gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘અમે પૈસા કમાવા માટે સત્તામાં નથી આવ્યા, અમે પુણ્ય કમાયા’, પંજાબમાં બોલ્યા કેજરીવાલ | Anandpur Sahib…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in INDIA
0 0
0
‘અમે પૈસા કમાવા માટે સત્તામાં નથી આવ્યા, અમે પુણ્ય કમાયા’, પંજાબમાં બોલ્યા કેજરીવાલ | Anandpur Sahib…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Arvind Kejriwal in Punjab : પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મંગળવારે ગુરુદ્વારા બાબા બુઢા દળ છાવણી ખાતે આયોજિત વિશેષ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન કેજરીવાલે તેમની સરકારની ઇમાનદારી અને કાર્યશૈલી પર ખુલ્લેઆમ વાત કરી હતી.

અમે ઇમાનદારીથી સરકાર ચલાવી રહ્યા છીએ : કેજરીવાલ

કેજરીવાલે સંબોધતાં જણાવ્યું કે, ‘અમે સંપૂર્ણ ઇમાનદારીથી સરકાર ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. લોકો અમને વારંવાર પૂછે છે કે, પંજાબ સરકારને આટલા પૈસા ક્યાંથી મળી રહ્યા છે? અમે આટલી મોટી વ્યવસ્થા કેવી રીતે કરી? પંજાબ સરકાર આટલું કામ કેવી રીતે કરી રહી છે? આનું કારણ એ છે કે, અમે ગુરુ સાહેબના બતાવેલા રસ્તા પર ઇમાનદારીથી ચાલી રહ્યા છીએ.’

‘…તો અમને સજા મંજૂર છે’

તેણણે કહ્યું કે, ‘મેં ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતું કે, સરકારનો તમામ ખજાનો તમારા માટે ઉપયોગમાં લેવાશે. અમે સરકારનો એક-એક પૈસો જનતા પર ખર્ચ કર્યો છે. અમે પૈસા કમાવા માટે સત્તામાં નથી આવ્યા, અમે પુણ્ય કમાયા છે. જો અમે એક પૈસાની બેઇમાની કરી હોય, તો ગુરુ મહારાજ જે પણ સજા આપે તે અમને મંજૂર છે.’

આ પણ વાંચો : ગુજરાત સહિતના રાજ્યોમાં જ્વાળામુખીની રાખની અસર, જાણો કેટલા સમય સુધી રહેશે વાદળ

ત્રણ પવિત્ર શહેરોમાં દારૂ-માંસ-ગુટખા-તમાકુનું વેચાણ પર પ્રતિબંધ

કેજરીવાલે પંજાબમાં AAP સરકારની ઉપલબ્ધિઓ ગણાવતાં કહ્યું કે, ‘70 વર્ષ બાદ નહેરોનું પાણી ખેતરો સુધી પહોંચાડવામાં આવ્યું છે અને શાળાઓ-હૉસ્પિટલોને વધુ સારી બનાવવામાં આવી છે. વિધાનસભા સત્રમાં ત્રણ પવિત્ર શહેરોને પવિત્ર નગરીનો દરજ્જો આપવામાં આવ્યો છે, જ્યાં હવે દારૂ, માંસ, ગુટખા અને તમાકુનું વેચાણ સંપૂર્ણપણે બંધ રહેશે. આનંદપુર સાહિબમાં શ્રી ગુરુ તેગ બહાદુર સાહિબજીના નામ પર એક વિશ્વ કક્ષાની યુનિવર્સિટી પણ બનાવવામાં આવશે.’

