gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મુંબઈને ટ્રાફિકથી મુક્ત કરવા ‘પાતાળ લોક’ બનાવશે સરકાર! CM ફડણવીસે આપ્યો માસ્ટર પ્લાન | CM Fadnavis a…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in INDIA
0 0
0
મુંબઈને ટ્રાફિકથી મુક્ત કરવા ‘પાતાળ લોક’ બનાવશે સરકાર! CM ફડણવીસે આપ્યો માસ્ટર પ્લાન | CM Fadnavis a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mumbai Traffic Tunnel Network : મુંબઈમાં વધતાં ટ્રાફિક જામની સમસ્યાનો ઉકેલ લાવવા માટે મહારાષ્ટ્ર સરકારે મહત્ત્વનો પ્રોજેક્ટ શરુ કરી દીધો છે. પ્રોજેક્ટના પ્રસ્તાવ હેઠળ શહેરની નીચે એક વિશાળ ભૂગર્ભ ટનલ નેટવર્ક બનાવવામાં આવી રહ્યું છે. પ્રોજેક્ટની માહિતી આપનાર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેને પાતાળલોક નામ આપ્યું છે.

આખા રાજ્યમાં ભૂગર્ભ ટનલ લાઇન બિછાવાશે : ફડણવીસ

ઇન્ડિયા ઇન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઇટેડ નેશન્સ(IIMUN)ના યુથ કનેક્ટ કાર્યક્રમમાં ફડણવીસે કહ્યું કે, ભૂગર્ભ ટનલની લાઇન અનેક દિશાઓમાં અને આખા રાજ્યમાં ફેલાયેલી હશે. જે રીતે હાલના રસ્તાઓ પર સમાંતર વ્યવસ્થા છે, તે રીતે ટનલ લાઇનમાં પણ સમાંતર વ્યવસ્થા હશે.

કોસ્ટલ રોડ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી મુસાફર નોન-સ્ટોપ જઈ શકશે

તેમણે એમ પણ કહ્યું કે, ‘દક્ષિણ મુંબઈથી ભાયંદરના ઠાણે જિલ્લા સુધીનો કોસ્ટલ રોડ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે બની રહ્યો છે, જેમાં ક્યાં થોભવાની જરૂર નહીં પડે. મુંબઈની 60 ટકા વસ્તી વેસ્ટર્ન એક્સપ્રેસવે પર મુસાફરી કરે છે, તેથી જ્યાં સુધી ત્યાં ટ્રાફિક ઓછો નહીં થાય, ત્યાં સુધી ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવી અસંભવ છે. અમે સમાંતર રસ્તાઓનું નેટવર્ક બનાવી રહ્યા છીએ, જ્યાં મુસાફરો પ્રતિ કલાક 80 કિલોમીટરની સ્પીડે વાહન ચલાવી શકશે.’

આ પણ વાંચો : મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ‘ખેલ’! ચૂંટણી લડ્યા વિના ભાજપના 100 કોર્પોરેટર બિનહરીફ ચૂંટાયા, વિપક્ષ ભડક્યું 

ભૂગર્ભ ટનલ નેટવર્કથી રાજ્યની કનેક્ટિવીટીમાં સુધારો થશે

મુખ્યમંત્રી ફડણવીસે(CM Devendra Fadnavis) કહ્યું કે, થાણેથી બોરીવલી સુધીની ટનલ અને મુલુંડથી ગોરેગાવ સુધીની ટનલનું કામ ઝડપી કરવામાં આવી રહ્યું છે. આ ટનલ બન્યા બાદ મુંબઈમાં પૂર્વ અને પશ્ચિમ કનેક્ટિવીટીમાં મોટો સુધારો થશે. આ ઉપરાંત બોરીવલીથી ગોરેગાંવ વચ્ચે પશ્વિમ હાઇવેની જેમ એક નવો રોડ બનાવવાની તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. જ્યારે વર્લીથી શિવડી સુધીનું કનેક્ટર આગામી વર્ષે તૈયાર થઈ જશે. આ કનેક્ટર તૈયાર થઈ ગયા બાદ અટલ સેતુ સુધી અને નવી મુંબઈ ઍરપોર્ટ સુધી સરળતાથી પહોંચી શકાશે. 

