gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુરમાં સગર્ભાને કાચા રસ્તે ઝોળીમાં ડિલિવરી! નેતાઓની ‘ખાતમુહૂર્ત’ની રાહમાં માતા-બાળકનો જીવ જોખ…

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in GUJARAT
0 0
0
છોટાઉદેપુરમાં સગર્ભાને કાચા રસ્તે ઝોળીમાં ડિલિવરી! નેતાઓની ‘ખાતમુહૂર્ત’ની રાહમાં માતા-બાળકનો જીવ જોખ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur Healthcare Crisis: ગુજરાતમાં ભલે વિકાસના મોટા દાવા થતા હોય, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આજે પણ પ્રસુતા મહિલાઓ બાળકને જન્મ આપવા માટે જીવના જોખમે સંઘર્ષ કરવા મજબૂર છે. તંત્રની બેદરકારી અને ચૂંટાયેલા નેતાઓની નિષ્ક્રિયતાના કારણે ઘુમના ગામની એક સગર્ભા મહિલાને કાચા રસ્તે ઝોળીમાં લઈ જવાઈ રહી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે રહેલા રસ્તામાં જ બાળકને જન્મ આપવો પડ્યો હતો.

કાચા રસ્તાનો ભોગ બનેલી માતાની કરુણતા

નસવાડી તાલુકાના ડુબાણમાં ગયેલા ઘુમના ગામમાં રહેતી સગર્ભાની પીડા ઉપડતાં પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પરંતુ ગામ તરફનો ખેંદા સુધીનો રસ્તો કાચો અને બિસ્માર હોવાથી 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકી નહોતી. 108 ને છ કિલોમીટરનું લાંબુ અંતર ફરીને સાંકડીબારી ગામે ઊભા રહેવું પડ્યું હતું.

સમયનો બગાડ કર્યા વિના, પરિવારજનો સગર્ભાને ખાટલાની ઝોળી બનાવીને ખુદ ઊંચકીને કાચા રસ્તે દોડ્યા હતા, જેથી તેને છોટીઉંમર ગામે ઊભી રહેલી ખાનગી જીપ દ્વારા સાંકડીબારી પહોંચાડી શકાય.

108 પહોંચે તે પહેલાં, રસ્તામાં જ પ્રસુતિ!

કમનસીબી જુઓ, પ્રસુતા માતા 108 સુધી પહોંચે તે પહેલાં જ, રસ્તામાં ખુલ્લામાં જ તેમની ડિલિવરી થઈ ગઈ હતી. જોકે, માતા અને બાળકને તાત્કાલિક સારવારની જરૂર હોવાથી, પરિવારે ત્યાંથી પણ 3 કિલોમીટર દૂર ખાનગી વાહનનો સહારો લેવો પડ્યો હતો અને તેમને રૂ. 2000નું ભાડું આપીને અંતે સાંકડીબારી ગામે ઊભી રહેલી 108 સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

અંતે, 108માં માતા અને બાળકને દુગ્ધા પીએચસી (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં બંનેની હાલત સ્થિર છે.

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં ‘ગંભીરા-2’ની શક્યતા?, બ્રિજ પરના ગાબડામાંથી દેખાય છે નદી, રેલિંગની જગ્યાએ લગાવાયા વાંસ

નેતાઓને ખાતમુહૂર્ત માટે સમય ક્યારે મળશે?

આ વિસ્તારમાં આવી ઘટનાઓ અવારનવાર બનતી હોવા છતાં તંત્ર ધ્યાન આપતું નથી, જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ ઉઠ્યો છે. ગ્રામજનોએ અનેક વખત રજૂઆતો કરીને રસ્તો મંજૂર કરાવી દીધો છે, પરંતુ ચૂંટાયેલા નેતાઓ આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવા માટે સમય ફાળવતા નથી.

