gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્વર્ણિમ સંકુલ-૧માં અંકલેશ્વરની મહિલાનો દવા પી આપઘાતનો પ્રયાસ | Ankleshwar woman attempts suicide by…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
સ્વર્ણિમ સંકુલ-૧માં અંકલેશ્વરની મહિલાનો દવા પી આપઘાતનો પ્રયાસ | Ankleshwar woman attempts suicide by…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બંધ થઈ ગયેલા સરકારી અનાજના પ્રશ્ને રજૂઆત કરવા આવ્યા બાદ

પતિ સાથે આવેલી મહિલાએ ઝેરી દવા ગટગટાવી લેતા તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડવામાં આવી

ગાંધીનગર :  રાજ્યના વહીવટી તંત્રના હાર્દ સમાન ગાંધીનગર સચિવાલય ખાતે
આજે એક ચોંકાવનારી ઘટના બની હતી. સ્વર્ણિમ સંકુલ-૧માં બંધ થઈ ગયેલા સસ્તા અનાજની
સમસ્યાની રજૂઆત કરવા પતિ સાથે આવેલી અંકલેશ્વરની એક મહિલાએ એસટી ડેપોમાં દવા પીધા
બાદ સચિવાલયમાં તબીયત લથડતાં દોડધામ મચી ગઈ હતી.

આ ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ
અંકલેશ્વરના વતની ૪૫ વર્ષીય શીતલબેન માલવીયા 
આજે તેમના પતિ સાથે ગાંધીનગર સચિવાલય ખાતે આવ્યા હતા. જાણવા મળ્યા મુજબ
, તેઓ અનાજ વિતરણને
લગતા કોઈ પ્રશ્નની રજૂઆત કરવા માટે ઉચ્ચ કક્ષાએ આવ્યા હતા. જોકે
, સ્વણમ સંકુલ-૧માં
હાજર હતા ત્યારે જ મહિલાએ અગમ્ય કારણોસર પોતાની પાસે રહેલી ઉંદર મારવાની ઝેરી દવા
ગટગટાવી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થળ પર હાજર સુરક્ષા કર્મીઓ અને અન્ય લોકોએ
તાત્કાલિક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી. મહિલાને ગંભીર હાલતમાં સારવાર અર્થે
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના
સૂત્રોએ જણાવ્યું હતું કે
,
આજે બપોરે ૪ વાગ્યાના સુમારે શીતલબેન માલવીયા નામની મહિલાને એમ્બ્યુલન્સ
મારફતે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. દર્દીએ ઉંદર મારવાની દવા પીધી હોવાનું
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. શરૃઆતમાં તેમને કેઝયુઅલ્ટી વોર્ડમાં દાખલ કરી
જરૃરી સારવાર આપવામાં આવી હતી. હાલ મહિલાની તબિયત સ્થિર છે અને તેમને
કેઝયુઅલ્ટીમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.  બીજી બાજુ આ અંગે સેક્ટર ૭ પોલીસ દ્વારા પણ
સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. જો કે મહિલાએ પોલીસ સમક્ષ નિવેદનમાં
જણાવ્યું હતું  કે તેમને ગાંધીનગર એસટી
ડેપોમાં દવા પીધી હતી અને તેમની તબીયત સચિવાલય સંકુલમાં જઇને લથડી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
મોર્નિંગ વોકમાં ચાલતી વૃદ્ધાની ચેઇન તોડનારા ઝડપાયા | A kkuf eu sein kolt an emon chinnap fefin

ચૂંટણીપંચના સર્વરમાં મુશ્કેલી સર્જાતા બીએલઓની એપમાં ઓટીપી જ નહી મળતા વિગતો અપલોડ ના થઇ શકી | OTP not…

ચૂંટણીપંચના સર્વરમાં મુશ્કેલી સર્જાતા બીએલઓની એપમાં ઓટીપી જ નહી મળતા વિગતો અપલોડ ના થઇ શકી | OTP not...

યુનિ.સિક્યુરિટી એજન્સીમાં કામ કરતા કર્મચારીઓના પગારમાં ધાંધિયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાગેડુ નીરવ મોદીને મોટો ઝટકો, બ્રિટનની કોર્ટે 10મી વખત જામીન અરજી ફગાવી | Nirav Modi will spend his …

1 year ago
BAPSના વડા પ.પૂ. મહંતસ્વામી મહારાજના હસ્તે અભૂતપૂર્વ ભાગવતી દીક્ષા મહોત્સવ સંપન્ન

4 months ago
અમદાવાદના નારણપુરામાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન, રમતગમતમાં ગુજરાતને નવી ઓળખ મળશે…

10 months ago
‘જૂની બોટલમાં નવો દારૂ…’ રાહુલ ગાંધીના આક્ષેપોનો ચૂંટણી પંચે આપ્યો જવાબ

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News