gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અફઘાનિસ્તાનની ભારતને મોટી ઓફરઃ સોના-લિથિયમની ખાણોમાં રોકાણ કરો, પાંચ વર્ષ ટેક્સ નહીં | Afghanistan O…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in INDIA
0 0
0
અફઘાનિસ્તાનની ભારતને મોટી ઓફરઃ સોના-લિથિયમની ખાણોમાં રોકાણ કરો, પાંચ વર્ષ ટેક્સ નહીં | Afghanistan O…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Afghanistan Offers Indian Investors 5-Year Tax Break for Gold Mining : અફઘાનિસ્તાને ભારતીય કંપનીઓને તેના આશરે 1 ટ્રિલિયન ડૉલરના ખનીજ ભંડારમાં રોકાણ કરવાનું આમંત્રણ આપ્યું છે. અફઘાનિસ્તાનમાં રાજકીય અસ્થિરતાના કારણે છેલ્લા ઘણાં સમયથી સોના અને લિથિયમની ખાણો નિષ્ક્રિય પડી છે. અફઘાનિસ્તાનનો હેતુ સોના અને લિથિયમ જેવા કિંમતી ખનીજો ધરાવતા વિસ્તારોમાં રોકાણ આકર્ષીને રોજગારી સર્જન કરવાનો છે. ભારત સરકારે પણ આ સંભવિત તકને આવકારી છે, પરંતુ સાથે કોઈ પણ પ્રોજેક્ટ્સમાં આગળ વધતાં પહેલા ‘સાવધાની’ રાખવાની અને કેટલાક મુખ્ય અવરોધો દૂર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

અફઘાનિસ્તાનના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી અલહાજ નૂરુદ્દીન અઝીઝી તાજેતરમાં જ ભારતની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે આ ઓફર કરી હતી. એસોસિએટેડ ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઑફ ઇન્ડિયા(ASSOCHAM)ના જણાવ્યાનુસાર, કાબુલ ભારતીય ખાણકામ કંપનીઓને તેમની સોના અને લિથિયમની ખાણોમાં માઇનિંગ પ્રોજેક્ટ્સ ઓફર કરી રહી છે, પરંતુ ખાણકામ શરુ કરતાં પહેલાં સમય માંગી લે તેવા ભૂસ્તરીય સર્વેક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસનું કામ કરવું જરૂરી છે. જ્યાં સુધી આ પાયાનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી રોકાણ કરવું મુશ્કેલ છે. 

અફઘાનિસ્તાન તરફથી રોકાણકારોને આકર્ષક ઓફર્સ

અઝીઝીના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાન સોનાના ખાણકામ સહિતના નવા ક્ષેત્રોમાં રોકાણ કરનારી ભારતીય કંપનીઓને પાંચ વર્ષની કર મુક્તિ (Tax Exemption) આપવા તૈયાર છે. આ ઉપરાંત આવા પ્રોજેક્ટ્સ માટે આયાત કરાતી મશીનરી પર માત્ર 1 ટકા ટેરિફ લાગશે. જો કે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે,  અફઘાનિસ્તાનમાં રોજગારી ઊભી કરવા ખાણકામ પછી તમામ ખનીજોનું પ્રોસેસિંગ અફઘાનિસ્તાનમાં જ થવું જોઈએ.

બૅન્કિંગ અને વિઝાના અવરોધો દૂર કરવા વિનંતી

ભારત સાથે આર્થિક સહયોગ વધારવા માટે અઝીઝીએ ભારતને વિઝા પ્રક્રિયા, બૅન્કિંગ ચેનલો અને એર કનેક્ટિવિટી જેવા ‘નાના અવરોધો’ને સરળ બનાવવા માટે પણ વિનંતી કરી હતી. ભારતીય વેપારીઓને નાણાકીય લેવડ-દેવડમાં મુશ્કેલી ન પડે તે માટે ભારતીય અને અફઘાનિસ્તાનની બૅંકો વચ્ચેના સંબંધોને ફરી એકવાર યોગ્ય દિશા આપવા પણ તેમણે ભાર મૂક્યો હતો. 

