gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નર્મદા: કોંગ્રેસનો ભાજપ પર ઉમેદવાર હાઈજેકિંગનો આક્ષેપ, AAPએ પોતાના મૂરતિયા કર્યા અન્ડરગ્રાઉન્ડ! | Co…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in GUJARAT
0 0
0
નર્મદા: કોંગ્રેસનો ભાજપ પર ઉમેદવાર હાઈજેકિંગનો આક્ષેપ, AAPએ પોતાના મૂરતિયા કર્યા અન્ડરગ્રાઉન્ડ! | Co…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Narmada News : નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે મેદાનને બદલે રસ્તાઓ અને સરકારી કચેરીઓ પર લડાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તાલુકા પંચાયતની ઉમરવા બેઠક પર ફોર્મ ખેંચવાની છેલ્લી ઘડીએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. સામ-દામ-દંડ-ભેદની નીતિ વચ્ચે રાજપીપળા નગરપાલિકાના ઉમેદવારોને તો અજ્ઞાત સ્થળે શિફ્ટ કરાયા હોવાનું સામે આવ્યુ છે.

તાલુકા પંચાયત કચેરી રણમેદાનમાં ફેરવાઈ!

ઘટનાની વિગતો મુજબ, ઉમરવા બેઠકના કોંગ્રેસના ઉમેદવારને ભાજપના સમર્થકો ફોર્મ પરત ખેંચાવવા માટે તાલુકા પંચાયત કચેરી ખાતે લાવ્યા હોવાના સમાચાર વાયુવેગે પ્રસર્યા હતા. જેવી કોંગ્રેસના કાર્યકરોને આ વાતની જાણ થઈ, તેઓ તાબડતોબ કચેરીએ પહોંચી ગયા હતા અને કોંગ્રેસના કાર્યકરો પોતાના ઉમેદવારને ભાજપના ચુંગાલમાંથી છોડાવી પોતાની ગાડીમાં બેસાડી રવાના થઈ ગયા હતા.

ઉમેદવારના ઘરે પોલીસ મોકલવામાં આવી: આપના જિલ્લા પ્રમુખનો ગંભીર આક્ષેપ

બીજી તરફ, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, “ઉમરવા બેઠકના અમારા ઉમેદવારના ઘરે પોલીસ મોકલવામાં આવી રહી છે અને રાજકીય પ્રેસર કરવામાં આવી રહ્યું છે.”

રાજપીપળા નગરપાલિકામાં પણ સ્થિતિ તણાવપૂર્ણ છે. જેમાં વોર્ડ નંબર 4ના આમ આદમી પાર્ટીના 2 ઉમેદવારો અને વોર્ડ નંબર 6ના 2 ઉમેદવારો પર અન્ય પક્ષો દ્વારા ડોળો નાખવામાં આવતા હોવાની ભીતિ વચ્ચે AAPએ પોતાના ઉમેદવારોને તૂટતા બચાવવા માટે તેમને અજ્ઞાત સ્થળે ‘સેફ હાઉસ’માં મોકલી દીધા હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો: વડોદરા: ભાજપ નેતા શૈલેષ મહેતાને ધક્કે ચઢાવાયા, કોંગ્રેસ નેતાને ફોર્મ પાછું ખેંચવા દબાણ કરતા હતા

ચૂંટણીનો ગરમાવો કે ભયનો માહોલ?

જિલ્લામાં જે પ્રકારે ઉમેદવારોની ખેંચતાણ અને અજ્ઞાત સ્થળે ખસેડવાની ઘટનાઓ બની રહી છે, તેનાથી મતદારોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું આ લોકશાહીનું પર્વ છે કે સત્તા મેળવવાની આંધળી દોટ? હાલ તો સમગ્ર નર્મદા જિલ્લામાં આ ‘રાજકીય હાઈજેક’ની ઘટનાઓ ટોક ઓફ ધ ટાઉન બની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
ગજબ! વડોદરામાં શૌચાલયના કારણે ભાજપને વધુ 2 બેઠક મળી, કરજણ-શિનોરમાં કોંગ્રેસના ફોર્મ રદ થતા ભાજપ બિનહ…

ગજબ! વડોદરામાં શૌચાલયના કારણે ભાજપને વધુ 2 બેઠક મળી, કરજણ-શિનોરમાં કોંગ્રેસના ફોર્મ રદ થતા ભાજપ બિનહ...

વડોદરા: ગોત્રીમાં ઇસ્કોન હાઈટ્સમાં ભીષણ આગ, 10માં માળ સુધી જ્વાળાઓ, ‘મેજર કોલ’ જાહેર | Massive Fire …

વડોદરા: ગોત્રીમાં ઇસ્કોન હાઈટ્સમાં ભીષણ આગ, 10માં માળ સુધી જ્વાળાઓ, ‘મેજર કોલ’ જાહેર | Massive Fire ...

બિહારની નવી સરકારમાં વિભાગોની વહેંચણી, સમ્રાટ ચૌધરી પાસે 29 વિભાગ રહેશે, જુઓ સમગ્ર યાદી | Bihar Cabi…

બિહારની નવી સરકારમાં વિભાગોની વહેંચણી, સમ્રાટ ચૌધરી પાસે 29 વિભાગ રહેશે, જુઓ સમગ્ર યાદી | Bihar Cabi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

SBIએ રિલાયન્સ કોમ્યુ. અને અનિલ અંબાણીને ‘ફ્રોડ’ જાહેર કર્યા : CBI તપાસની માંગ | SBI declares Relianc…

SBIએ રિલાયન્સ કોમ્યુ. અને અનિલ અંબાણીને ‘ફ્રોડ’ જાહેર કર્યા : CBI તપાસની માંગ | SBI declares Relianc…

1 year ago
વિદેશી ફંડો ફરી શેરોમાં ખરીદદાર : સેન્સેક્સ 918 પોઈન્ટની છલાંગે 77550 | Foreign funds are buyers in …

વિદેશી ફંડો ફરી શેરોમાં ખરીદદાર : સેન્સેક્સ 918 પોઈન્ટની છલાંગે 77550 | Foreign funds are buyers in …

5 months ago
મોંઘવારીનો ડબલ ડોઝ: પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG ના ભાવમાં ભડકો, જાણો નવી કિંમત | CNG Price Hike: CNG Be…

મોંઘવારીનો ડબલ ડોઝ: પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG ના ભાવમાં ભડકો, જાણો નવી કિંમત | CNG Price Hike: CNG Be…

4 months ago
રોડ ક્રોસ કરતા સિક્યુરિટિ એજન્સીના મેનેજરનું ટ્રેલરની ટક્કરે મોત | sicurity agencys manager dead in …

રોડ ક્રોસ કરતા સિક્યુરિટિ એજન્સીના મેનેજરનું ટ્રેલરની ટક્કરે મોત | sicurity agencys manager dead in …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News