gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાથી ‘સાયબર સ્લેવરી’ રેકેટ ચલાવતી મહિલા ઝડપાઈ, વિદેશમાં ઊંચા પગારની લાલચ આપી ચલાવતી રેકેટ | Vado…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
વડોદરાથી ‘સાયબર સ્લેવરી’ રેકેટ ચલાવતી મહિલા ઝડપાઈ, વિદેશમાં ઊંચા પગારની લાલચ આપી ચલાવતી રેકેટ | Vado…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Cyber Slavery Racket Exposed in Vadodara: વિદેશમાં ઊંચા પગારની લાલચ આપી સાયબર સ્લેવરીનું રેકેટ ચલાવતી એક મહિલા ઝડપાઈ છે.  સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (CCoE)ની ટીમે વડોદરાના ઉંડેરા, ગોરવા વિસ્તારમાંથી આ રેકેટમાં સબ-એજન્ટ તરીકે કામ કરતી મુખ્ય આરોપી પાયલ ચૌહાણની ધરપકડ કરી છે. આ મહિલા સાયબર સ્લેવરીની ગેંગમાં એક્ટિવ હતી અને ગુજરાતના યુવાનોને ઊંચા પગારની નોકરીની લાલચ આપીને પાકિસ્તાની એજન્ટોના સપોર્ટથી દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં મોકલીને ‘સાયબર સ્લેવરી’ અને માનવ તસ્કરીનું જટિલ રેકેટ ચલાવતી હતી. 

જાણો શું છે સમગ્ર મામલો

પકડાયેલી મહિલા આરોપી પાયલ ચૌહાણનું મુખ્ય કામ ગુજરાતના નાગરિકોને વિદેશમાં ડેટા એન્ટ્રી જેવી નોકરીઓની લાલચ આપીને તેમની ટિકિટ બુક કરાવવાનું હતું. તે મુખ્ય આરોપી નીલેશ ઉર્ફે નીલ પુરોહિતના સબ-એજન્ટ તરીકે કામ કરતી હતી. ભોગ બનનાર નાગરિકો દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોના એરપોર્ટ પર પહોંચતા જ ચાઈનીઝ ગેંગના એજન્ટો દ્વારા તેમના પાસપોર્ટ, મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજો તાત્કાલિક જપ્ત કરી લેવામાં આવતા હતા. ત્યાર બાદ તેમને ગેરકાયદે રીતે મોઈ નદી મારફતે સરહદ પાર કરાવીને મ્યાનમારના સરહદી વિસ્તારમાં આવેલા કે.કે. પાર્ક, મ્યાવાડી ટાઉનશિપ ખાતે લઈ જવામાં આવતા હતા.

આ ભારતીય યુવાનોને મ્યાનમારના ગેરકાયદે ચાલતા ચાઈનીઝ હબમાં બંધક બનાવીને રાખવામાં આવતા હતા. ત્યાં તેમને ‘સાયબર સ્લેવ’ તરીકે ઉપયોગમાં લઈને ફિશિંગ, ક્રિપ્ટો સ્કેમ, પોન્ઝી સ્કીમ અને ડેટિંગ એપ દ્વારા થતી છેતરપિંડી જેવા વિવિધ સાયબર ગુનાઓ કરવા માટે મજબૂર કરવામાં આવતા હતા. જો કોઈ નાગરિક સહકાર આપવાનો ઇનકાર કરે, તો તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપીને લાંબા સમય સુધી ગેરકાયદે અટકાયતમાં રાખવામાં આવતા હતા, જે એક પ્રકારની આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરીનો ગંભીર મામલો છે.

આ પણ વાંચો: મેઘાણીનગર બસ સ્ટેન્ડ પર ખેલાયો ખૂની ખેલ, નિવૃત્ત આર્મીમેનના પુત્રની ચપ્પુના ઘા ઝીંકી કરાઈ હત્યા

