gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરમાં EDના ધામા: જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઝપેટમાં, ₹1500 કરોડના કૌભાંડની આશંકા | Sur…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરમાં EDના ધામા: જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઝપેટમાં, ₹1500 કરોડના કૌભાંડની આશંકા | Sur…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Enforcement Directorate Raid : સુરેન્દ્રનગર અને વઢવાણ પંથકમાં આજે વહેલી સવારથી જ ગાંધીનગર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમોએ સપાટો બોલાવતા સરકારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ગાંધીનગરથી આવેલી 10થી વધુ ટીમોએ જિલ્લા કલેક્ટર, નાયબ મામલતદાર અને વકીલ સહિતના લોકોના નિવાસસ્થાને દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
સુરેન્દ્રનગરમાં EDના ધામા: જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઝપેટમાં, ₹1500 કરોડના કૌભાંડની આશંકા 2 - image

કોના ઘરે પડ્યા દરોડા?

 ગાંધીનગર EDની અલગ અલગ ટીમોએ સુરેન્દ્રનગર અને વઢવાણના શહેરી વિસ્તારોમાં ધામા નાખ્યા હતા. જેમાં જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્રકુમાર પટેલ (નિવાસસ્થાન), નાયબ મામલતદાર (જમીન સંપાદન), ચંદ્રસિંહ મોરી અને મયુરસિંહ ગોહિલ (વઢવાણ) અને ચેતન કણઝરીયા, વકીલ (રતનપર, સોમનાથ ચોક) સહિતના વ્યક્તિઓ ઝપેટમાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય 5 થી 6 સ્થળોએ પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં EDના ધામા: જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઝપેટમાં, ₹1500 કરોડના કૌભાંડની આશંકા 3 - image

1500 કરોડના મની લોન્ડરિંગનો રેલો? 

સૂત્રો દ્વારા મળતી પ્રાથમિક માહિતી મુજબ, આ દરોડા પાછળનું મુખ્ય કારણ બેનામી સંપત્તિ અને મોટા પાયે થયેલું મની લોન્ડરિંગ હોવાનું મનાય છે. અંદાજે 1500 કરોડ રૂપિયાના કૌભાંડમાં સરકારી અધિકારીઓની કથિત સંડોવણી બહાર આવતા આ ‘સરપ્રાઈઝ ચેકિંગ’ હાથ ધરવામાં આવ્યું હોવાનું અનુમાન છે. જમીન સંપાદન વિભાગના અધિકારીઓના ઘરે તપાસ હોવાથી જમીન કૌભાંડની આશંકા પણ પ્રબળ બની છે.
સુરેન્દ્રનગરમાં EDના ધામા: જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઝપેટમાં, ₹1500 કરોડના કૌભાંડની આશંકા 4 - image

સવારથી સાંજ સુધી ચાલેલા આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન EDના અધિકારીઓએ મીડિયા સાથે વાત કરવાનો ઈન્કાર કર્યો હતો અને તમામ વિગતો ગુપ્ત રાખી હતી. જોકે, જિલ્લાના ઉચ્ચ અધિકારીના ઘરે જ ED ત્રાટકતા સમગ્ર વહીવટી તંત્ર અને અન્ય સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. હાલમાં આ મામલે સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલમાં ઈંધણનું સંકટ?: ગોધરા અને શહેરાના પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ, આકરી ગરમીમાં વાહનોની…
GUJARAT

પંચમહાલમાં ઈંધણનું સંકટ?: ગોધરા અને શહેરાના પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ, આકરી ગરમીમાં વાહનોની…

May 14, 2026
અમરેલી: રાજુલામાં નદીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત, કાળઝાળ ગરમીમાં નહાવા પડ્યા હતા | Two Boys Drown …
GUJARAT

અમરેલી: રાજુલામાં નદીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત, કાળઝાળ ગરમીમાં નહાવા પડ્યા હતા | Two Boys Drown …

May 14, 2026
ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની નવી ગાઈડલાઈન: પ્રખ્યાત બીચ બનશે ‘નો વ્હીકલ ઝોન’, વર્ક ફ્રોમ હોમ અને જા…
GUJARAT

ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની નવી ગાઈડલાઈન: પ્રખ્યાત બીચ બનશે ‘નો વ્હીકલ ઝોન’, વર્ક ફ્રોમ હોમ અને જા…

May 14, 2026
Next Post
BREAKING: અમદાવાદમાં DGGIએ ઝડપી 1500 કરોડ કરચોરી, ટેક્નો વાયર ડેટા સાયન્સ કંપનીના ડિરેક્ટરની ધરપકડ |…

BREAKING: અમદાવાદમાં DGGIએ ઝડપી 1500 કરોડ કરચોરી, ટેક્નો વાયર ડેટા સાયન્સ કંપનીના ડિરેક્ટરની ધરપકડ |...

‘અરવલ્લી’ મુદ્દે આમ આદમી પાર્ટી પણ મેદાને, ખેડબ્રહ્મામાં મહા સંમેલન, દિલ્હી સુધી કૂચની ચીમકી | Chait…

'અરવલ્લી' મુદ્દે આમ આદમી પાર્ટી પણ મેદાને, ખેડબ્રહ્મામાં મહા સંમેલન, દિલ્હી સુધી કૂચની ચીમકી | Chait...

વાપીમાં પત્નીની હત્યા કરવાના કેસમાં આરોપી પતિને ફાંસીની સજા | Husband sentenced to death for murderi…

વાપીમાં પત્નીની હત્યા કરવાના કેસમાં આરોપી પતિને ફાંસીની સજા | Husband sentenced to death for murderi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાજી ખાતે જિલ્લા કલેકટરના હસ્તે ભાદરવી મહામેળો ૨૦૨૫નો આરંભ

અંબાજી ખાતે જિલ્લા કલેકટરના હસ્તે ભાદરવી મહામેળો ૨૦૨૫નો આરંભ

9 months ago
ધોળકાના ચલોડા ગામે ૫.૩૨૦ કિલો પોશડોડા સાથે આધેડ પકડાયો | Middle aged man caught with 5 320 kg of pos…

ધોળકાના ચલોડા ગામે ૫.૩૨૦ કિલો પોશડોડા સાથે આધેડ પકડાયો | Middle aged man caught with 5 320 kg of pos…

2 months ago
આજથી બજેટ સત્ર: ‘વીબી-જીરામજી’ અને ‘SIR’ પર ચર્ચાની મનાઈ, સરકાર-વિપક્ષ આમને-સામને | India Budget Ses…

આજથી બજેટ સત્ર: ‘વીબી-જીરામજી’ અને ‘SIR’ પર ચર્ચાની મનાઈ, સરકાર-વિપક્ષ આમને-સામને | India Budget Ses…

4 months ago
પાર્ટી પ્લોટની બહાર ગિલોલથી કારનો કાચ તોડી સામાન ઉઠાવતો રીઢો ચોર પકડાયો,25 ગુનામાં સંડોવણી | Thief c…

પાર્ટી પ્લોટની બહાર ગિલોલથી કારનો કાચ તોડી સામાન ઉઠાવતો રીઢો ચોર પકડાયો,25 ગુનામાં સંડોવણી | Thief c…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News