gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં SIRની કામગીરી દરમિયાન મહિલા BLOની તબિયત લથડી, હોસ્પિટલમાં સારવાર હેઠળ | woman blo falls il…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં SIRની કામગીરી દરમિયાન મહિલા BLOની તબિયત લથડી, હોસ્પિટલમાં સારવાર હેઠળ | woman blo falls il…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat SIR: ગુજરાત રાજ્યના ચૂંટણી પંચના આદેશ મુજબ જામનગર જિલ્લામાં પણ હાલમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરી ચાલી રહી છે. જેમાં જામનગર શહેર અને જિલ્લાની વિવિધ શાળાઓના શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓને ફરજ પર મૂકવામાં આવ્યા છે. એવામાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં સોમવારે (24 નવેમ્બર) સવારે 79 વિધાનસભા વિસ્તારમાં ફરજ બજાવતા એક શિક્ષિકા ચાલુ કામગીરી દરમિયાન બેભાન થઈ ગયા હતા. જેના કારણે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ 3 વર્ષના બાળક સાથે ટ્રેન નીચે પડતું મૂક્યું, બંનેના ઘટનાસ્થળે મોત

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, જામનગરમાં સત્યમ કોલોની પાસે 79 વિધાનસભા વિસ્તારમાં SIRની કામગીરી દરમિયાન એક મહિલા કર્મચારી બેભાન થઈ ગઈ હતી. આ મહિલા મસીતીયા વાડી શાળામાં શિક્ષિકાની ફરજ બજાવનાર હિરલ ત્રિવેદી હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેઓ બી.એલ.ઓ. (Booth Level Officer) તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેમને એકાએક ચક્કર આવી જતા તે બેભાન થઈ ગયા હતા. 

આ પણ વાંચોઃ સુરતમાં ફરિયાદ કરવા આવેલા યુવકે લિંબાયત પોલીસ સ્ટેશનના ત્રીજા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી

જોકે, ઘટના બાદ તાત્કાલિક ધોરણે તેમને જામનગરની સરકારી જી. જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ, તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતા તંત્ર દ્વારા બી.એલ.ઓના સ્વાસ્થ્યની તકેદારી માટે જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હાલ, મહિલા બી.એલ.ઓની સ્થિતિ સ્થિર છે અને કોઈ ગંભીર બાબત સામે આવી નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારુકા ગામના પરેશભાઈ મેર રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ
GUJARAT

ધારુકા ગામના પરેશભાઈ મેર રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ

August 15, 2026
અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન
GUJARAT

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

August 15, 2026
રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો
GUJARAT

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો

August 15, 2026
Next Post
અમદાવાદમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ 3 વર્ષના બાળક સાથે ટ્રેન નીચે પડતું મૂક્યું, બંનેના મોત | Ahme…

અમદાવાદમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ 3 વર્ષના બાળક સાથે ટ્રેન નીચે પડતું મૂક્યું, બંનેના મોત | Ahme...

કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં અંદરોઅંદર રસાકસી, DK શિવકુમારે બાંયો ચડાવી | Karnata…

કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં અંદરોઅંદર રસાકસી, DK શિવકુમારે બાંયો ચડાવી | Karnata...

તમિલનાડુમાં બે બસ વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોના મોત, 30 મુસાફર ઈજાગ્રસ્ત | 6 people killed 30 passenge…

તમિલનાડુમાં બે બસ વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોના મોત, 30 મુસાફર ઈજાગ્રસ્ત | 6 people killed 30 passenge...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વટવામાં રિક્ષા પાર્ક કરવા બાબતે છરીના ઘા મારી યુવકની હત્યા | Emon sarafo a ninniilo pokiten an a par…

વટવામાં રિક્ષા પાર્ક કરવા બાબતે છરીના ઘા મારી યુવકની હત્યા | Emon sarafo a ninniilo pokiten an a par…

1 year ago
સિગારેટ, તમાકુ અને પાન મસાલા પર 40% GST યથાવત્, લોકસભામાં બિલ પસાર

સિગારેટ, તમાકુ અને પાન મસાલા પર 40% GST યથાવત્, લોકસભામાં બિલ પસાર

9 months ago
મામાના ઘરે રહેવા આવેલી યુવતીનું ખેંચ આવ્યા પછી મોત | A girl who came to stay at her uncle’s house di…

મામાના ઘરે રહેવા આવેલી યુવતીનું ખેંચ આવ્યા પછી મોત | A girl who came to stay at her uncle’s house di…

9 months ago
સુરતમાં શિક્ષણ વિભાગના નિયમથી રોષઃ ગુજરાતી માધ્યમના શિક્ષક ઉર્દુ કે મરાઠીમાં કેવી રીતે ભણાવી શકે? | …

સુરતમાં શિક્ષણ વિભાગના નિયમથી રોષઃ ગુજરાતી માધ્યમના શિક્ષક ઉર્દુ કે મરાઠીમાં કેવી રીતે ભણાવી શકે? | …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News