gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં શિયાળા શરૂ થતાં તસ્કરોનો તરખાટ શરૂ, દરિયાપુર અને નાના ચિલોડામાં ચોરી | ahmedabad theft sp…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં શિયાળા શરૂ થતાં તસ્કરોનો તરખાટ શરૂ, દરિયાપુર અને નાના ચિલોડામાં ચોરી | ahmedabad theft sp…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: શિયાળાની કાતિલ ઠંડીની શરૂઆત થતાની સાથે જ અમદાવાદમાં તસ્કરોની ટોળકી સક્રિય થઈ ગઈ છે, જેના કારણે ચોરીની ઘટનાઓનો વધી રહી છે. શહેરીજનો મોડી રાત્રે મીઠી નીંદર માણી રહ્યા હોય છે, ત્યારે તસ્કરો ચોરીને અંજામ આપવા મેદાનમાં ઉતરે છે. દરિયાપુર અને નાના ચિલોડા વિસ્તારમાં ચોરીના બે મોટા બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે, જેમાં કુલ લાખો રૂપિયાની માલમત્તાની ચોરી થઈ છે.

નવા મકાનનું વાસ્તુ હતું અને જૂના ઘરમાં ચોરી થઈ

દરિયાપુરના લુણસાવાડ વિસ્તારમાં રહેતા વેપારી નિરવ પ્રજાપતિના ઘરમાંથી 23.10 લાખ રૂપિયાની માલમત્તાની ચોરી થતાં ચકચાર મચી ગઈ છે. નિરવ પ્રજાપતિએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. નિરવ પ્રજાપતિએ જગતપુર ગામ ખાતે નવા ફ્લેટની સ્કીમમાં મકાન ખરીદ્યું હતું, જેનું વાસ્તુપૂજન રવિવાર અને સોમવારના દિવસે રાખવામાં આવ્યું હતું. આ કારણે નિરવ પરિવાર સાથે જૂના દરિયાપુરના ઘરને તાળું મારીને નવા ફ્લેટમાં રહેવા ગયા હતા.

મંગળવારે બપોરે નિરવ જ્યારે દરિયાપુરવાળા ઘરે સામાન લેવા આવ્યા, ત્યારે ઘરની બારી ખુલ્લી જોઈ હતી. તેમની જલ્પાએ તપાસ કરતાં કબાટ ખુલ્લો હતો અને ડ્રોવરમાં રાખેલા રૂપિયા 12 લાખ રોકડા ગાયબ હતા. વધુ તપાસમાં 200 ગ્રામ સોનાની લગડી, સોનાના દાગીના તેમજ ચાંદીની લગડી સહિત કુલ 23.10 લાખની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નાના ચિલોડાના બંગ્લોઝમાં પણ તસ્કરોનો તરખાટ

દરિયાપુર ઉપરાંત, નાના ચિલોડા વિસ્તારમાં આવેલા પુષ્પક બંગ્લોઝમાં રહેતા પુનમ ઠાકોરના ઘરે પણ ચોરીની ઘટના બની છે. ઘરમાં રાખેલી તિજોરીનું લોક ખુલ્લું જોઈને તપાસ કરતાં પુનમની સોનાની ચેઈન, ચાંદીની પાયલ અને સોનાના ઝુમ્મર ગાયબ હતા. આ મામલે પુનમે નરોડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે.

તસ્કરોને રોકવા પોલીસનું રાત્રિ પેટ્રોલિંગ અને ચેકિંગ

શિયાળામાં ઠંડીને કારણે સિક્યોરિટી ગાર્ડ્સ અને લોકો વહેલા સુઈ જાય છે, જેનો લાભ તસ્કરો ઉઠાવે છે. ચોરીની ઘટનાઓને રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશ્નર જી. એસ. મલિકના માર્ગદર્શન હેઠળ પોલીસ એલર્ટ થઈ છે. પોલીસે શહેરભરમાં કોમ્બિંગ શરૂ કર્યું છે અને કાતિલ ઠંડીમાં મોડી રાત્રે તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ સીસીટીવી કેમેરા ચેક કરવા ઉપરાંત, જેલમાંથી ચોરીના આરોપમાં છૂટેલા ચોરો પર પણ વોચ રાખી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
ગાંધીનગર: નિવૃત્ત ક્લાસ-2 ઈજનેર પાસેથી મળી આવી રૂ.3.08 કરોડની બેનામી સંપત્તિ, ACBની મોટી કાર્યવાહી |…

ગાંધીનગર: નિવૃત્ત ક્લાસ-2 ઈજનેર પાસેથી મળી આવી રૂ.3.08 કરોડની બેનામી સંપત્તિ, ACBની મોટી કાર્યવાહી |...

VIDEO: અમરેલીના ખાંભામાં યુવાન પર સિંહનો હુમલો, ધારીના બોરડી ગામે દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ભય …

VIDEO: અમરેલીના ખાંભામાં યુવાન પર સિંહનો હુમલો, ધારીના બોરડી ગામે દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ભય ...

ભરૂચમાં હિટ એન્ડ રનની ઘટના, કોંક્રિટ મિલરની અડફેટે બે બાળકોના મોત, ફરાર વાહનચાલકની ધરપકડ | Hit and r…

ભરૂચમાં હિટ એન્ડ રનની ઘટના, કોંક્રિટ મિલરની અડફેટે બે બાળકોના મોત, ફરાર વાહનચાલકની ધરપકડ | Hit and r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આસામમાં એનડીએને બે તૃતિયાંશ બહુમતી મળી: ગોગોઈનો પરાજય | NDA gets two thirds majority in Assam: Gogoi…

આસામમાં એનડીએને બે તૃતિયાંશ બહુમતી મળી: ગોગોઈનો પરાજય | NDA gets two thirds majority in Assam: Gogoi…

2 months ago
મિડલ ઈસ્ટ યુદ્ધને કારણે ફ્રૂટ ઉદ્યોગ પણ સંકટમાં, જુઓ ઈરાન સાથે કઈ-કઈ વસ્તુની આયાત-નિકાસ બંધ | middle…

મિડલ ઈસ્ટ યુદ્ધને કારણે ફ્રૂટ ઉદ્યોગ પણ સંકટમાં, જુઓ ઈરાન સાથે કઈ-કઈ વસ્તુની આયાત-નિકાસ બંધ | middle…

3 months ago
‘હું વક્ફ પર કોઈ સાથે વાત નહીં કરું’, નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાનું મોટું નિવેદન

‘હું વક્ફ પર કોઈ સાથે વાત નહીં કરું’, નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાનું મોટું નિવેદન

1 year ago
સાઉદી અરેબિયાએ વિશ્વભરનું વધાર્યું ટેન્શન, ક્રૂડ ઓઈલના ભાવ એક ઝાટકે ઘટાડવા વૈશ્વિક મંદીના એંધાણ | Bi…

સાઉદી અરેબિયાએ વિશ્વભરનું વધાર્યું ટેન્શન, ક્રૂડ ઓઈલના ભાવ એક ઝાટકે ઘટાડવા વૈશ્વિક મંદીના એંધાણ | Bi…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News