gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

BIG NEWS: PM મોદી અને ટ્રમ્પ વચ્ચે 40 મિનિટ સુધી ફોન પર વાતચીત, ઈરાન અને હોર્મુઝ મુદ્દે ચર્ચા | PM M…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in INDIA
0 0
0
BIG NEWS: PM મોદી અને ટ્રમ્પ વચ્ચે 40 મિનિટ સુધી ફોન પર વાતચીત, ઈરાન અને હોર્મુઝ મુદ્દે ચર્ચા | PM M…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS

US President Trump spoke to PM Modi: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે(14 એપ્રિલ) ટેલિફોનિક વાતચીત થઈ છે. આશરે 40 મિનિટ સુધી ચાલેલી આ લાંબી ચર્ચામાં બંને નેતાઓ વચ્ચે વૈશ્વિક મુદ્દાઓ અને દ્વિપક્ષીય સંબંધો પર ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ટ્રમ્પે હોર્મુઝને સંપૂર્ણ રીતે બંધ કરવાનું એલાન કર્યું છે. વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ સાથે થયેલી વાતચીતની માહિતી આપતા કહ્યું કે, આ વાતચીત દરમિયાન દ્વિપક્ષીય સહયોગમાં થયેલી મહત્ત્વપૂર્ણ પ્રગતિની સમીક્ષા કરાઈ. આ સિવાય બંને વચ્ચે મિડલ ઈસ્ટની સ્થિતિ પર પણ ચર્ચા થઈ. આ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લો અને સુરક્ષિત રાખવાના મહત્ત્વ પર ભાર અપાયો. વડાપ્રધાન મોદીએ ફોન કોલ દરમિયાન ટ્રમ્પને કહ્યું કે, ‘ભારતના લોકો તમને પ્રેમ કરે છે.’

હોર્મુઝ ખુલ્લો રાખવા મુદ્દે થઈ વાતચીત: PM મોદી

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ‘મારા મિત્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો. અમે અલગ અલગ વિસ્તારોમાં પોતાના દ્વિપક્ષીય સહયોગમાં થયેલી મહત્ત્વપૂર્ણ પ્રગતિની સમીક્ષા કરી. અમે તમામ ક્ષેત્રોમાં પોતાની વ્યાપક વૈશ્વિક વ્યૂહનીતિક ભાગીદારીને વધુ સુદૃઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે મિડલ ઈસ્ટની સ્થિતિ પર પણ ચર્ચા કરી અને હોર્મુઝને ખુલ્લો અને સુરક્ષિત રાખવાના મહત્ત્વ પર પણ ભાર આપ્યો.’

ભારતના લોકો તમને પ્રેમ કરે છે: PM મોદી

પાકિસ્તાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ વાટાઘાટો નિષ્ફળ થયા બાદ આ વાતચીતને ખુબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે મંગળવારે આ અંગે માહિતી આપી છે કે, આ વર્ષ ત્રીજી વખત વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની વાત થઈ છે. ત્યારે, મિડલ ઈસ્ટમાં યુદ્ધ શરૂ થયા બાદ બીજી વખત બંને વચ્ચે વાતચીત થઈ છે. સર્જિયો ગોરે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને કહ્યું છે કે, ‘ભારતના લોકો તમને પ્રેમ કરે છે.’

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વાતચીત દરમિયાન ખાસ કરીને મિડલ ઈસ્ટની વર્તમાન સ્થિતિ અને ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવ બાદ ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ જાળવી રાખવા અને પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડી.કે.શિવકુમારનું CM બનવાનું નક્કી : સિદ્ધારમૈયાના પ્રસ્તાવ પર મહોર, 3 જૂને શપથ ગ્રહણ | DK Shivakuma…
INDIA

ડી.કે.શિવકુમારનું CM બનવાનું નક્કી : સિદ્ધારમૈયાના પ્રસ્તાવ પર મહોર, 3 જૂને શપથ ગ્રહણ | DK Shivakuma…