સ્થાનિકો સીધો સવાલ કરી રહ્યા છે કે, ‘જો આ રસ્તો બની ગયો હોત, તો માતાને આટલી હાલાકી ન પડી હોત. શું કોઈ માતા અથવા બાળકના જીવ ગયા પછી જ તંત્ર અને ચૂંટાયેલા નેતાઓ ધ્યાન આપશે?’ આ ઘટના વિકાસના બણગાં ફૂંકતા તંત્ર માટે એક જોરદાર તમાચો છે, અને તાત્કાલિક રસ્તાનું કામ શરૂ થાય તે સમયની માંગ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: જુહાપુરામાં ટ્રકચાલકે બાઈક સવાર પરિવારને 70 મીટર સુધી ઢસડ્યો, કાળજું કંપાવતા CCTV આવ્યા સામ…
GUJARAT

અમદાવાદ: જુહાપુરામાં ટ્રકચાલકે બાઈક સવાર પરિવારને 70 મીટર સુધી ઢસડ્યો, કાળજું કંપાવતા CCTV આવ્યા સામ…

May 12, 2026
મહેસાણા: હાઈવે પર ખાનગી બસ રોંગ સાઈડમાં ટ્રક સાથે અથડાતા 2નાં મોત, 13 મુસાફરો ઈજાગ્રસ્ત | Mehsana Hi…
GUJARAT

મહેસાણા: હાઈવે પર ખાનગી બસ રોંગ સાઈડમાં ટ્રક સાથે અથડાતા 2નાં મોત, 13 મુસાફરો ઈજાગ્રસ્ત | Mehsana Hi…

May 12, 2026
વડોદરામાં ગોત્રી અને મંજુસર રોડ પર કાર અને ટેમ્પો આગમાં લપેટાયા | Car and tempo caught fire on Gotri…
GUJARAT

વડોદરામાં ગોત્રી અને મંજુસર રોડ પર કાર અને ટેમ્પો આગમાં લપેટાયા | Car and tempo caught fire on Gotri…

May 12, 2026
Next Post
VIDEO: છોટાઉદેપુરમાં ‘ગંભીરા-2’ની શક્યતા?, બ્રિજ પરના ગાબડામાંથી દેખાય છે નદી, રેલિંગની જગ્યાએ લગાવા…

VIDEO: છોટાઉદેપુરમાં 'ગંભીરા-2'ની શક્યતા?, બ્રિજ પરના ગાબડામાંથી દેખાય છે નદી, રેલિંગની જગ્યાએ લગાવા...

જાફરાબાદથી 15 નોટિકલ માઈલ દૂર દરિયામાં એક ખલાસી ગુમ, પરિવારે મરીન પોલીસ-પીપાવાવ કોસ્ટ ગાર્ડને કરી જા…

જાફરાબાદથી 15 નોટિકલ માઈલ દૂર દરિયામાં એક ખલાસી ગુમ, પરિવારે મરીન પોલીસ-પીપાવાવ કોસ્ટ ગાર્ડને કરી જા...

‘રાફેલ અંગે ફેક ન્યૂઝ ફેલાવાઈ’, ફ્રાંસની નૌસેનાએ પાકિસ્તાનની પોલ ખોલી | France Navy Exposes Pakistan…

'રાફેલ અંગે ફેક ન્યૂઝ ફેલાવાઈ', ફ્રાંસની નૌસેનાએ પાકિસ્તાનની પોલ ખોલી | France Navy Exposes Pakistan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત હાઈકોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો પણ સરકારે યાદ કરાવ્યું કે એ તો ગુજરી ગયો છે | gujarat high co…

ગુજરાત હાઈકોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો પણ સરકારે યાદ કરાવ્યું કે એ તો ગુજરી ગયો છે | gujarat high co…

9 months ago
જામનગરમાં તળાવની પાળ પર મંદિરોનો માર્ગ બંધ થતા ભક્તોને થઇ હાલાકી | Public notice to close one road n…

જામનગરમાં તળાવની પાળ પર મંદિરોનો માર્ગ બંધ થતા ભક્તોને થઇ હાલાકી | Public notice to close one road n…

4 months ago
બોટાદ: હડદડની કૃષિ મહા પંચાયતમાં ઘર્ષણ બાદ ગામમાં SRPનો બંદોબસ્ત ગોઠવી દેવાયો | botad hadadad mahapa…

બોટાદ: હડદડની કૃષિ મહા પંચાયતમાં ઘર્ષણ બાદ ગામમાં SRPનો બંદોબસ્ત ગોઠવી દેવાયો | botad hadadad mahapa…

7 months ago
ગૌણ સેવા મંડળની બે પરીક્ષા મોકૂફ, GPSC પરીક્ષા સાથે તારીખ ટકરાતાં લેવાયો નિર્ણય | GPSC exam postpone…

ગૌણ સેવા મંડળની બે પરીક્ષા મોકૂફ, GPSC પરીક્ષા સાથે તારીખ ટકરાતાં લેવાયો નિર્ણય | GPSC exam postpone…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News