gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘SIR’ની મુદત માર્ચ 2026 સુધી લંબાવો…’ વડોદરામાં કોંગ્રેસની કલેક્ટરને રજૂઆત, મૃતકના પરિવારને સહાય આ…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
‘SIR’ની મુદત માર્ચ 2026 સુધી લંબાવો…’ વડોદરામાં કોંગ્રેસની કલેક્ટરને રજૂઆત, મૃતકના પરિવારને સહાય આ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: ગુજરાતમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના વિરોધમાં આજે (24મી નવેમ્બર) વડોદરા શહેર અને જિલ્લા કોંગ્રેસે કલેક્ટર કચેરીએ ઉગ્ર દેખાવ કર્યો હતો. કોંગ્રેસે ચૂંટણી પંચની આ કામગીરીની મુદત માર્ચ 2026 સુધી લંબાવવાની અને SIRના કામના ભારણને કારણે મૃત્યુ પામ્યા હોવાનો આક્ષેપ કરીને મૃતક BLOના પરિવારને આર્થિક સહાય આપવાની માંગ કરી હતી.

માત્ર 10 ટકા કામગીરી પૂરી થવાનો આક્ષેપ

ચૂંટણી પંચ દ્વારા હાલમાં રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે આગામી ચોથી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો છે. ત્યારે વડોદરા કોંગ્રેસે આક્ષેપ કર્યો કે વડોદરા ખાતે 1200 જેટલા શિક્ષકો સહિત અન્ય કર્મચારીઓને આ કામગીરી સોંપવામાં આવી છે, પરંતુ સમયમર્યાદા નજીક હોવા છતાં અત્યાર સુધીમાં માત્ર 10 ટકા જ કામગીરી થઈ છે. કોંગ્રેસે ‘તગલઘી નિર્ણય’ અને ‘કામનું વધુ પડતું ભારણ’ હોવાનો આક્ષેપ કરીને શિક્ષકો મજૂરીનો શિકાર બન્યા હોવાનું જણાવ્યું હતું.

'SIR'ની મુદત માર્ચ 2026 સુધી લંબાવો...' વડોદરામાં કોંગ્રેસની કલેક્ટરને રજૂઆત, મૃતકના પરિવારને સહાય આપો 2 - image

આ પણ વાંચો: ગોધરામાં ટેકાના ભાવે ખરીદીના ધાંધીયા: સરકારની જાહેરાત છતાં કેન્દ્રો બંધ! ખેડૂતો નારાજ

મૃતક BLOના પરિવારને સહાયની માંગ

વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસે જણાવ્યું હતું કે સયાજીગંજની પ્રતાપ હાઈસ્કૂલ ખાતે SIRની કામગીરી કરનાર BLO ઉષાબેન સોલંકીનું આકસ્મિક અવસાન થયું છે, જે વધુ પડતી કામગીરીના ટેન્શનમાં થયું હોવાની આશંકા વ્યક્ત કરી છે. કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરીને મૃતક BLOના પરિવારને તાત્કાલિક આર્થિક સહાય આપવાની માંગ કરી હતી.

શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિત 100 જેટલા કોંગી કાર્યકરોએ કલેક્ટર કચેરીએ પ્લે કાર્ડ સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્લે કાર્ડમાં ‘શિક્ષકોને ન્યાય આપો અને અત્યાચાર બંધ કરો’ જેવા નારા લખ્યા હતા. કોંગ્રેસે ચૂંટણી પંચને આ કામગીરીના સમયની મર્યાદા વધારવા માટે તાત્કાલિક નિર્ણય લેવા વિનંતી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બે વર્ષ પહેલા ખરીદેલા ૨૦૦ તરાપા ભંગારની હાલતમાં | 200 rafts purchased two years ago are in a dilapid…
GUJARAT

બે વર્ષ પહેલા ખરીદેલા ૨૦૦ તરાપા ભંગારની હાલતમાં | 200 rafts purchased two years ago are in a dilapid…

June 23, 2026
પરિવારની મરજી વિરૃધ્ધ લવમરેજ કરનાર યુવતી બે જ વર્ષમાં પતિના પ્રેમના અતિરેકથી કંટાળી…છૂટવા મદદ માગી…
GUJARAT

પરિવારની મરજી વિરૃધ્ધ લવમરેજ કરનાર યુવતી બે જ વર્ષમાં પતિના પ્રેમના અતિરેકથી કંટાળી…છૂટવા મદદ માગી…

June 23, 2026
પ્રેમીએ લગ્નની ના પાડી દેતા હતાશ થયેલી ડિવોર્સીએ ફાંસો ખાઇ લીધો | A frustrated divorcee hanged herse…
GUJARAT

પ્રેમીએ લગ્નની ના પાડી દેતા હતાશ થયેલી ડિવોર્સીએ ફાંસો ખાઇ લીધો | A frustrated divorcee hanged herse…

June 23, 2026
Next Post
ગુજરાત યુનિવર્સિટીમાં છબરડો! MMCJની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં આવતીકાલનું પેપર આજે આપી દેવાયું | g…

ગુજરાત યુનિવર્સિટીમાં છબરડો! MMCJની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં આવતીકાલનું પેપર આજે આપી દેવાયું | g...

ગુજરાતના ક્લાસ 3-4ના ફિક્સ પગારદારો માટે ખુશખબર, વધારાના ચાર્જ સામે કેડર મુજબ 5-10% મળશે એલાઉન્સ | G…

ગુજરાતના ક્લાસ 3-4ના ફિક્સ પગારદારો માટે ખુશખબર, વધારાના ચાર્જ સામે કેડર મુજબ 5-10% મળશે એલાઉન્સ | G...

ગોધરામાં ટેકાના ભાવે ખરીદીના ધાંધીયા: સરકારની જાહેરાત છતાં કેન્દ્રો બંધ! ખેડૂતો નારાજ | Centers for …

ગોધરામાં ટેકાના ભાવે ખરીદીના ધાંધીયા: સરકારની જાહેરાત છતાં કેન્દ્રો બંધ! ખેડૂતો નારાજ | Centers for ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની ગાયનેક હોસ્પિટલમાં હેવી એનેસ્થેશિયા ડોઝ લઈ નર્સનો આપઘાત | Nurse commits suicide after takin…

જામનગરની ગાયનેક હોસ્પિટલમાં હેવી એનેસ્થેશિયા ડોઝ લઈ નર્સનો આપઘાત | Nurse commits suicide after takin…

8 months ago
દરેક મહિલાના ખાતામાં 30000 રૂપિયા… બિહારમાં મહા ગઠબંધનના CM ઉમેદવાર તેજસ્વીની જાહેરાત | ‘Rs 30 000…

દરેક મહિલાના ખાતામાં 30000 રૂપિયા… બિહારમાં મહા ગઠબંધનના CM ઉમેદવાર તેજસ્વીની જાહેરાત | ‘Rs 30 000…

8 months ago
ધ્રોલથી રાજકોટ તરફ જઈ રહેલા રાજકોટના વેપારીને ચાલુ કારમાં હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ | Rajko…

ધ્રોલથી રાજકોટ તરફ જઈ રહેલા રાજકોટના વેપારીને ચાલુ કારમાં હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ | Rajko…

8 months ago
દુબઇમાં રહેતા વ્યક્તિએ યુવાનોના એકાઉન્ટમાં કાળા નાણાં ટ્રાન્સફર કર્યા | ahmedabad crime branch repor…

દુબઇમાં રહેતા વ્યક્તિએ યુવાનોના એકાઉન્ટમાં કાળા નાણાં ટ્રાન્સફર કર્યા | ahmedabad crime branch repor…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News