gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓ…કાકા…. મૂત્રાલય નહીં મંત્રાલય લખ્યું છે!! સોશિયલ મીડિયા પર દિલ્હીનો VIDEO વાયરલ | Man Urinatin…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in INDIA
0 0
0
ઓ…કાકા…. મૂત્રાલય નહીં મંત્રાલય લખ્યું છે!! સોશિયલ મીડિયા પર દિલ્હીનો VIDEO વાયરલ | Man Urinatin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Video Viral : રસ્તા પર પેશાબ કરવો કાયદાકીય રીતે દંડનીય છે પરંતુ તેમ છતાં લોકો શહેરના રસ્તાઓના કિનારાઓ પર પેશાબ કરતા હોય છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે, આવી સ્થિતિ માત્ર રસ્તાઓ પર જ નહીં સરકારી કચેરીઓની બહાર પણ જોવા મળી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. વાસ્તવમાં દિલ્હીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય બહાર રસ્તા પર પેશાબ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોયા બાદ અનેક યુઝર્સો રોષે ભરાયા છે અને તેઓ સિવિક સેન્સ યાદ અપાવી રહ્યા છે. કેટલાકે તો તેના પર હાસ્યાસ્પદ કોમેન્ટે પણ કરી છે.

કાર ચાલકે પેશાબ કરનાર વ્યક્તિને ટોક્યો ને વીડિયો પણ બનાવ્યો

સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયેલો આ વીડયો છ સેકન્ડનો છે, જેમાં સફેદ પેન્ટ-શર્ટ પહેલો એક વ્યક્તિ ફુટપાથ પર પેશાબ કરતો જોવા મળી રહ્યો છે અને તે જ્યાં ઉભો છે, ત્યાં તેની સામે ‘પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય’ લખેલું છે. લોદી રોડ સ્થિત મંત્રાલય બહારની આ ઘટનામાં એક કાર ચાલકે તે વ્યક્તિને ટોક્યો હતો અને સાથે વીડિયો પણ ઉતાર્યો હતો. તેણે વીડિયો ઉતારતી વખતે પેશાબ કરનાર વ્યક્તિને કહ્યું કે, ‘ઓ…કાકા…. મૂત્રાલય નહીં મંત્રાલય લખ્યું છે.’

No civic sense then they blame the government pic.twitter.com/64ZGrtg7rb

— desi mojito 🇮🇳 (@desimojito) April 8, 2025

આ પણ વાંચો : ‘કામ ન થતું હોય તો રિટારમેન્ટ લઈ લો…’ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ નેતાઓને આપ્યો ઠપકો

વાયરલ વીડિયો પર યુઝર્સોએ જાત-ભાતની કોમેન્ટ કરી

આ વીડિયો દેસી મોજિતો નામના એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં લખાયું છે કે, ‘મંત્રાલય બહાર પેશાન કરનાર વ્યક્તિમાં કોઈપણ પ્રકારની સિવિક સેન્સ નથી અને પછી તેઓ સરકારને દોષ આપશે. જે લોકો કહી રહ્યા છે કે, સરકારે વધુ પબ્લિક ટૉયલેટ બનાવવા જોઈએ, તેઓને હું કહું છું કે, દિવાલની પાસે જ પબ્લિક ટૉયલેટ છે.’ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો વિવિધ પ્રકારની ટિપ્પણીઓ કરી રહ્યા છે. કેટલાક લોકોએ આના પર મીમ્સ પણ બનાવ્યા તો કેટલાકે તેને ગંભીર સમસ્યા ગણાવી અને રસ્તાઓ પર વધુ શૌચાલય બનાવવાની માંગ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સોએ કોમેન્ટ કરી છે કે, આવા લોકો આદતથી મજબૂર છે.

આ પણ વાંચો : વર્ષ 2025માં ચોમાસું રહેશે સામાન્ય, જૂન મહિનાથી ચોમાસાની શરૂઆતની શક્યતા!

