
7 દેશોના મુખ્ય ન્યાયાધીશો, ન્યાયાધીશો હાજર રહેશે
સુપ્રીમ સહિતની કોર્ટોમાં પેન્ડિંગ કેસોના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા પર ધ્યાન આપીશ : જસ્ટિસ સૂર્યકાંત
Supreme Court News : દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સૂર્યકાંત સોમવારે શપથ ગ્રહણ કરશે. તેમનો આ શપથ ગ્રહણ સમારોહ ઐતિહાસિક રહેશે કેમ કે તેમાં અનેક દેશોના મુખ્ય ન્યાયાધીશો અને ન્યાયાધીશો હાજર રહેશે. પ્રથમ વખત આવુ થવા જઇ રહ્યું હોવાનો દાવો આ રિપોર્ટમાં કરાયો છે.










