gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: અમરેલીના ખાંભામાં યુવાન પર સિંહનો હુમલો, ધારીના બોરડી ગામે દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ભય …

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in GUJARAT
0 0
0
VIDEO: અમરેલીના ખાંભામાં યુવાન પર સિંહનો હુમલો, ધારીના બોરડી ગામે દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ભય …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : અમરેલી, ગીર સહિતના પંથકમાં ગામડાંઓમાં સિંહના આંટાફેરાના વીડિયો સામે આવતા હોય છે. તેવામાં અમરેલીના ખાંભામાં એક યુવાન પર સિંહે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. સિંહના હુમલાથી યુવાન ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો. બીજી તરફ, ધારીના બોરડી ગામે દીપડો જોવા મળતાં સ્થાનિકોમાં ફફડાટ છવાયો છે. ગામમાં દીપડાના આંટાફેરાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે, ત્યારે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

અમરેલીના ખાંભામાં યુવાન પર સિંહનો હુમલો

અમરેલીના ખાંભાના ગીદરડી ગામના યુવાન પર સિંહે હુમલો કર્યો હતો. મુકેશ લખુભાઈ સોંલકી (ઉં.વ. 38) નામના યુવક ખેતરમાં પાણી વાળવાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ત્યાં સિંહ આવી પહોંચે છે અને મુકેશ પર હુમલો કરી બેસે છે. જેમાં યુવકને જમણાં પડખાના ભાગે સિંહે નહોર માર્યા હતા. 

આ પણ વાંચો: ગીર ગઢડામાં માતાની નજરો સામે સિંહણ બે વર્ષની બાળકીને ઉઠાવી ગઇ, 1 કિ.મી. દૂર લાશ મળી

સમગ્ર ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે 108 મારફતે પ્રથમ ખાંભા બાદ અને પછી વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યો હતો. વનવિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, સિંહના હુમલાના સ્થળે દીપડાના પણ પગના નીશાન જોવા મળ્યા હતા. 

ધારીના બોરડી ગામે દીપડાના આંટાફેરા

બીજી તરફ, ધારીના બોરડી ગામે દીપડાના આંટાફેરાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. વીડિયોમાં દીપડો બોરડી ગામની શેરીઓ અને મકાન પર લટાર મારતો જોવા મળે છે. શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા દીપડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
ભરૂચમાં હિટ એન્ડ રનની ઘટના, કોંક્રિટ મિલરની અડફેટે બે બાળકોના મોત, ફરાર વાહનચાલકની ધરપકડ | Hit and r…

ભરૂચમાં હિટ એન્ડ રનની ઘટના, કોંક્રિટ મિલરની અડફેટે બે બાળકોના મોત, ફરાર વાહનચાલકની ધરપકડ | Hit and r...

નવસારીમાં ‘સેવન્થ ડે’ જેવી ઘટના: SGM સ્કૂલમાં વિદ્યાર્થી પર સહપાઠીઓએ કાતરથી હુમલો કરતા ચકચાર | navsa…

નવસારીમાં 'સેવન્થ ડે' જેવી ઘટના: SGM સ્કૂલમાં વિદ્યાર્થી પર સહપાઠીઓએ કાતરથી હુમલો કરતા ચકચાર | navsa...

ભારતીય વાયુસેના પાકિસ્તાન બોર્ડર પાસે 3-6 ડિસેમ્બર સુધી કરશે સૈન્ય અભ્યાસ, NOTAM જાહેર | iaf militar…

ભારતીય વાયુસેના પાકિસ્તાન બોર્ડર પાસે 3-6 ડિસેમ્બર સુધી કરશે સૈન્ય અભ્યાસ, NOTAM જાહેર | iaf militar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

6 months ago
ઉત્તરાયણ પહેલાં સાણંદમાંથી ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો, પિતા-પુત્ર સહિત ત્રણની ધરપકડ | Ahmedabad…

ઉત્તરાયણ પહેલાં સાણંદમાંથી ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો, પિતા-પુત્ર સહિત ત્રણની ધરપકડ | Ahmedabad…

9 months ago
શેરખી ગામમાં અફીણ વેચતો આરોપી ઝડપાયો | Accused of selling opium arrested in Sherkhi village

શેરખી ગામમાં અફીણ વેચતો આરોપી ઝડપાયો | Accused of selling opium arrested in Sherkhi village

8 months ago
મમતા બાદ હવે I.N.D.I.A. ગઠબંધન થશે ધ્વસ્ત? વધુ એક મોટા નેતાના ઘરમાં બળવાનો દાવો | West Bengal Electi…

મમતા બાદ હવે I.N.D.I.A. ગઠબંધન થશે ધ્વસ્ત? વધુ એક મોટા નેતાના ઘરમાં બળવાનો દાવો | West Bengal Electi…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News