડિંગ, એરપોર્ટ પર એલર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

File Pic (Envato)

Hyderabad-Bahrain Flight News: બહરીનથી હૈદરાબાદ આવી રહેલી એક ઈન્ટરનેશનલ ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચ્યો છે. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગલ્ફ એરની ફ્લાઈટ નંબર GF 274, જે બહરીનથી હૈદરાબાદના શમશાબાદ એરપોર્ટ (રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ) માટે ઉડાન ભરી રહી હતી, તેને સુરક્ષાના કારણોથી મુંબઈ લેન્ડ કરી દેવાઈ.

મંગળવાર સવારે અધિકારીઓને વિમાનમાં બોંબ હોવાની માહિતી મળી. ધમકી ભર્યો કોલ આવતા જ સુરક્ષા એજન્સીઓ અને એર ટ્રાફિક કંટ્રોલ (ATC) તાત્કાલિક હરકતમાં આવી ગયા. સુરક્ષાના ભાગરૂપે પાઇલટને હૈદરાબાદના બદલે નજીકના મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો. વિમાને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું.

સુરક્ષા તપાસ અને પ્રોટોકોલ

લેન્ડિંગ બાદ તાત્કાલિક વિમાનને એરપોર્ટના એક આઇસોલેટેડ બેમાં લઈ જવાયું. કેન્દ્રીય સુરક્ષા દળ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ વિમાનને ઘેરીને મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. તમામ મુસાફરો અને પાઇલટને સુરક્ષિત નીચે ઉતારાયા. તેલુગુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિમાનની અંદર અને લગેજ હોલ્ડમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી. સુરક્ષા પ્રોટોકોલ હેઠળ મુસાફરોના સામાનની પણ બે વખત તપાસ કરાઈ.

આ પણ વાંચો: છેલ્લી ઘડીએ ફ્લાઈટ ટિકિટ કેન્સલ કરવા પર પણ મળશે રિફંડ! નિયમોમાં ફેરફારની તૈયારીમાં સરકાર

હૈદરાબાદ એરપોર્ટ પર એલર્ટ

આ ઘટનાની અસર હૈદરાબાદના શમશાબાદ એરપોર્ટ પર પણ જોવા મળી. ફ્લાઇટ ડાયવર્ટ થવાના સમાચાર મળતા જ એરપોર્ટને હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું. ત્યાં પોતાના પરિવારજનોની રાહ જોઈ રહેલા લોકો અને અન્ય મુસાફરોમાં પણ ચિંતા અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.

સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરાઈ હતી અને એ નક્કી કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો હતો કે ધમકી માત્ર એક અફવા હતી કે તેમાં કોઈ વાસ્તવિકતા હતી. ગલ્ફ એર કે નાગરિક ઉડ્ડયન અધિકારીઓ તરફથી હજુ વિસ્તૃત સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે. મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા તંત્ર સંપૂર્ણ રીતે સતર્ક છે.

આ પણ વાંચો: રાજસ્થાનના જૈસલમેરમાં પાક. સરહદે ખેતરમાંથી ડ્રોન મળી આવ્યું, જાસૂસી કરવા આવ્યાની શંકા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…
INDIA

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…

February 5, 2026
નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…
INDIA

નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…

February 5, 2026
દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …
INDIA

દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …

February 5, 2026
Next Post
છેલ્લી ઘડીએ ફ્લાઈટ ટિકિટ કેન્સલ કરવા પર પણ મળશે રિફંડ! નિયમોમાં ફેરફારની તૈયારીમાં સરકાર | Big Relie…

છેલ્લી ઘડીએ ફ્લાઈટ ટિકિટ કેન્સલ કરવા પર પણ મળશે રિફંડ! નિયમોમાં ફેરફારની તૈયારીમાં સરકાર | Big Relie...

CJI ગવઈનો કાર્યકાળ સમાપ્ત: નિવૃત્તિ પહેલા ન્યાયતંત્રની સ્વતંત્રતા અંગે આપ્યું મોટું નિવેદન | CJI Gav…

CJI ગવઈનો કાર્યકાળ સમાપ્ત: નિવૃત્તિ પહેલા ન્યાયતંત્રની સ્વતંત્રતા અંગે આપ્યું મોટું નિવેદન | CJI Gav...

વડોદરામાં મિત્ર સાથે મળી પત્નીએ કરી પતિની હત્યા, 5 દિવસ બાદ કબરમાંથી લાશ બહાર કઢાઈ | vadodara wife k…

વડોદરામાં મિત્ર સાથે મળી પત્નીએ કરી પતિની હત્યા, 5 દિવસ બાદ કબરમાંથી લાશ બહાર કઢાઈ | vadodara wife k...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડાયાબિટીસ કે ફિટનેસની સભાનતા હવે ભારતીયોની પસંદ ‘ચીની કમ’

ડાયાબિટીસ કે ફિટનેસની સભાનતા હવે ભારતીયોની પસંદ ‘ચીની કમ’

1 month ago
પૂર, વાવાઝોડું, ભૂકંપ અને દાવાનળનો કહેર, 10 વર્ષમાં વિશ્વમાં 26.48 કરોડ લોકો બેઘર | natural disaster…

પૂર, વાવાઝોડું, ભૂકંપ અને દાવાનળનો કહેર, 10 વર્ષમાં વિશ્વમાં 26.48 કરોડ લોકો બેઘર | natural disaster…

8 months ago
BMC ચૂંટણીમાં ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી એકસાથે, કહ્યું- દિલ્હીમાં બેઠેલા લોકો મુંબઈ તોડી રહ્યા છે… |…

BMC ચૂંટણીમાં ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી એકસાથે, કહ્યું- દિલ્હીમાં બેઠેલા લોકો મુંબઈ તોડી રહ્યા છે… |…

1 month ago
લોકોમાં તમારી છબી બદલવાની જરૂર, કોસ્ટલ વિસ્તારોમાં સુરક્ષા વધારો: PM મોદીની પોલીસને ટકોર | PM Modi C…

લોકોમાં તમારી છબી બદલવાની જરૂર, કોસ્ટલ વિસ્તારોમાં સુરક્ષા વધારો: PM મોદીની પોલીસને ટકોર | PM Modi C…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News