gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘રાફેલ અંગે ફેક ન્યૂઝ ફેલાવાઈ’, ફ્રાંસની નૌસેનાએ પાકિસ્તાનની પોલ ખોલી | France Navy Exposes Pakistan…

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in INDIA
0 0
0
‘રાફેલ અંગે ફેક ન્યૂઝ ફેલાવાઈ’, ફ્રાંસની નૌસેનાએ પાકિસ્તાનની પોલ ખોલી | France Navy Exposes Pakistan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

France Navy Exposes Pakistan’s Fake Claims : ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરીને અનેક આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. જે બાદ બંને દેશો વચ્ચે સૈન્ય સંઘર્ષ પણ ચાલ્યો. પાકિસ્તાનની વાયુસેનાએ ડ્રોન અને મિસાઈલથી ભારત પર હુમલો કરવા પ્રયાસ કર્યા પણ ભારતીય વાયુસેનાએ તે તમામ હુમલા નિષ્ફળ કર્યા. જોકે તે બાદથી જ પાકિસ્તાન દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો હતો કે તેમની સેનાએ ભારતના રાફેલ લડાકૂ વિમાન તોડી પાડ્યા હતા. જેના પર હવે ફ્રાંસની નૌસેનાએ જવાબ આપ્યો છે. 

સોશિયલ મીડિયામાં પાકિસ્તાનની ફજેતી 

પાકિસ્તાનની મીડિયા દ્વારા દાવો કરાયો હતો કે ફ્રાંસના જ એક કમાન્ડરે સ્વીકાર્યું છે કે પાકિસ્તાનની વાયુસેનાએ રાફેલ જેટ તોડી પાડ્યા. જોકે હવે ફ્રાંસની નૌસેનાએ આ સમાચારોનું ખંડન કર્યું છે. ફ્રાંસની નૌસેનાએ કહ્યું છે કે આ તદ્દન ફેક ન્યૂઝ છે અને જે કેપ્ટનના નામનો દાવો કરાઈ રહ્યો છે તેમણે કોઈ મીડિયાને આ અંગે સહમતી આપી નથી. 

'રાફેલ અંગે ફેક ન્યૂઝ ફેલાવાઈ', ફ્રાંસની નૌસેનાએ પાકિસ્તાનની પોલ ખોલી 2 - image

સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં પાકિસ્તાનની ફજેતી થઈ રહી છે. એક્સ પર લોકો પાકિસ્તાનની મીડિયાની ટીકા કરી રહ્યા છે. ભારત વિરુદ્ધ ખોટા પ્રચાર માટે પાકિસ્તાનનું ટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. 

ભારતનું ઓપરેશન સિંદૂર 

નોંધનીય છે કે ભારતના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદી અડ્ડાઓ પર હુમલા કરી જવાબ આપ્યો હતો. પાકિસ્તાનના અનેક આતંકવાદી કેમ્પ તબાહ કરી નાંખ્યા હતા. જે બાદ પાકિસ્તાનની વાયુસેના સાથે સંઘર્ષમાં ભારતે પાકિસ્તાનના અનેક એરબેઝ પણ તબાહ કરી નાંખ્યા હતા. જે બાદ પાકિસ્તાને ફોન કરીને સીઝફાયરની માંગ કરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો હાથ…’, UNના રિપોર્ટમાં દાવો | UN Repo…
INDIA

‘દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો હાથ…’, UNના રિપોર્ટમાં દાવો | UN Repo…

February 12, 2026
કોંગ્રેસ સાંસદોએ સ્પીકરને અપશબ્દો કહ્યા…’, કિરેન રિજિજુએ નવો VIDEO જાહેર કર્યો; પ્રિયંકા ગાંધીએ આપ…
INDIA

કોંગ્રેસ સાંસદોએ સ્પીકરને અપશબ્દો કહ્યા…’, કિરેન રિજિજુએ નવો VIDEO જાહેર કર્યો; પ્રિયંકા ગાંધીએ આપ…

February 12, 2026
અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં કેન્દ્રએ ભારત માતાને વેચી દીધા : રાહુલ | Centre sold out Mother India in t…
INDIA

અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં કેન્દ્રએ ભારત માતાને વેચી દીધા : રાહુલ | Centre sold out Mother India in t…

February 12, 2026
Next Post
‘બિહારની ચૂંટણીમાં ગડબડ થઈ, પરંતુ નક્કર પુરાવા નથી’, પાર્ટીની હાર પર પ્રશાંત કિશોરનો ગંભીર આરોપ | ja…

'બિહારની ચૂંટણીમાં ગડબડ થઈ, પરંતુ નક્કર પુરાવા નથી', પાર્ટીની હાર પર પ્રશાંત કિશોરનો ગંભીર આરોપ | ja...

‘સરહદો તો બદલાયા કરે, કોણ જાણે કાલે સિંધ ભારતમાં હોય!’, રાજનાથ સિંહનું મોટું નિવેદન | Rajnath Singh’…

'સરહદો તો બદલાયા કરે, કોણ જાણે કાલે સિંધ ભારતમાં હોય!', રાજનાથ સિંહનું મોટું નિવેદન | Rajnath Singh’...

દિલ્હીના ફાર્મહાઉસથી રૂ.200 કરોડનું ડ્રગ્સ જપ્ત, ઈન્ટરનેશનલ નેટવર્કનો ખુલાસો; 2ની ધરપકડ | NCB Busts …

દિલ્હીના ફાર્મહાઉસથી રૂ.200 કરોડનું ડ્રગ્સ જપ્ત, ઈન્ટરનેશનલ નેટવર્કનો ખુલાસો; 2ની ધરપકડ | NCB Busts ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા જિ.પંચાયતની ટર્મ પુરી થશેઃ5માંથી એક પણ ધારાસભ્ય પંચાયતની મીટિંગમાં હાજર રહ્યા નથી | None of t…

વડોદરા જિ.પંચાયતની ટર્મ પુરી થશેઃ5માંથી એક પણ ધારાસભ્ય પંચાયતની મીટિંગમાં હાજર રહ્યા નથી | None of t…

2 weeks ago
વડોદરામાં GEB સ્કૂલમાં એક વિધાર્થીએ ફેંકેલી પેન બીજા વિધાર્થીને આંખમાં વાગતા ગંભીર ઇજા | student of …

વડોદરામાં GEB સ્કૂલમાં એક વિધાર્થીએ ફેંકેલી પેન બીજા વિધાર્થીને આંખમાં વાગતા ગંભીર ઇજા | student of …

2 months ago
જામજોધપુરથી જામનગર કામ અર્થે આવેલા એડવોકેટને સમર્પણ સર્કલ પાસે ડબલ સવારી બાઈકમાં આવેલા બે શખ્સોએ રોક…

જામજોધપુરથી જામનગર કામ અર્થે આવેલા એડવોકેટને સમર્પણ સર્કલ પાસે ડબલ સવારી બાઈકમાં આવેલા બે શખ્સોએ રોક…

2 months ago
આણંદ રેલવે સ્ટેશન પાસે વિટકોટ બસ સ્ટેન્ડની જગ્યા કોર્પોરેશન હસ્તક લેવાઇ | The site of the Witkot bus…

આણંદ રેલવે સ્ટેશન પાસે વિટકોટ બસ સ્ટેન્ડની જગ્યા કોર્પોરેશન હસ્તક લેવાઇ | The site of the Witkot bus…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News