gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગોદરા-બાવળા હાઇવે પર ‘ખાડા રાજ’ અને ટ્રાફિક જામઃ સિક્સ-લેનનું કામ ટલ્લે ચડયું | ‘Khada Raj’ and tra…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
બગોદરા-બાવળા હાઇવે પર ‘ખાડા રાજ’ અને ટ્રાફિક જામઃ સિક્સ-લેનનું કામ ટલ્લે ચડયું | ‘Khada Raj’ and tra…
2
VIEWS
Share on FacebookShare on Twitter

એજન્સીએ હાથ ઊંચા કર્યા? અધિકારીઓ સામે બેદરકારીના આક્ષેપો

‘ડબલ એન્જિનની સરકાર‘ના શાસનમાં અધૂરા કામોથી મુસાફરી
સજા સમાન
, ધૂળની ડમરીથી લોકો ત્રસ્ત

બગોદરા – અમદાવાદ-રાજકોટને જોડતો મહત્ત્વપૂર્ણ બગોદરા જંકશન
વિસ્તાર છેલ્લા ઘણા સમયથી વાહનચાલકો માટે મોટી સમસ્યા બની ગયો છે. અમદાવાદ-રાજકોટ
સિક્સ-લેન હાઇવેનું કામ વર્ષોેથી અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે
, જેના કારણે સનાથલથી બગોદરા સુધીના પટ્ટામાં સવસ રોડ, ગટર લાઇન અને પુલના કામો અધૂરા લટકી રહ્યાં છે.

રોડ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે અને નવી ગટર લાઇન પણ તૂટી ગઈ છે, જેના
કારણે ટ્રાફિક જામની ગંભીર સમસ્યા નિયમિત બની છે. અધૂરા કામને કારણે ઉડતી ધૂળની
ડમરીઓને લીધે વેપારીઓના ધંધા-વ્યાપારને નુકસાન થઈ રહ્યું છે અને સ્થાનિક લોકો શ્વાસની
બીમારીઓનો ભોગ બની રહ્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હાઇવેના આ કામની જવાબદારી સંભાળતી એજન્સીએ
વચ્ચેથી જ કામ કરવાનું બંધ કરી દીધું છે
, જેના કારણે મહત્ત્વના
સવસ રોડ અને ગટર લાઇનના કામો ખોરવાઈ ગયા છે. આ ગંભીર પરિસ્થિતિ અંગે જ્યારે રોડ ખાતાના
સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવે છે
, ત્યારે
તેઓ ફોન રિસીવ કરવાનું ટાળે છે
, જે સરકારી તંત્રની બેદરકારી દર્શાવે
છે. બગોદરાની પ્રજામાં
‘ડબલ એન્જિનની સરકાર‘ના શાસનમાં થઈ રહેલા આ મંદ કામ પ્રત્યે ભારે રોષ છે. લોકોની માંગ છે કે સરકારે
તાત્કાલિક નવી એજન્સી દ્વારા યુદ્ધના ધોરણે આ અધૂરા કામો પૂર્ણ કરાવીને લોકોને હાલાકીમાંથી
મુક્ત કરવા જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ટ્રકમાં લોટના કટ્ટાની આડમાં દારૂની ખેપ, એક કરોડના મુદ્દામાલ સાથે શખસની ધરપકડ | Sarkhej Poli…
GUJARAT

અમદાવાદ: ટ્રકમાં લોટના કટ્ટાની આડમાં દારૂની ખેપ, એક કરોડના મુદ્દામાલ સાથે શખસની ધરપકડ | Sarkhej Poli…

May 9, 2026
કારેલીબાગથી કલાદર્શન સુધીના માર્ગે દબાણો જ દબાણો | Pressures and pressures on the way from Karelibau…
GUJARAT

કારેલીબાગથી કલાદર્શન સુધીના માર્ગે દબાણો જ દબાણો | Pressures and pressures on the way from Karelibau…

May 9, 2026
કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …
GUJARAT

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …

May 9, 2026
Next Post
આજે અયોધ્યાના રામ મંદિર પર ચડાવાશે અમદાવાદમાં તૈયાર કરાયેલી ‘ધર્મ ધ્વજા’, PM મોદી અને સાધુ-સંતો પણ થશે સામેલ

આજે અયોધ્યાના રામ મંદિર પર ચડાવાશે અમદાવાદમાં તૈયાર કરાયેલી 'ધર્મ ધ્વજા', PM મોદી અને સાધુ-સંતો પણ થશે સામેલ

કરમસદથી એકતાનગર સુધીની એકતાયાત્રાનો કાલથી પ્રારંભ | Ekta Yatra from Karamsad to Ektanagar begins tom…

કરમસદથી એકતાનગર સુધીની એકતાયાત્રાનો કાલથી પ્રારંભ | Ekta Yatra from Karamsad to Ektanagar begins tom...

અધેવાડામાં ઇએસઆરના ટ્રાયલ માટે પાણી વિતરણનાં સમયમાં ફેરફાર | Change in water distribution timings fo…

અધેવાડામાં ઇએસઆરના ટ્રાયલ માટે પાણી વિતરણનાં સમયમાં ફેરફાર | Change in water distribution timings fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરથા પાસે કારમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે ડિસાના બે પકડાયા

શેરથા પાસે કારમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે ડિસાના બે પકડાયા

10 months ago
ભાવનગર મહાપાલિકાએ 6 માસમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 454 કિલોગ્રામ જથ્થો જપ્ત કર્યો | Bhavnagar Municip…

ભાવનગર મહાપાલિકાએ 6 માસમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 454 કિલોગ્રામ જથ્થો જપ્ત કર્યો | Bhavnagar Municip…

10 months ago
રિક્ષામાં 2.020 કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા | Two people caught with 2 020 kg of mar…

રિક્ષામાં 2.020 કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા | Two people caught with 2 020 kg of mar…

10 months ago
અમદાવાદ EDની મોટી કાર્યવાહી: શેરબજારમાં રોકાણના નામે કરોડોનું કૌભાંડ, 4 કરોડની સંપત્તિ જપ્ત, પિન્ટુ …

અમદાવાદ EDની મોટી કાર્યવાહી: શેરબજારમાં રોકાણના નામે કરોડોનું કૌભાંડ, 4 કરોડની સંપત્તિ જપ્ત, પિન્ટુ …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News