gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આસામમાં એનડીએને બે તૃતિયાંશ બહુમતી મળી: ગોગોઈનો પરાજય | NDA gets two thirds majority in Assam: Gogoi…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2026
in INDIA
0 0
0
આસામમાં એનડીએને બે તૃતિયાંશ બહુમતી મળી: ગોગોઈનો પરાજય | NDA gets two thirds majority in Assam: Gogoi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– શાસક પક્ષે સળંગ ત્રીજી ટર્મ માટે સત્તા મેળવી

– ભાજપને 82 બેઠકો મળી, સહયોગી પક્ષોને 10-10 બેઠક મળી, કોંગ્રેસને 21 જ બેઠક મળી

ગુવાહાટી : આસામમાં શાસક પક્ષ એનડીએએ સળંગ ત્રીજી ટર્મ માટે સત્તા મેળવી છે અને તે પણ બે તૃતિયાંશ બહુમતીથી સત્તા મેળવી છે. આસામની વિધાનસભામાં કુલ ૧૨૬ બેઠકમાંથી ૧૦૧  બેઠક એનડીએએ જીતી છે.  તેમા ભાજપને ૮૨ બેઠક, બોડો પીપલ્સ ફ્રન્ટ અને અસોમ ગણપરિષદને ૧૦-૧૦ બેઠક મળી છે. આસામના સીએમ હિમન્તા બિસ્વાએ સળંગ છઠ્ઠી વખત ચૂંટણી જીતી છે. 

હિમન્તા બિસ્વા સર્માએ જાલુકબારી મતવિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર બિદિશ નીઓગને ૮૯,૪૩૪ મતથી હરાવ્યા હતા. હરીફમાં કોંગ્રેસે ૨૧ બેઠક જીતી છે. જયારે અન્યને ત્રણ બેઠક મળી છે. તેમા બદરુદ્દીન અજમલની એઆઈયુડીએફ અને અખિલ ગોગોઇની રાઇગોર દલને એક-એક બેઠક મળી છે અને ટીએમસીને એક બેઠક મળી છે. 

આ ચૂંટણીમાં સૌથી મોટો ફટકો પડયો હોય તો કોંગ્રેસને પડયો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગૌરવ ગોગોઈ જોરહટમાં પીઝ રાજકારણી અને ભાજપના વર્તમાન ધારાસભ્ય હિતેન્દ્રનાથ ગોસ્વામી સામે ૨૩,૧૮૧ મતથી હારી ગયા હતા. વિજયી બન્યા હોય તેવા ભાજપના જાણીતા ચહેરાઓમાં પ્રધાન અજન્તા નીઓગ ગોલઘાટથી રાણોજ પેગુ ધેમાજીથી, પિજુશ હઝારિકા જાગિરોડથી, કૌશિક રાય લખીપુરથી અને પ્રશાંત ફુકન દિબુ્રગઢથી, ક્રિષ્નેન્દુ પૌલ પઠારકંડીથી અને બિમલ બોરાહ ટિન્કોંંગથી જીત્યા હતા. 

વિધાનસભાના સ્પીકર શ્શ્વજીત ડૈમેરી તામુલપુર મતવિસ્તારમાંથી જીત્યા હતા. તેમણે બીટીસીના ભૂતપૂર્વ વડા પ્રમોદ બોરોને હરાવ્યા હતા.  એજીપીના પ્રધાનો અતુલ બોરા અને કેશાવ મહંતાએ તેમની બોકાખાટ અને કાલિયાબોર મતવિસ્તારમાંથી વિજય મેળવ્યો હતો, જ્યારે ફર્સ્ટ ટાઇમર તપન દાસ દિમોરિયા સીટ જીત્યા હતા. બીપીએફ ઉમેદવારોમાં જોઈએ તો ચરણ બોરો તેમના મઝબત મતવિસ્તારમાં તેમનું પ્રભુત્વ જાળવી રાખ્યુ હતુ. આ સિવાય બકસામાં માનેસ્વર બ્રહ્મા જીત્યા હતા, સિદ્ધિ ચિરાંગમા પનિરામ બ્રહ્મ, માનસમાં થાનેશ્વર બસુમૈત્રય, ઉદલગુરીમાં રિહોન દૈમરી અને બીટીસીના વડા હગરામા મોહિલારીની પત્ની સેવલી કોકરાઝારથી જીત્યા હતા. 

કોંગ્રેસના ઉમેદવાર આસિફ મોહમ્મદ નઝર અને આફતાબુદ્દીન મોલ્લાહે લાહરિયાઘાટ અને જબાલેશ્વર મતવિસ્તારમાંથી જીત્યા હતા. એઆઇયુડીએફના ચીફ બદરુદ્દીન અજમલ બિન્નાકંડી અને મઝીપુર રહમાન દાલગાંવથી જીત્યા હતા. રૈજોર દાલના પ્રમુખ અખિલ ગોગોઈએ તેમની બેઠક જાળવી રાખી હતી,રૈજોર દલ પ્રમુખ અખિલ ગોગોએ સિબાસાગર બેઠક જાળવી હતી, જ્યારે બીજા પક્ષના સભ્ય મેહબૂબ મુખ્તારે ધિંગની બેઠક જીતી હતી અને તૃણમૂલ કોંગ્રેસના શેરમાન અલી માંડિયા બેઠક જીતી હતી. 