May 30, 2026
‘શાસકો હત્યારા બન્યા’ ભત્રીજા પર હુમલો થતા મમતા બેનરજી ભડક્યા, કોંગ્રેસ-સપા આવ્યા સમર્થનમાં | Attack…
INDIA

‘શાસકો હત્યારા બન્યા’ ભત્રીજા પર હુમલો થતા મમતા બેનરજી ભડક્યા, કોંગ્રેસ-સપા આવ્યા સમર્થનમાં | Attack…

May 30, 2026
દિલ્હીના મહરોલીમાં મોટી દુર્ઘટના, પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા | south …
INDIA

દિલ્હીના મહરોલીમાં મોટી દુર્ઘટના, પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા | south …

May 30, 2026
Next Post
અમદાવાદના શીલજમાંથી લાખોના હાઈબ્રીડ ગાંજા સાથે બે આરોપીઓ ઝડપાયા, ટુ વ્હીલર પર છૂટક વેચાણ કરવા નીકળ્ય…

અમદાવાદના શીલજમાંથી લાખોના હાઈબ્રીડ ગાંજા સાથે બે આરોપીઓ ઝડપાયા, ટુ વ્હીલર પર છૂટક વેચાણ કરવા નીકળ્ય...

વાહન ચાલકો સાવધાન: આવતીકાલથી ટોલ ટેક્સના નિયમમાં ફેરફાર, જાણો સરકારની નવી ગાઇડલાઇન | New Toll Tax Ru…

વાહન ચાલકો સાવધાન: આવતીકાલથી ટોલ ટેક્સના નિયમમાં ફેરફાર, જાણો સરકારની નવી ગાઇડલાઇન | New Toll Tax Ru...

અમદાવાદીઓ સાવધાન! સારંગપુરમાં બંધ મકાનના તાળા તૂટ્યા, સોના-ચાંદીના ઘરેણા લઈ તસ્કરો ફરાર | House Brea…

અમદાવાદીઓ સાવધાન! સારંગપુરમાં બંધ મકાનના તાળા તૂટ્યા, સોના-ચાંદીના ઘરેણા લઈ તસ્કરો ફરાર | House Brea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રતાપ નગર પાલિકાનું રેતી ભરેલું ટ્રેક્ટર અચાનક પડેલા ભુવામાં ફસાયુ | A tractor loaded with sand bel…

પ્રતાપ નગર પાલિકાનું રેતી ભરેલું ટ્રેક્ટર અચાનક પડેલા ભુવામાં ફસાયુ | A tractor loaded with sand bel…

2 months ago
સુરતમાં ભાજપના ગઢ એવા વેસુ-ભરથાણામાં પ્રચાર માટે ગયેલા ભાજપના નેતાઓને પાછા કઢાયા | BJP leaders who w…

સુરતમાં ભાજપના ગઢ એવા વેસુ-ભરથાણામાં પ્રચાર માટે ગયેલા ભાજપના નેતાઓને પાછા કઢાયા | BJP leaders who w…

2 months ago
MSUના તમામ બિલ્ડિંગને 15 કરોડના ખર્ચે ફાયર સેફટી ઈક્વિપમેન્ટથી સજ્જ કરાશે | All MSU buildings will b…

MSUના તમામ બિલ્ડિંગને 15 કરોડના ખર્ચે ફાયર સેફટી ઈક્વિપમેન્ટથી સજ્જ કરાશે | All MSU buildings will b…

7 months ago
મોટી મોલડીની 2 હોટલમાંથી 43250 લીટર બાયોડીઝલ જપ્ત | 43250 liters of biodiesel seized from 2 hotels i…

મોટી મોલડીની 2 હોટલમાંથી 43250 લીટર બાયોડીઝલ જપ્ત | 43250 liters of biodiesel seized from 2 hotels i…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News