આ પણ વાંચો : કોંગ્રેસના છેલ્લા કિલ્લામાં ઘમસાણ! CMની ખુરશી માટે થતી ખેંચતાણમાં હવે શું કરશે હાઈકમાન્ડ?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BREAKING: ‘ભરોસો રાખો, બધુ બરાબર છે’, પેટ્રોલ-ડીઝલ અને LPGને લઈને કેન્દ્રનું મહત્ત્વનું નિવેદન | gov…
INDIA

BREAKING: ‘ભરોસો રાખો, બધુ બરાબર છે’, પેટ્રોલ-ડીઝલ અને LPGને લઈને કેન્દ્રનું મહત્ત્વનું નિવેદન | gov…

April 4, 2026
સરકારી ઈમારતોમાં હજુ પણ ચીની CCTV કેમ? રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર, પત્ર શેર કર્યો | Rahul…
INDIA

સરકારી ઈમારતોમાં હજુ પણ ચીની CCTV કેમ? રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર, પત્ર શેર કર્યો | Rahul…

April 4, 2026
મધ્યપ્રદેશના અનૂપપુરમાં 4 માળની હોટલ ધરાશાયી, 1નું મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા | madhya prades…
INDIA

મધ્યપ્રદેશના અનૂપપુરમાં 4 માળની હોટલ ધરાશાયી, 1નું મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા | madhya prades…

April 4, 2026
Next Post
Explainer: ઈથિયોપિયાના જ્વાળામુખીની રાખ 4,500 કિ.મી. દૂર દિલ્હી પહોંચી! રાજધાનીનું વાયુ પ્રદૂષણ વધી …

Explainer: ઈથિયોપિયાના જ્વાળામુખીની રાખ 4,500 કિ.મી. દૂર દિલ્હી પહોંચી! રાજધાનીનું વાયુ પ્રદૂષણ વધી ...

ઝુબિન ગર્ગના હત્યારા કોણ? સિંગાપોરથી લઈને આસામ સુધી તપાસમાં શું જાણવા મળ્યું? | zubeen garg case inv…

ઝુબિન ગર્ગના હત્યારા કોણ? સિંગાપોરથી લઈને આસામ સુધી તપાસમાં શું જાણવા મળ્યું? | zubeen garg case inv...

ગુજરાત સહિત આ રાજ્યોમાં જ્વાળામુખીની રાખની અસર, જાણો કેટલા સમય સુધી રહેશે વાદળ | when will volcanic …

ગુજરાત સહિતના રાજ્યોમાં જ્વાળામુખીની રાખની અસર, જાણો કેટલા સમય સુધી રહેશે વાદળ | when will volcanic ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચેક રિટર્ન કેસમાં સજા પામેલા આલિયાબાડા ગામના નાસતા ફરતા આરોપીને પોલીસે ધુવાવ પાસેથી ઝડપી લીધો | Jamn…

ચેક રિટર્ન કેસમાં સજા પામેલા આલિયાબાડા ગામના નાસતા ફરતા આરોપીને પોલીસે ધુવાવ પાસેથી ઝડપી લીધો | Jamn…

3 months ago
પલાસવાડા રેલવે ફાટકના કારણે વારંવાર ટ્રાફિક જામની સર્જાતી સમસ્યા | Traffic jam problem caused by Pal…

પલાસવાડા રેલવે ફાટકના કારણે વારંવાર ટ્રાફિક જામની સર્જાતી સમસ્યા | Traffic jam problem caused by Pal…

5 months ago
તારાપુર, સોજીત્રા, પેટલાદ સહિત આણંદ જિલ્લાના ખેડૂતોને કેનાલનું પાણી મળશે | Farmers of Anand district…

તારાપુર, સોજીત્રા, પેટલાદ સહિત આણંદ જિલ્લાના ખેડૂતોને કેનાલનું પાણી મળશે | Farmers of Anand district…

3 weeks ago
જયુબિલી બાગ પાસે માર્ગ બંધ હોવાથી વેપારીઓ મુશ્કેલીમાં | Traders in trouble as road near Jubilee Bagh…

જયુબિલી બાગ પાસે માર્ગ બંધ હોવાથી વેપારીઓ મુશ્કેલીમાં | Traders in trouble as road near Jubilee Bagh…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News