gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં 10 વર્ષમાં 1297 બાળકો દત્તક લેવાયા, જેમાં 55% દીકરીઓ, આ નિયમ જાણવા જેવા | gujarat child ad…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં 10 વર્ષમાં 1297 બાળકો દત્તક લેવાયા, જેમાં 55% દીકરીઓ, આ નિયમ જાણવા જેવા | gujarat child ad…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Child Adoption Data: ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 1297 બાળકો દત્તક લેવામાં આવ્યા છે અને તેમાંથી 55 ટકા દીકરીઓ છે. છેલ્લા 10 વર્ષમાં દત્તક લેવામાં આવેલા બાળકોમાંથી 14 ટકા બાળકોને વિદેશમાં આશરો મળ્યો છે. દર વર્ષે નવેમ્બરમાં ‘એડોપ્શન અવેરનેસ મંથ’ એટલે કે ‘દત્તક ગ્રહણ માસ’ તરીકે ઉજવાય છે. હાલની સ્થિતિ પ્રમાણે દેશમાં બાળકને દત્તક લેવા માટે રાહ જોવાનો સમયગાળો સરેરાશ 3 વર્ષ 6 મહિનાનો છે.

આ પણ વાંચોઃ અમેરિકામાં દવા મોકલવાના બહાને ઠગાઈનું કોલ સેન્ટર ચલાવતા 24 પકડાયા, નવરંગપુરા પોલીસના દરોડા

2024-25માં 4500થી વધુ બાળકોને દત્તક લેવામાં આવ્યા

આ અંગે મળતી માહિતી અનુસાર, સમગ્ર દેશમાંથી 2024-25માં 4500થી વધુ બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા. જે છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ છે. હજુ 36 હજારથી વધુ માતા-પિતા સેન્ટ્રલ એડોપ્શન રિસર્ચ ઓથોરિટી (કારા)માં નોંધાયેલા છે. ગુજરાતમાંથી છેલ્લા 10 વર્ષમાં 177 બાળકોને દત્તક લેવામાં આવ્યા છે. જેમાં 61 બાળકો અને 89 બાળકીનો સમાવેશ થાય છે. આમ, વિદેશમાં સ્થાયી થયેલા લોકો માટે પણ દીકરી પ્રથમ પસંદ છે. 

કોણ બાળક દત્તક લઈ શકે? 

જાણકારોના મતે, બાળક દત્તક લેવામાં જો પતિ-પત્નીના ઉંમરનો સરવાળો 45 વર્ષ થતો હોય તો તેમને 0 થી 2 વર્ષની ઉંમરના બાળક દત્તક અપાય છે. જો સિંગલ પેરેન્ટ હોય તો તે માટે 40 વર્ષની મર્યાદા હોય છે. સિંગલ પેરેન્ટમાં પુરૂષને બાળકી દત્તક અપાતી નથી જ્યારે મહિલાને બાળકી અને બાળક બંને દત્તક અપાય છે. જો દંપતીની ઉંમરનો સરવાળો 86 થી 90 વર્ષ હોય તો 2 થી 4 વર્ષ સુધીના બાળક દત્તક અપાય છે. જો સિંગલ પેરેન્ટ હોય તો 41-45 વર્ષ  સુધીની ઉંમર હોવી જોઈએ.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં વહેલી સવારે ડિમોલિશન : અડાલજ-ઝુંડાલ રોડ પર ગેરકાયદે ધાર્મિક દબાણ દૂર કરાયું

કયા બાળકોને દત્તક લઈ શકાય? 

દત્તક આપવામાં આવતા બાળકો સામાન્ય રીતે ત્યજી દેવાયેલા, સરેન્ડર કરાયેલા, પારણામાં આવેલા, ચાઇલ્ડ ટ્રાફિકિંગમાંથી મુક્ત કરાયેલા ટૂંકમાં પરિવાર ન હોય તેનો સમાવેશ થાય છે. બાળક દત્તક લેવાની મેટર ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ ફાઇલ થાય છે. આ પ્રોસેસમાં ચાઇલ્ડ વેલ્ફેર કમિટી નિર્ણય પ્રક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પૂર્વ મહિલા કાઉન્સિલરની સંખેડાના પીઆઈ સહિત પાંચ વિરુધ્ધ ફરિયાદ | Former woman councilor files compla…
GUJARAT