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કૃષિપ્રધાન દેશ ભારતમાં દરરોજ 28 ખેડૂત-ખેતમજૂરોના આપઘાત, NCRBના રિપોર્ટમાં ધડાકો | NCRB Report 28 Far…
INDIA

કૃષિપ્રધાન દેશ ભારતમાં દરરોજ 28 ખેડૂત-ખેતમજૂરોના આપઘાત, NCRBના રિપોર્ટમાં ધડાકો | NCRB Report 28 Far…

May 9, 2026
વિજયના શપથ પર ‘ગ્રહણ’: ધારાસભ્ય ગુમ, નકલી સહી અને હોર્સ-ટ્રેડિંગના આરોપો બાદ રાષ્ટ્રપતિ શાસનની અટકળો…
INDIA

વિજયના શપથ પર ‘ગ્રહણ’: ધારાસભ્ય ગુમ, નકલી સહી અને હોર્સ-ટ્રેડિંગના આરોપો બાદ રાષ્ટ્રપતિ શાસનની અટકળો…

May 9, 2026
સૈન્ય નેતૃત્વમાં મોટો ફેરફાર: લેફ્ટનન્ટ જનરલ રાજા સુબ્રમણિ દેશના નવા CDS અને સ્વામીનાથન નૌસેના પ્રમુ…
INDIA

સૈન્ય નેતૃત્વમાં મોટો ફેરફાર: લેફ્ટનન્ટ જનરલ રાજા સુબ્રમણિ દેશના નવા CDS અને સ્વામીનાથન નૌસેના પ્રમુ…

May 9, 2026
Next Post
‘કામ ન થતું હોય તો રિટારમેન્ટ લઈ લો…’ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ નેતાઓને આપ્યો ઠપકો | congress pr…

'કામ ન થતું હોય તો રિટારમેન્ટ લઈ લો...' મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ નેતાઓને આપ્યો ઠપકો | congress pr...

વર્ષ 2025માં ચોમાસું રહેશે સામાન્ય, જૂન મહિનાથી ચોમાસાની શરૂઆતની શક્યતા! | Monsoon will be normal in…

વર્ષ 2025માં ચોમાસું રહેશે સામાન્ય, જૂન મહિનાથી ચોમાસાની શરૂઆતની શક્યતા! | Monsoon will be normal in...

બ્રહ્માકુમારીના મુખ્ય પ્રસાશિકા રાજયોગીની દાદી રતનમોહિનીનું ૧૦૧ વર્ષની વયે થયું અવસાન

બ્રહ્માકુમારીના મુખ્ય પ્રસાશિકા રાજયોગીની દાદી રતનમોહિનીનું ૧૦૧ વર્ષની વયે થયું અવસાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: મતદાનનો બહિષ્કાર કરનારા ત્રણ પક્ષો કોનો ખેલ બગાડશે? જાણો સમીકરણ | vice presiden…

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: મતદાનનો બહિષ્કાર કરનારા ત્રણ પક્ષો કોનો ખેલ બગાડશે? જાણો સમીકરણ | vice presiden…

8 months ago
દૂધધારા ડેરી: ભાજપે 9 નેતા સસ્પેન્ડ કર્યા છતાં ધારાસભ્યએ પક્ષ સામે જ મોરચો માંડ્યો, કમળ વિના ચૂંટણી …

દૂધધારા ડેરી: ભાજપે 9 નેતા સસ્પેન્ડ કર્યા છતાં ધારાસભ્યએ પક્ષ સામે જ મોરચો માંડ્યો, કમળ વિના ચૂંટણી …

8 months ago
ચિકન, ફિશ, મંટન, કેક, મોમોજ સહિતના જથ્થાનો નાશ કરાયો | Chicken fish mantan cakes momos etc were dest…

ચિકન, ફિશ, મંટન, કેક, મોમોજ સહિતના જથ્થાનો નાશ કરાયો | Chicken fish mantan cakes momos etc were dest…

3 months ago
બનાસકાંઠાના સૂઈગામમાં 10 ઈંચ વરસાદ; સાબરકાંઠાના પોળો ફોરેસ્ટમાંથી અમદાવાદના 6 યુવકોનું રેસ્ક્યૂ | He…

બનાસકાંઠાના સૂઈગામમાં 10 ઈંચ વરસાદ; સાબરકાંઠાના પોળો ફોરેસ્ટમાંથી અમદાવાદના 6 યુવકોનું રેસ્ક્યૂ | He…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News