gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શેરથાના કસ્તુરીનગર પાસે ટીંટોડાના યુવક પર લોખંડની પાઈપથી હુમલો | A youth from Tintoda was attacked w…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
શેરથાના કસ્તુરીનગર પાસે ટીંટોડાના યુવક પર લોખંડની પાઈપથી હુમલો | A youth from Tintoda was attacked w…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જૂની અદાવત રાખીને

ઘાયલ યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો  ત્રણ શખ્સો સામે અડાલજ પોલીસમાં ફરિયાદ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના શેરથા નજીક જાહેર રોડ પર મારામારીની ઘટના
પ્રકાશમાં આવી છે. ટીંટોડા ગામના એક યુવક પર તેના જ ગામના ત્રણ શખ્સોએ જૂની અદાવત
રાખીને ઘાતક હથિયારો સાથે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે અડાલજ પોલીસે
ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ટીંટોડા
ખાતે રામજી મંદિરવાળો વાસમાં રહેતા વિજય રણછોડજી ઠાકોર દ્વારા ફરિયાદ નોંધાવવામાં
આવી હતી કે
, ગત
શનિવારના રોજ તે અને તેના કાકાનો દીકરો જયેશ અને મિત્ર મીત ઠાકોર એક્ટીવા લઈને
શેરથા રામાપીરના મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી તેઓ અદાણી શાંતિગ્રામ ખાતે
ફોટા પડાવવા ગયા હતા.

બપોરના એક વાગ્યાના સુમારે જ્યારે તેઓ અદાણી શાંતિગ્રામથી
પરત ફરીને શેરથા કસ્તુરીનગર થઈને ટીંટોડા પોતાના ઘરે જઈ રહ્યા હતા
, ત્યારે રસ્તામાં
કસ્તુરીનગર બળીયાદેવ મંદિર પાસે

ટીંટોડા ગામના જ ત્રણ શખ્સો સંજયજી ઠાકોર, નવઘણ ઠાકોર અને
કિશન ઠાકોર બે બાઈક પર આવ્યા હતા અને વિજયના એક્ટીવા પાસે ધસી આવ્યા હતા. ત્રણેય
શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને સંજય ઠાકોરે હાથમાં રહેલી લોખંડની પાઈપ વડે વિજય
ઠાકોરના કપાળના ઉપરના ભાગે ફટકો માર્યો હતો
,
જ્યારે નવઘણ ઠાકોરે હાથમાં લાકડાનો ધોકો લઈને મારવા માટે દોડયો હતો. ત્રણેય
શખ્સોએ ભેગા મળીને ગાળો આપી હતી અને હું તને મારી નાખીશ
, છોડીશ નહીં, આજે તો તું બચી
ગયો છે તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલા બાદ ગભરાઈ ગયેલા વિજયે
ત્યાંથી ભાગીને પોતાના મામાને જાણ કરી હતી. ત્યારબાદ તેને સારવાર માટે પહેલા કલોલ
અને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે અંગે હાલ અડાલજ
પોલીસે ગુનો દાખલ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

राजेश राय, राजीव वर्मा, संजय पांडेय, अंबिका वाणी की हिंदी फिल्म ‘बिजली का लट्टू’ वेव्स ओटीटी पर 2 नं…
GUJARAT

राजेश राय, राजीव वर्मा, संजय पांडेय, अंबिका वाणी की हिंदी फिल्म ‘बिजली का लट्टू’ वेव्स ओटीटी पर 2 नं…

October 3, 2026
ON GANDHI JAYANTI, ABBAS–MUSTAN REINTRODUCE THE ‘3 MONKEYS’ FOR 2026 WITH A GEN-Z TWIST — ‘SAB DEKHO…
GUJARAT

ON GANDHI JAYANTI, ABBAS–MUSTAN REINTRODUCE THE ‘3 MONKEYS’ FOR 2026 WITH A GEN-Z TWIST — ‘SAB DEKHO…

October 3, 2026
गांधी जयंती पर अब्बास-मस्तान ने पेश किए 2026 के ‘3 मंकीज़’, दिखा जेन-ज़ी अंदाज़, ‘सब देखो। अपनी सुनो…
GUJARAT

गांधी जयंती पर अब्बास-मस्तान ने पेश किए 2026 के ‘3 मंकीज़’, दिखा जेन-ज़ी अंदाज़, ‘सब देखो। अपनी सुनो…

October 3, 2026
Next Post
તને ભાઇ બનવાનો બહુ શોખ છે કહી ચાકુથી હુમલો | A atake ren efoch ketilas a apasa pwe ka fokkun sani om…

તને ભાઇ બનવાનો બહુ શોખ છે કહી ચાકુથી હુમલો | A atake ren efoch ketilas a apasa pwe ka fokkun sani om...

પાગલ પ્રેમીએ બારીના કાચ તોડી ધમકી આપી | Ewe chon tong mi mwaken a atai ewe glass non ewe winto

પાગલ પ્રેમીએ બારીના કાચ તોડી ધમકી આપી | Ewe chon tong mi mwaken a atai ewe glass non ewe winto

અમિયાપુર ગામમાં ખેડૂતોએ વેચી દીધેલી જમીન ફરીવાર વેચી દેતા ફરિયાદ | Farmers in Amiyapur village compl…

અમિયાપુર ગામમાં ખેડૂતોએ વેચી દીધેલી જમીન ફરીવાર વેચી દેતા ફરિયાદ | Farmers in Amiyapur village compl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિરમગામમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus doctor caught running clinic without…

વિરમગામમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus doctor caught running clinic without…

9 months ago
વડોદરાના વેમાલી ગામના સ્મશાનની જાળવણીના અભાવે દુર્દશા

વડોદરાના વેમાલી ગામના સ્મશાનની જાળવણીના અભાવે દુર્દશા

1 year ago
શેર બજારમાં રોકાણની લાલચ આપીને વેપારી સાથે ૧૮.૩૭ લાખની છેતરપિંડી | Businessman cheated of Rs 18 37 l…

શેર બજારમાં રોકાણની લાલચ આપીને વેપારી સાથે ૧૮.૩૭ લાખની છેતરપિંડી | Businessman cheated of Rs 18 37 l…

1 year ago
જાતિ આધારિત વસ્તી ગણતરીને રાહુલ ગાંધીનું સમર્થન, કહ્યું- ‘આ પહેલું ડગલું, હવે તારીખ જણાવો’ | caste c…

જાતિ આધારિત વસ્તી ગણતરીને રાહુલ ગાંધીનું સમર્થન, કહ્યું- ‘આ પહેલું ડગલું, હવે તારીખ જણાવો’ | caste c…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News