પૂર્વ મહિલા કાઉન્સિલરની સંખેડાના પીઆઈ સહિત પાંચ વિરુધ્ધ ફરિયાદ | Former woman councilor files compla…

May 17, 2026
કારમાંથી રૃા.૨.૫૬ કરોડની રોકડ ઝડપાઈ, કારચાલકની અટકાયત | Cash worth Rs 2 56 crore seized from car dri…
GUJARAT

કારમાંથી રૃા.૨.૫૬ કરોડની રોકડ ઝડપાઈ, કારચાલકની અટકાયત | Cash worth Rs 2 56 crore seized from car dri…

May 17, 2026
રૂા. ૩૦ હજારની માગણી કરનાર કહેવાતી પત્રકાર -ત્રિપુટી સામે ખંડણીનો ગુનો નોંધાયો | Extortion case regi…
GUJARAT

રૂા. ૩૦ હજારની માગણી કરનાર કહેવાતી પત્રકાર -ત્રિપુટી સામે ખંડણીનો ગુનો નોંધાયો | Extortion case regi…

May 17, 2026
Next Post
હિંમતનગર GIDC ઓવરબ્રિજ પર ટ્રક અને રોડ રોલર વચ્ચે ટક્કર, એન્જિનિયર સહિત 4ના મોત | Fatal Accident in …

હિંમતનગર GIDC ઓવરબ્રિજ પર ટ્રક અને રોડ રોલર વચ્ચે ટક્કર, એન્જિનિયર સહિત 4ના મોત | Fatal Accident in ...

અમેરિકામાં દવા મોકલવાના બહાને ઠગાઈનું કોલ સેન્ટર ચલાવતા 24 પકડાયા, નવરંગપુરા પોલીસના દરોડા | ahmedab…

અમેરિકામાં દવા મોકલવાના બહાને ઠગાઈનું કોલ સેન્ટર ચલાવતા 24 પકડાયા, નવરંગપુરા પોલીસના દરોડા | ahmedab...

ગાંધીનગરમાં વહેલી સવારે ડિમોલિશન : અડાલજ-ઝુંડાલ રોડ પર ગેરકાયદે ધાર્મિક દબાણ દૂર કરાયું | gandhinaga…

ગાંધીનગરમાં વહેલી સવારે ડિમોલિશન : અડાલજ-ઝુંડાલ રોડ પર ગેરકાયદે ધાર્મિક દબાણ દૂર કરાયું | gandhinaga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપના પૂર્વ સાંસદ અને રામમંદિર આંદોલનથી જાણીતા રામવિલાસ વેદાંતીનું હાર્ટ એટેક આવતા નિધન | Former BJ…

ભાજપના પૂર્વ સાંસદ અને રામમંદિર આંદોલનથી જાણીતા રામવિલાસ વેદાંતીનું હાર્ટ એટેક આવતા નિધન | Former BJ…

5 months ago
બપોરે અટલ બ્રિજ પર પૂરઝડપે જતી કારે મોપેડને ટક્કર મારતા અકસ્માત | Accident on Atal Bridge in the aft…

બપોરે અટલ બ્રિજ પર પૂરઝડપે જતી કારે મોપેડને ટક્કર મારતા અકસ્માત | Accident on Atal Bridge in the aft…

7 months ago
જૂનાગઢનાં 86 વર્ષીય મહિલાએ દોડ સ્પર્ધામાં ગોલ્ડ-સિલ્વર મેડલ મેળવ્યો | 86 year old woman from Junagad…

જૂનાગઢનાં 86 વર્ષીય મહિલાએ દોડ સ્પર્ધામાં ગોલ્ડ-સિલ્વર મેડલ મેળવ્યો | 86 year old woman from Junagad…

6 months ago
પીજીવીસીએલની ચેકિંગ ડ્રાઇવમાં રૂ. 38.68 લાખની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 38 68 lakh…

પીજીવીસીએલની ચેકિંગ ડ્રાઇવમાં રૂ. 38.68 લાખની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 38 68 lakh…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News