નોંધનીય છે કે, આ મુદ્દે બંને પક્ષે સકારાત્મકતા વ્યક્ત કરી હતી, જેમાં અફઘાનિસ્તાનના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે, ભારત સાથે ‘વ્યૂહાત્મક અને સૌહાર્દપૂર્ણ સંબંધો’ને કારણે જ તેઓ સૌથી પહેલા ભારતીય ઉદ્યોગ જગત સાથે વેપારને પ્રાથમિકતા આપવા માંગે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…
INDIA

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…

June 22, 2026
15 દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું: રાજસ્થાનમાં કરાં પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યું | Monsoon Advan…
INDIA

15 દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું: રાજસ્થાનમાં કરાં પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યું | Monsoon Advan…

June 22, 2026
તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજયનો સપાટો! હિન્દુ સંગઠનોની વર્ષો જૂની માંગ એક જ ઝાટકે પૂરી | tamilnadu cm…
INDIA

તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજયનો સપાટો! હિન્દુ સંગઠનોની વર્ષો જૂની માંગ એક જ ઝાટકે પૂરી | tamilnadu cm…

June 22, 2026
Next Post
સુરતમાં દુકાનના દબાણથી સ્થાનિકો ત્રાહિમામ : શાકભાજીની દુકાનવાળાએ ગેરકાયદે પાર્કિંગ કરી ગંદકી ફેલાવતા…

સુરતમાં દુકાનના દબાણથી સ્થાનિકો ત્રાહિમામ : શાકભાજીની દુકાનવાળાએ ગેરકાયદે પાર્કિંગ કરી ગંદકી ફેલાવતા...

હાઈવે પરના ‘ધ રાઈસ પ્લાઝા શોપિંગ મોલ’ની દુકાન ખરીદ્યા બાદ આઠ વર્ષથી દસ્તાવેજ ન કરનાર બિલ્ડર ત્રિપુટી…

હાઈવે પરના ‘ધ રાઈસ પ્લાઝા શોપિંગ મોલ’ની દુકાન ખરીદ્યા બાદ આઠ વર્ષથી દસ્તાવેજ ન કરનાર બિલ્ડર ત્રિપુટી...

કપૂરાઈ ચોકડી પાસેથી એસટી બસમાં દારૂના જથ્થો લઈને મુસાફરી કરી રહેલ સગીર સહિતની ત્રિપુટી ઝડપાઈ | trio …

કપૂરાઈ ચોકડી પાસેથી એસટી બસમાં દારૂના જથ્થો લઈને મુસાફરી કરી રહેલ સગીર સહિતની ત્રિપુટી ઝડપાઈ | trio ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર શહેરમાં પાણીપુરી અને ઠંડા પીણાની ૧૦૦થી વધુ લારી બંધ કરાવાઈ | More than 100 lorries carrying…

ગાંધીનગર શહેરમાં પાણીપુરી અને ઠંડા પીણાની ૧૦૦થી વધુ લારી બંધ કરાવાઈ | More than 100 lorries carrying…

6 months ago
દારૃના ગુનામાં વોન્ટેડ આરોપી પાંચ મહિને પકડાયો | Wanted accused in liquor crime arrested after five …

દારૃના ગુનામાં વોન્ટેડ આરોપી પાંચ મહિને પકડાયો | Wanted accused in liquor crime arrested after five …

2 months ago
ઈટાલિયા બાદ કડીથી પેટાચૂંટણી જીતેલા ભાજપ નેતા રાજેન્દ્ર ચાવડાએ ધારાસભ્ય પદના લીધા શપથ | Gopal Italia…

ઈટાલિયા બાદ કડીથી પેટાચૂંટણી જીતેલા ભાજપ નેતા રાજેન્દ્ર ચાવડાએ ધારાસભ્ય પદના લીધા શપથ | Gopal Italia…

11 months ago
SIR પહેલા નોંધાયેલા ૨૬૮૯૧૧૭ સામે વડોદરામાં ૪૬૯૦૨૨ મતદારો ઘટયા | 469022 voters cut in vadodara after …

SIR પહેલા નોંધાયેલા ૨૬૮૯૧૧૭ સામે વડોદરામાં ૪૬૯૦૨૨ મતદારો ઘટયા | 469022 voters cut in vadodara after …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News