આ સિવાય ચૂંટણી હારનારા જાણીતા ચહેરામાં વિપક્ષમાં દેવવ્રત સૈકિયા અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા રિપુન બોરાનો સમાવેશ થાય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હું પદ છોડવા તૈયાર’ પાર્ટીમાં તૂટ બાદ ઉદ્ધવની જાહેરાત, કોંગ્રેસમાં વિલય અંગે પણ આપ્યું નિવેદન | Udd…
INDIA

‘હું પદ છોડવા તૈયાર’ પાર્ટીમાં તૂટ બાદ ઉદ્ધવની જાહેરાત, કોંગ્રેસમાં વિલય અંગે પણ આપ્યું નિવેદન | Udd…

June 19, 2026
NEET-UG રિ-એક્ઝામ પહેલા NTAએ વિદ્યાર્થીઓ માટે જાહેર કર્યો ‘ડ્રેસ કોડ’, 21 જૂને પરીક્ષા | NTA Release…
INDIA

NEET-UG રિ-એક્ઝામ પહેલા NTAએ વિદ્યાર્થીઓ માટે જાહેર કર્યો ‘ડ્રેસ કોડ’, 21 જૂને પરીક્ષા | NTA Release…

June 19, 2026
‘જેમણે બીજી પાર્ટી જોઈન કરી તેમની સદસ્યતા રદ થવી જોઈએ…’, TMCના બળવાખોર નેતાઓ પર અભિષેક બેનર્જીનું …
INDIA

‘જેમણે બીજી પાર્ટી જોઈન કરી તેમની સદસ્યતા રદ થવી જોઈએ…’, TMCના બળવાખોર નેતાઓ પર અભિષેક બેનર્જીનું …

June 19, 2026
Next Post
મોદીના ભાજપે સૌથી મુશ્કેલ રાજનીતિક ગઢ પર જીત મેળવી : વિદેશી મીડિયા | Modi’s BJP wins most difficult …

મોદીના ભાજપે સૌથી મુશ્કેલ રાજનીતિક ગઢ પર જીત મેળવી : વિદેશી મીડિયા | Modi's BJP wins most difficult ...

ચૂંટણી પંચે નિષ્પક્ષતા ગુમાવી, કેન્દ્રીય દળોએ મારી સાથે મારપીટ કરી : મમતા | Election Commission lost…

ચૂંટણી પંચે નિષ્પક્ષતા ગુમાવી, કેન્દ્રીય દળોએ મારી સાથે મારપીટ કરી : મમતા | Election Commission lost...

સોનું, યુવાનો-મહિલાઓને પેન્શન, ખેડૂતોના દેવા માફ : વિજય સામે મોટા વચનોનો પહાડ | Gold pension for you…

સોનું, યુવાનો-મહિલાઓને પેન્શન, ખેડૂતોના દેવા માફ : વિજય સામે મોટા વચનોનો પહાડ | Gold pension for you...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહિલાનો નગ્ન વીડિયો વાયરલ થવાની ઘટનામાં 21 મહિનાથી નાસતો ફરતો ખંડણીના ગુનાનો આરોપી છેવટે ઝડપાયો | Ex…

મહિલાનો નગ્ન વીડિયો વાયરલ થવાની ઘટનામાં 21 મહિનાથી નાસતો ફરતો ખંડણીના ગુનાનો આરોપી છેવટે ઝડપાયો | Ex…

10 months ago
ફિલિપાઇન્સમાં વાવાઝોડાએ 85નો ભોગ લીધો, 75 લાપતા

ફિલિપાઇન્સમાં વાવાઝોડાએ 85નો ભોગ લીધો, 75 લાપતા

8 months ago
બોરતળાવ વિસ્તારમાંથી 5 બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ | 5 Bangladeshi women arrested from Bortalao area

બોરતળાવ વિસ્તારમાંથી 5 બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ | 5 Bangladeshi women arrested from Bortalao area

1 month ago
વાયુ પ્રદૂષણ મુદ્દે ગુજરાત સરકાર જાગી: 3 દિવસમાં રાજ્યની 17 પાલિકાની 541 બાંધકામ સાઈટને રૂ. 1.23 કરો…

વાયુ પ્રદૂષણ મુદ્દે ગુજરાત સરકાર જાગી: 3 દિવસમાં રાજ્યની 17 પાલિકાની 541 બાંધકામ સાઈટને રૂ. 1.23 કરો…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News