લાંબી ટનલ ત્રણ વર્ષમાં પૂરી થઈ જશે

તેમણે કહ્યું કે, ઇસ્ટર્ન ફ્રી વેના અંતિમ છેડાથી ગિરગાવ ચોપાટી સુધી એક લાંબી ટનલ બની રહી છે, જે ત્રણ વર્ષમાં પૂરું કરવાનું લક્ષ્ય રખાયું છે. આ તૈયાર થયા બાદ દક્ષિણ મુંબઈમાં ટ્રાફિક જામની સમસ્યાનો નિવેડો આવશે.

આ પણ વાંચો : કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં અંદરોઅંદર રસાકસી, DK શિવકુમારે બાંયો ચડાવી 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…
INDIA

પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…

May 13, 2026
સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…
INDIA

સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…

May 13, 2026
NEET પેપર લીક મામલે મોટો ખુલાસો, 2 ભાઈઓએ 30 લાખમાં ડૉક્ટર પાસેથી પેપર ખરીદ્યાનો દાવો | NEET 2026 Pap…
INDIA

NEET પેપર લીક મામલે મોટો ખુલાસો, 2 ભાઈઓએ 30 લાખમાં ડૉક્ટર પાસેથી પેપર ખરીદ્યાનો દાવો | NEET 2026 Pap…

May 13, 2026
Next Post
વલ્લભીપુરમાં સેંકડો વર્ષો જૂની વલ્લભી નગરીની ઉત્ખનન પ્રક્રિયા વધુ એક સ્થળે શરૂ

વલ્લભીપુરમાં સેંકડો વર્ષો જૂની વલ્લભી નગરીની ઉત્ખનન પ્રક્રિયા વધુ એક સ્થળે શરૂ

અફઘાનિસ્તાનની ભારતને મોટી ઓફરઃ સોના-લિથિયમની ખાણોમાં રોકાણ કરો, પાંચ વર્ષ ટેક્સ નહીં | Afghanistan O…

અફઘાનિસ્તાનની ભારતને મોટી ઓફરઃ સોના-લિથિયમની ખાણોમાં રોકાણ કરો, પાંચ વર્ષ ટેક્સ નહીં | Afghanistan O...

સુરતમાં દુકાનના દબાણથી સ્થાનિકો ત્રાહિમામ : શાકભાજીની દુકાનવાળાએ ગેરકાયદે પાર્કિંગ કરી ગંદકી ફેલાવતા…

સુરતમાં દુકાનના દબાણથી સ્થાનિકો ત્રાહિમામ : શાકભાજીની દુકાનવાળાએ ગેરકાયદે પાર્કિંગ કરી ગંદકી ફેલાવતા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખમીસાણાનો જોડતો જર્જરિત પુલ તંત્રએ સમારકામ ન કરતા લોકોએ ખુલ્લો કરી નાખ્યો | The dilapidated bridge c…

ખમીસાણાનો જોડતો જર્જરિત પુલ તંત્રએ સમારકામ ન કરતા લોકોએ ખુલ્લો કરી નાખ્યો | The dilapidated bridge c…

2 months ago
12000 કર્મચારીઓની છટણી કરી ફસાઈ દિગ્ગજ ભારતીય કંપની, નિયમ તોડવાનો આરોપ | tcs 12 thousand layoff it u…

12000 કર્મચારીઓની છટણી કરી ફસાઈ દિગ્ગજ ભારતીય કંપની, નિયમ તોડવાનો આરોપ | tcs 12 thousand layoff it u…

10 months ago
ધોળકામાં સીકોતર માતાજીના મંદિર નજીક ગટર ચેમ્બર રાહદારીઓ માટે જોખમી | Sewer chamber near Sikotar Mata…

ધોળકામાં સીકોતર માતાજીના મંદિર નજીક ગટર ચેમ્બર રાહદારીઓ માટે જોખમી | Sewer chamber near Sikotar Mata…

9 months ago
બોટાદ જિલ્લાની હાઇસ્કુલના 67 શિક્ષકોના આદેશ જારી કરાયા | Orders issued for 67 teachers of high schoo…

બોટાદ જિલ્લાની હાઇસ્કુલના 67 શિક્ષકોના આદેશ જારી કરાયા | Orders issued for 67 teachers of high schoo…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News