gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમિલનાડુમાં બે બસ વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોના મોત, 30 મુસાફર ઈજાગ્રસ્ત | 6 people killed 30 passenge…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in INDIA
0 0
0
તમિલનાડુમાં બે બસ વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોના મોત, 30 મુસાફર ઈજાગ્રસ્ત | 6 people killed 30 passenge…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tamil Nadu Bus Accident : તમિલનાડુના તેનકાસી જિલ્લામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બે બસ વચ્ચે ભયાનક ટક્કર થતાં દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતના બનાવમાં 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 30 જેટલાં મુસાફર ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

તમિલનાડુમાં બે બસ વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોના મોત, 30 મુસાફર ઈજાગ્રસ્ત 2 - image

તમિલનાડુમાં બે બસ વચ્ચે ભયાનક ટક્કર

મળતી માહિતી મુજબ,  તમિલનાડુના તેનકાસી જિલ્લામાં મદુરેથી સેનકોટ્ટઈ જઈ રહેલી બસ અને તેનકાસીથી કોવિલપટ્ટી જઈ રહેલી બસ વચ્ચે આજે સોમવારે (24 નવેમ્બર) 11 વાગ્યાની આસપાસ ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 5 મહિલા સહિત 6 લોકોના મોત નીપજ્યા છે. 

તમિલનાડુમાં બે બસ વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોના મોત, 30 મુસાફર ઈજાગ્રસ્ત 3 - image

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મદુરેથી સેનકોટ્ટઈ જઈ રહેલી બસના ડ્રાઈવરની બેદરકારી અને વધુ સ્પીડના કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં કેટલાક મુસાફરો ગંભીર હોવાનું જણાય છે. 

આ પણ વાંચો:  ઉત્તરાખંડના કુંજાપુરીમાં ખીણમાં બસ ખાબકી, 5 શ્રદ્ધાળુના મોત, ગુજરાતના હોવાની આશંકા

અકસ્માત બાદ બસમાં ફસાયેલા મુસાફરોને બચાવવા માટે જેસીબીની મદદ લેવી પડી હતી. જેમાં કટર વડે બસના ભાગને કાપીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા માટે 25 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. અકસ્માત સમયે બંને બસમાં ઓછામાં ઓછા કુલ 55 મુસાફરો સવાર હતા. 

તમિલનાડુમાં બે બસ વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોના મોત, 30 મુસાફર ઈજાગ્રસ્ત 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મહારાષ્ટ્રમાં ભાજપનો નવો ‘પ્રયોગ’! સ્થાનિક ચૂંટણીમાં યુવાનો માટે 40 ટકા અનામત | Maharashtra BJP Rese…

મહારાષ્ટ્રમાં ભાજપનો નવો 'પ્રયોગ'! સ્થાનિક ચૂંટણીમાં યુવાનો માટે 40 ટકા અનામત | Maharashtra BJP Rese...

વૃદ્ધાશ્રમમાં રહેતી જનેતાનો મૃતદેહ સ્વીકારવા પણ પુત્રો તૈયાર નહીં, કહ્યું- ડીપ ફ્રીઝરમાં રાખો, 4 દિવ…

વૃદ્ધાશ્રમમાં રહેતી જનેતાનો મૃતદેહ સ્વીકારવા પણ પુત્રો તૈયાર નહીં, કહ્યું- ડીપ ફ્રીઝરમાં રાખો, 4 દિવ...

PM મોદી, નીતિશ કુમાર અને મૈથિલી ઠાકુર વિશે વાંધાજનક પોસ્ટ કરનારા શખસની જામનગરમાં ધરપકડ | Insta posts…

PM મોદી, નીતિશ કુમાર અને મૈથિલી ઠાકુર વિશે વાંધાજનક પોસ્ટ કરનારા શખસની જામનગરમાં ધરપકડ | Insta posts...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ

સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ

4 months ago
જામનગર જિલ્લામાં યુવા અવસ્થામાં હાર્ટ એટેકના બનાવમાં થયો વધારો : વધુ એક યુવતીનું હૃદય થંભી ગયું | 24…

જામનગર જિલ્લામાં યુવા અવસ્થામાં હાર્ટ એટેકના બનાવમાં થયો વધારો : વધુ એક યુવતીનું હૃદય થંભી ગયું | 24…

6 months ago
‘વિશ્વને ખતરનાક સંકેત…’ વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહીથી ભડક્યા ક્યૂબાના રાજદૂત, ભારત પાસે માંગી…

‘વિશ્વને ખતરનાક સંકેત…’ વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહીથી ભડક્યા ક્યૂબાના રાજદૂત, ભારત પાસે માંગી…

6 months ago
‘માંગ પૂરી કરો, નહીંતર ડિલિવરી બંધ’, ગિગ કામદારોનો રોષ, 31 ડિસેમ્બરે ફરી હડતાલ! | Gig Workers Announ…

‘માંગ પૂરી કરો, નહીંતર ડિલિવરી બંધ’, ગિગ કામદારોનો રોષ, 31 ડિસેમ્બરે ફરી હડતાલ! | Gig Workers Announ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News