gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતીય નૌકાદળમાં INS માહે સામેલ થયું, શત્રુઓની સબમરીન માટે કાળ સમાન | INS Mahe Joins Indian Navy Boo…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in INDIA
0 0
0
ભારતીય નૌકાદળમાં INS માહે સામેલ થયું, શત્રુઓની સબમરીન માટે કાળ સમાન | INS Mahe Joins Indian Navy Boo…
2
VIEWS
Share on FacebookShare on Twitter

INS Mahe Joins Indian Navy: ભારતીય નૌકાદળની એન્ટી-સબમરીન વોરફેર ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. સોમવારે (24મી નવેમ્બર) એન્ટી-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW SWC)ના પહેલા યુદ્ધ જહાજ INS માહેને કાફલામાં સામેલ કરવામાં આવ્યું છે. મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીની હાજરીમાં INS માહેનું કમિશનિંગ થયું હતું.

આ પણ વાંચો: જસ્ટિસ સૂર્યકાંત સુપ્રીમ કોર્ટના 53મા મુખ્ય ન્યાયાધીશ બન્યા, રાષ્ટ્રપતિએ શપથ અપાવ્યાં

‘આત્મનિર્ભર ભારત’નું પ્રતીક INS માહે

INS માહે માહે-ક્લાસનું પહેલું યુદ્ધ જહાજ છે અને તેને દુશ્મન સબમરીન સામેનું ‘સાયલન્ટ હન્ટર’ અને રક્ષણ માનવામાં આવે છે. આ પ્રોજેક્ટ ભારતીય નૌકાદળની ‘આત્મનિર્ભરતા’ની નીતિનું ઉત્તમ ઉદાહરણ છે. INS માહે 80ટકાથી વધુ સ્વદેશી સામગ્રીથી તૈયાર કરવામાં આવ્યું છે, જે જહાજની ડિઝાઇન, બાંધકામ અને એકીકરણમાં ભારતની વધતી જતી કુશળતા દર્શાવે છે. આ યુદ્ધ જહાજનું નિર્માણ કોચીન શિપયાર્ડ ખાતે કરવામાં આવ્યું છે.

INS માહેની શક્તિઓ અને મિશન

78-મીટર લાંબુ આ ફ્રિગેટ ભારતીય નૌકાદળની પશ્ચિમી દરિયાકિનારે ‘સાયલન્ટ હન્ટર’ તરીકે સેવા આપશે. INS માહે આધુનિક સોનાર સિસ્ટમથી સજ્જ છે. તે દુશ્મન સબમરીનને ટ્રેક કરવા અને નાશ કરવામાં સક્ષમ છે. આ જહાજ મુખ્યત્વે છીછરા પાણીમાં દુશ્મન સબમરીનને શોધવા, દેખરેખ રાખવા અને હુમલો કરવા માટે રચાયેલું છે. તે એક સાથે અનેક મિશન પાર પાડવાની ક્ષમતા ધરાવે છે. નોંધનીય છે કે, INS માહેનો કાફલામાં સમાવેશ થવાથી ભારતની દરિયાઈ સરહદોની સુરક્ષા વધુ મજબૂત બની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
વડોદરાના તાંદલજામાં બેફામ ગતિએ દોડતા માટી ભરેલા ડમ્પરોને લોક ટોળાએ રોકી વિરોધ કર્યો | people protest…

વડોદરાના તાંદલજામાં બેફામ ગતિએ દોડતા માટી ભરેલા ડમ્પરોને લોક ટોળાએ રોકી વિરોધ કર્યો | people protest...

SIRની મુદત લંબાવવા અને વડોદરામાં મૃતક BLOના પરિવારને સહાય આપોની માગ સાથે કોંગ્રેસના સૂત્રોચાર | Cong…

SIRની મુદત લંબાવવા અને વડોદરામાં મૃતક BLOના પરિવારને સહાય આપોની માગ સાથે કોંગ્રેસના સૂત્રોચાર | Cong...

‘SIR’ની મુદત માર્ચ 2026 સુધી લંબાવો…’ વડોદરામાં કોંગ્રેસની કલેક્ટરને રજૂઆત, મૃતકના પરિવારને સહાય આ…

'SIR'ની મુદત માર્ચ 2026 સુધી લંબાવો...' વડોદરામાં કોંગ્રેસની કલેક્ટરને રજૂઆત, મૃતકના પરિવારને સહાય આ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારી હોસ્પિટલમાંથી જનતાનો વિશ્વાસ ઊઠ્યો, 70% લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લે છે | gujarat governm…

3 months ago
માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…

વડાદલા ગામે પાડોશી મહિલાએ કાર રિવર્સ લેતા આંગણમાં રમતું દોઢ વર્ષનું બાળક ચગદાયું | Toddler Crushed b…

1 year ago
રણોલી વિસ્તારમાંથી પેટ્રોલ-ડિઝલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું, ચાર આરોપીની ધરપકડ | A major scam of pe…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News