gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીના ફાર્મહાઉસથી રૂ.200 કરોડનું ડ્રગ્સ જપ્ત, ઈન્ટરનેશનલ નેટવર્કનો ખુલાસો; 2ની ધરપકડ | NCB Busts …

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in INDIA
0 0
0
દિલ્હીના ફાર્મહાઉસથી રૂ.200 કરોડનું ડ્રગ્સ જપ્ત, ઈન્ટરનેશનલ નેટવર્કનો ખુલાસો; 2ની ધરપકડ | NCB Busts …
0
VIEWS
Share on FacebookShare on Twitter

NCB Cracks Major Drug Network in Delhi : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ દિલ્હીમાં 200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. એક ફાર્મ હાઉસમાં રેડ દરમિયાન ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો. ગુપ્ત જાણકારીના આધારે કાર્યવાહી શરૂ કરાઈ જેમાં ત્રણ દિવસ સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું. ઓપરેશનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય સિન્થેટિક ડ્રગ્સ નેટવર્કનો ખુલાસો થયો છે. ભારતની અંદર આ ગેંગ વિદેશી ઓપરેટર્સના ઈશારે કામ કરી રહી હતી. દિલ્હી-NCRમાં શંકાસ્પદ ગતિવિધિઓને ટ્રેક કરવામાં આવી રહી છે. 

રેડ બાદ 25 વર્ષના શેન વારીસ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તે મૂળ ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાનો છે. શેન વરિસ નોઇડામાં એક કંપનીમાં સેલ્સ મેનેજરે તરીકે કામ કરી રહ્યો હતો. તે વિદેશમાં બેઠેલા તેના માલિકોના ઈશારે નકલી સીમ કાર્ડ અને વોટ્સએપની મદદથી સમગ્ર નેટવર્ક ચલાવતો હતો. શેનની પૂછપરછમાં એસ્ટર કિમીની નામની એક મહિલાનું નામ પણ સામે આવ્યું છે. 

NCBએ 20 નવેમ્બરે છતરપુર એન્કલેવના એક ઘરમાં દરોડા પાડયા હતા. જ્યાં 328.54 કિલો મેથામ્ફેટામિન મળી આવ્યું. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 200 કરોડ રૂપિયાથી પણ વધુ છે. સમગ્ર ઓપરેશનમાં તપાસ એજન્સીઓની ડ્રગ્સની સાથે સાથે ડ્રગ્સ નેટવર્કના વિદેશી લિન્ક, સપ્લાય રૂટ, લેણદેણની રીત સહિત અનેક પુરાવા મળી આવ્યા છે. જેના આધારે આગામી દિવસોમાં વધુ કેટલાક આરોપીઓની ધરપકડ પણ થઈ શકે છે. સમગ્ર મામલે નાગાલેન્ડની એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભીડ તમાશો જોતી રહી, વીડિયો બનતા રહ્યા, મહારાષ્ટ્રમાં 3 મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું | Ulhasnaga…
INDIA

May 17, 2026
‘પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..’, સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત | India Re…

મોંઘવારીનો ડામ : દિલ્હીમાં 3 દિવસમાં બીજી વખત CNGના ભાવ વધ્યાં, પ્રતિ કિલોએ 1 રૂ.નો વધારો | CNG Pric…

Next Post
‘હું પણ મુખ્યમંત્રીની રેસમાં…’, કર્ણાટકમાં ડીકે-સિદ્ધારમૈયાની ખેંચતાણ વચ્ચે નવા ચહેરાની એન્ટ્રી | …

'હું પણ મુખ્યમંત્રીની રેસમાં...', કર્ણાટકમાં ડીકે-સિદ્ધારમૈયાની ખેંચતાણ વચ્ચે નવા ચહેરાની એન્ટ્રી | ...

તેજસ ક્રેશમાં શહીદ થયેલા નમાંશને પત્નીનું અંતિમ સેલ્યુટ, અંતિમ વિદાયના દૃશ્યો જોઈ ભાવુક થઈ જશો | Tea…

તેજસ ક્રેશમાં શહીદ થયેલા નમાંશને પત્નીનું અંતિમ સેલ્યુટ, અંતિમ વિદાયના દૃશ્યો જોઈ ભાવુક થઈ જશો | Tea...

‘તું મારી નહીં તો બીજાની પણ નહીં થવા દઉં…’, ભુજના ઢોરી ગામે 28 વર્ષીય યુવતીની પ્રેમીએ કરી હત્યા | …

'તું મારી નહીં તો બીજાની પણ નહીં થવા દઉં...', ભુજના ઢોરી ગામે 28 વર્ષીય યુવતીની પ્રેમીએ કરી હત્યા | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અમારી દીકરી પરત આપો…’, ચૌધરી સમાજનું મહા સંમેલન, પ્રેમ લગ્નને લઈને સર્જાયો વિવાદ | Chaudhary Comm…

2 months ago
નડિયાદની જ્યોતિ દાલપુરી રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, સેમ્પલ લેવાયા | Food department raids Jyoti…

જામનગર જિલ્લાના ધ્રોલમાં એક સોની વેપારીની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી લઈ 17 લાખથી વધૂના દાગીના ઉઠાવી…

4 months ago
ગેસ સિલિન્ડર ડિલિવરીના ૨૫ દિવસ બાદ જ નવું બુકિંગ થઈ શકશે | New bookings can be made only after 25 da…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News