આરોપીના મોબાઈલ ફોનમાંથી પાકિસ્તાની અને નેપાળી નાગરિકોની વિગતો મળી

CCoE દ્વારા કરવામાં આવેલી તપાસમાં પાયલ ચૌહાણના મોબાઈલ ફોનમાંથી પાકિસ્તાની અને નેપાળી નાગરિકોના પાસપોર્ટની વિગતો મળી આવી છે, જે આ રેકેટના આંતરરાષ્ટ્રીય કનેક્શનને મજબૂત બનાવે છે. એટલું જ નહીં, આ મહિલા આરોપી સાયબર સ્લેવરી ઉપરાંત ક્રિકેટ સટ્ટા, ગેમિંગ આઈડી, ક્રિપ્ટો અને મ્યુલ એકાઉન્ટ પૂરા પાડવાનું કામ પણ કરતી હતી. તેણીએ દુબઈ અને ગોવા ખાતે ચાલતા ઓનલાઈન ગેમિંગ સટ્ટાની માસ્ટર આઈડી પર પણ કામગીરી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

આ રેકેટનો પર્દાફાશ થતા ભારત સરકાર, થાઈલેન્ડ અને મ્યાનમાર સરકારના સહયોગથી ત્યાં આર્મી રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને ભારતીય નાગરિકોને મુક્ત કરાવીને પરત લાવવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ વર્ષમાં આશરે 4000 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. તેમની પૂછપરછમાં મુખ્ય આરોપી નીલ પુરોહિતની સંડોવણી જણાઈ હતી, જેના આધારે તેની સબ-એજન્ટ પાયલ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી બે મોબાઈલ, એક આઇપેડ અને એક લેપટોપ સહિતનો ડિજિટલ સામાન જપ્ત કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
Next Post
મેઘાણીનગર બસ સ્ટેન્ડ પર ખેલાયો ખૂની ખેલ, નિવૃત્ત આર્મીમેનના પુત્રની ચપ્પુના ઘા ઝીંકી કરાઈ હત્યા | re…

મેઘાણીનગર બસ સ્ટેન્ડ પર ખેલાયો ખૂની ખેલ, નિવૃત્ત આર્મીમેનના પુત્રની ચપ્પુના ઘા ઝીંકી કરાઈ હત્યા | re...

ઇથિયોપિયાના જ્વાળામુખીની ગુજરાત પર અસર: ‘હાયલી ગુબી’ની રાખ વડોદરા સુધી પહોંચવાની શક્યતા | ethiopia v…

ઇથિયોપિયાના જ્વાળામુખીની ગુજરાત પર અસર: 'હાયલી ગુબી'ની રાખ વડોદરા સુધી પહોંચવાની શક્યતા | ethiopia v...

સુરેન્દ્રનગરના સાયલામાંથી લીલા ગાંજાની ખેતી ઝડપાઈ : 2.79 કરોડનો ગાંજાનો જથ્થો SOGની ઝપટે | marijuana…

સુરેન્દ્રનગરના સાયલામાંથી લીલા ગાંજાની ખેતી ઝડપાઈ : 2.79 કરોડનો ગાંજાનો જથ્થો SOGની ઝપટે | marijuana...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોકરોચ જનતા પાર્ટીને ઝટકો: દિલ્હી હાઈકોર્ટે X એકાઉન્ટ રિસ્ટોર કરવાની માગ ફગાવી, સરકારને નોટિસ | delh…

કોકરોચ જનતા પાર્ટીને ઝટકો: દિલ્હી હાઈકોર્ટે X એકાઉન્ટ રિસ્ટોર કરવાની માગ ફગાવી, સરકારને નોટિસ | delh…

2 months ago
મ્યુનિ.કમિશનરની તંત્રને ટકોર , અમદાવાદમાં સફાઈ એવી કરો કે કાગળનો ટુકડો પણ ના દેખાય | Clash with the …

મ્યુનિ.કમિશનરની તંત્રને ટકોર , અમદાવાદમાં સફાઈ એવી કરો કે કાગળનો ટુકડો પણ ના દેખાય | Clash with the …

3 months ago
રાજસ્થાનમાં વાન ટ્રક સાથે અથડાતા સાત બાળકો સહિત 11નાં મોત | 11 people including seven children die i…

રાજસ્થાનમાં વાન ટ્રક સાથે અથડાતા સાત બાળકો સહિત 11નાં મોત | 11 people including seven children die i…

12 months ago
હિંમતનગરમાં જાહેર રોડ પર દારૂની બોટલો ગોઠવવી બુટલેગરોને ભારે પડી, વાઈરલ વીડિયો બાદ પોલીસ એક્શનમાં, બ…

હિંમતનગરમાં જાહેર રોડ પર દારૂની બોટલો ગોઠવવી બુટલેગરોને ભારે પડી, વાઈરલ વીડિયો બાદ પોલીસ એક્શનમાં, બ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News