gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતની હવા બની ‘ઝેરી’: અમદાવાદ, રાજકોટ સહિત 8 શહેરોમાં AQI ઘાતક સ્તરે પહોંચ્યો | gujarat air pollu…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતની હવા બની ‘ઝેરી’: અમદાવાદ, રાજકોટ સહિત 8 શહેરોમાં AQI ઘાતક સ્તરે પહોંચ્યો | gujarat air pollu…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Air Pollution : શિયાળાની શરુઆત સાથે જ રાજ્યમાં બેવડી ઋતુના અનુભવ વચ્ચે હવાના પ્રદૂષણમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. રાજ્યમાં હવાની ગુણવત્તામાં ભારે પ્રદૂષણ જોવા મળી રહ્યું છે આ પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું છે. તાજેતરના આંકડા મુજબ, સમગ્ર ગુજરાતનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 193 સુધી પહોંચી ગયો છે, જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે લાલબત્તી સમાન છે. અમદાવાદમાં AQI 200ની નજીક પહોંચી જતાં હવા ઝેરી બની રહી છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી સંકેત છે.

જોખમી સપાટી પર પ્રદૂષણ સામાન્ય રીતે જ્યારે AQI 150થી ઉપર જાય છે, ત્યારે તે હવા શ્વાસમાં લેવા માટે ‘જોખમી’ સાબિત થાય છે. હાલમાં રાજ્યના ઔદ્યોગિક અને શહેરી વિસ્તારોમાં વાહનોના ધુમાડા અને ઇન્ડસ્ટ્રીયલ એકમોના પ્રદૂષણને કારણે હવામાં ઝેર ભળી રહ્યું છે. આ સ્થિતિને કારણે રાજ્યના મુખ્ય 8 શહેરોમાં ‘રેડ ઍલર્ટ’ જેવો માહોલ સર્જાયો છે.

કયા શહેરમાં કેટલી ખરાબ સ્થિતિ?

ચીખલીના વાતાવરણમાં સૌથી વધુ પ્રદૂષણ જોવા મળ્યું છે. જ્યાં AQI 246ના જોખમી સ્તરે પહોંચ્યો છે. ત્યારબાદ સંઘપ્રદેશ દમણમાં મિનિમમ AQI 224 અને રાજકોટમાં 217 સુધી નોંધાયો છે. તો મેગા સિટી અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે, અહીં AQI 196 છે. દક્ષિણ ગુજરાતની ઔદ્યોગિક નગરી તરીકે જાણિતા અંકલેશ્વરમાં AQI 164ને પાર કરી ગયો છે. તો આ તરફ સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ પ્રદૂષણ વધ્યું છે, અહીં AQI 156 નોંધાયો છે.

સ્વાસ્થ્ય પર ગંભીર અસર 

હવાની ગુણવત્તા કથળતાં તેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વસનતંત્રના રોગો ધરાવતાં દર્દીઓ માટે આ સમયગાળો અત્યંત કષ્ટદાયક બની શકે છે. સવારે મોર્નિંગ વોક માટે નીકળતા લોકો અને વાહનચાલકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

કોને વધુ જોખમ?

અસ્થમા (દમ), એલર્જી અને શ્વાસની તકલીફ ધરાવતાં દર્દીઓ માટે આ સમય મુશ્કેલ બની શકે છે. આ ઉપરાંત, પ્રદૂષણને કારણે આંખોમાં બળતરા (Dry eyes) અને બ્રોન્કાઇટિસ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. AQI 200થી વધુ હોય ત્યારે શ્વાસના દર્દીઓ, બાળકો અને વૃદ્ધોએ ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ.

શું ધ્યાન રાખવું?

વધુ પ્રદૂષણ ધરાવતા વિસ્તારોમાં જવાનું ટાળવું અથવા ફરજિયાત માસ્ક પહેરીને જ જવું.

અસ્થમાના દર્દીઓએ પોતાના પંપ અને જરૂરી દવાઓ હંમેશા સાથે રાખવી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
ભારતીય સમાજને જોઈએ છે બલિનો બકરોઃ ક્રિકેટથી લઈને પોલિટિક્સ સુધી, ભારતીયોનું હીરો વર્શીપિંગ અને સ્કેપ…

ભારતીય સમાજને જોઈએ છે બલિનો બકરોઃ ક્રિકેટથી લઈને પોલિટિક્સ સુધી, ભારતીયોનું હીરો વર્શીપિંગ અને સ્કેપ...

મહેસાણામાં કરુણ ઘટના: 13 વર્ષનો કિશોર ફૂટબોલ રમતી વખતે મૃત્યુ, હાર્ટએટેકની આશંકા | mehsana 13 year o…

મહેસાણામાં કરુણ ઘટના: 13 વર્ષનો કિશોર ફૂટબોલ રમતી વખતે મૃત્યુ, હાર્ટએટેકની આશંકા | mehsana 13 year o...

સૌથી ગીચ વસતી ધરાવતાં દુનિયાના ટોપ-10 શહેરો, જાણો તેમાં ભારતના કેટલા? | top 10 densely populated cit…

સૌથી ગીચ વસતી ધરાવતાં દુનિયાના ટોપ-10 શહેરો, જાણો તેમાં ભારતના કેટલા? | top 10 densely populated cit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાડીયા વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ ટેન્શનમાં, એક સમાજના બે મહિલા ઉમેદવારો સામસામે,મત વિભાજનની વકી | BJP C…

ખાડીયા વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ ટેન્શનમાં, એક સમાજના બે મહિલા ઉમેદવારો સામસામે,મત વિભાજનની વકી | BJP C…

5 months ago
હિમાચલ પ્રદેશના ચંબામાં એક કલાકમાં બે ભૂકંપ, જાણો કેટલી રહી તીવ્રતા, પાકિસ્તાન પણ ધ્રૂજ્યું | Two ea…

હિમાચલ પ્રદેશના ચંબામાં એક કલાકમાં બે ભૂકંપ, જાણો કેટલી રહી તીવ્રતા, પાકિસ્તાન પણ ધ્રૂજ્યું | Two ea…

1 year ago
સુરેન્દ્રનગરની 1355 આંગણવાડીની 2710 બહેનો હડતાલ પર ઉતરશે | 2710 sisters from 1355 Anganwadis in Sure…

સુરેન્દ્રનગરની 1355 આંગણવાડીની 2710 બહેનો હડતાલ પર ઉતરશે | 2710 sisters from 1355 Anganwadis in Sure…

7 months ago
શારદા મંદિર સ્કૂલમાં વિદ્યાર્થિનીએ ડસ્ટર મારતા વિદ્યાર્થીને હોઠ પર ચાર ટાંકા | Student in Sharda Man…

શારદા મંદિર સ્કૂલમાં વિદ્યાર્થિનીએ ડસ્ટર મારતા વિદ્યાર્થીને હોઠ પર ચાર ટાંકા | Student in Sharda Man…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News