gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

730 ગ્રામ ગાંજા સાથે બોટાદના શખ્સને ઝડપ્યો | Man from Botad arrested with 730 grams of ganja

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in GUJARAT
0 0
0
730 ગ્રામ ગાંજા સાથે બોટાદના શખ્સને ઝડપ્યો | Man from Botad arrested with 730 grams of ganja
0
VIEWS
Share on FacebookShare on Twitter

સ્પેશિયલ ઓપરેશન ગૃપ બોટાદે

પોતાના રહેણાંકી મકાનમાં ગાંજો રાખીને વેચાણ કરતો હતો

બોટાદ –  બોટાદના ટાઢાની વાડી તરીકે ઓળખાતા વિસ્તારના રહેણાંકી મકાનમાંથી બોટાદ એસઓજીએ ૭૩૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈને બોટાદ ટાઉન પોલીસ મથકમાં એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ શહેરના સાળંગપુર રોડ પર અંડર બ્રીજ પાસેથી સોનાવાલા હોસ્પિટલ જવાના રસ્તે ટાઢાની વાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા શૈલેષ મોહનભાઈ ઉર્ફે મનસુખભાઈ ડોડિયા પોતાના રહેણાંકી મકાનમાં ગેરકાયદે વનસ્પતીજન્ય સુકો ગાંજો રાખી વેચાણ કરતો હોવાની બોટાદ સ્પેશિયલ ઓપરેશન ગૃપના સ્ટાફને મળેલી બાતમીના આધારે તપાસ કરતા તેના રહેણાંકી મકાનના રૃમમાં ઘર વખરીના સામાન વચ્ચે તગારામાં પ્લાસ્ટીકની બેગમાં રાખેલો રૃ.૩૬,૫૦૦ની કિંમતનો ૭૩૦ ગ્રામ વનસ્પતિજન્ય સુકો ગાંજો મળી આવ્યો હતો. જે અંગે બોટાદ એસઓજીએ બોટાદ ટાઉન પોલીસ મથકમાં શૈલેષ મોહનભાઈ ઉર્ફે મનસુખભાઈ ડોડીયા સામે એનડીપીએસની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

Next Post
ધંધુકા-લીંમડી 3 રસ્તા પાસે કારમાં વિદેશી દારૃના જથ્થા સાથે 2 ઝડપાયા | 2 arrested with foreign liquor…

ધંધુકા-લીંમડી 3 રસ્તા પાસે કારમાં વિદેશી દારૃના જથ્થા સાથે 2 ઝડપાયા | 2 arrested with foreign liquor...

આજી ચોક પાસે માત્ર 3 ઓરડીઓને હટાવતા 21.11 કરોડની જમીન ખુલ્લી | Land worth Rs 21 11 crores opened up …

આજી ચોક પાસે માત્ર 3 ઓરડીઓને હટાવતા 21.11 કરોડની જમીન ખુલ્લી | Land worth Rs 21 11 crores opened up ...

પ્રમુખ પર હુમલો થતાં ન.પા.એ પોતાના જ થડા તોડી નાખ્યા ! | The NCP broke its own foundations after the…

પ્રમુખ પર હુમલો થતાં ન.પા.એ પોતાના જ થડા તોડી નાખ્યા ! | The NCP broke its own foundations after the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન | J…

5 months ago
સરકારી નોકરીની ભરતી પ્રક્રિયા 6 થી 9 મહિનામાં પૂર્ણ કરો, ગુજરાત વહિવટી સુધારણા પંચની ભલામણ | gujarat…

8 months ago
દિલ્હીમાં પણ અમદાવાદ જેવી ઘટના, સ્કૂલ બહાર 15 વર્ષના વિદ્યાર્થીને છાતીમાં છરી મારી | 15 Year Old Boy…

11 months ago
ISIS ના 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ, દિલ્હી-મુંબઈ સહિત 3 રાજ્યોમાં દરોડાની કાર્યવાહી | delhi police ar…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News