gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ફ્રાન્સ ભારતને ફાઇટર જેટનાં એન્જિન બનાવવાની ટેક્નોલોજી આપવા તૈયાર | France ready to provide technolo…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in INDIA
0 0
0
ફ્રાન્સ ભારતને ફાઇટર જેટનાં એન્જિન બનાવવાની ટેક્નોલોજી આપવા તૈયાર | France ready to provide technolo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ફાઇટર જેટ એન્જિનનાં નિર્માણમાં ભારતને મળેલી મોટી સફળતા

– ફ્રાન્સની અગ્રણી એરોસ્પેસ કંપની સફ્રાન ભારતનાં ડીઆરડીઓ સાથે મળી એક નવું એન્જિન બનાવશે

નવી દિલ્હી : ફ્રાન્સની અગ્રણી એરોસ્પેસ કંપની સફ્રાન ભારતને ફાઇટર જેટ એન્જિનની ૧૦૦ ટકા ટેકનોલોજી ટ્રાન્સફર માટે તૈયાર થઇ ગઇ છે. જે હેઠળ ફ્રાન્સની આ કંપની ભારતને એન્જિનનાં મહત્ત્વપૂર્ણ હોટ સેક્શનની ટેકનોલોજી પણ આપવા માટે તૈયાર થઇ ગઇ છે. જે પાંચમી પેઢીની સ્વદેશી સ્ટીલ્થ ફાઇટર જેટ એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (એએમસીએ)માં ઉપયોગમાં લેવામાં આવનાર છે. જેના કારણે ફાઇટર એન્જિનનાં નિમાર્ણમાં ભારતને ઘણી મોટી સફળતા મળી છે કારણકે સ્વદેશી એન્જિન ભારત માટે સૌથી મોટો પડકાર રહ્યો છે. 

એક રિપોર્ટ અનુસાર મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતમાં ફાઇટર જેટ એન્જિન નિર્માણનો માર્ગ મોકળો થઇ ગયો છે. સફ્રાનનાં સીઇઓ ઓલિવિયર એન્ડ્રીઝે જણાવ્યું હતું કે આ સંપૂર્ણ ટેકનોલોજી ટ્રાન્સફર છે. અમે ભારતમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ની સાથે મળી એક નવું એન્જિન બનાવવા જઇ રહ્યાં છે. આ મોટી સિદ્ધિ છે કારણકે અન્ય કોઇએ પણ આ ઓફર આપી નથી.

એએમસીએ બે એન્જિનવાળું એક એડવાન્સ મલ્ટી રોલ ફાઇટર એરક્રાફ્ટ હશે જેમાં ૧૨૦ થી ૧૪૦ કીલોન્યૂટન પાવરવાળા એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે અને સફ્રાન તેની ટેકનોલોજી પણ ભારતને સોંપવા માટે તૈયાર થઇ છે. 

આ ભારતનું પોતાનું પ્રથમ પાંચમી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર જેટ હશે જે દુશ્મનના રડાર અને સેન્સરને માત આપવામાં સક્ષમ હશે. રિપોર્ટ અનુસાર સરકાર ટૂંક સમયમાં આ સંબધમાં ડીઆરડીઓના ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબલિશમેન્ટ (જીટીઆરઇ)ની સાથે સંયુક્ત કંપનીની જાહેરાત કરશે. જેના પર લગભગ ૭ અબજ ડોલરનો ખર્ચ થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ભારતની પાસે જેટલા પણ ફાઇટર જેટ છે તેના એન્જિન વિદેશી છે. કોઇ પણ ફાઇટર જેટનો ખર્ચનો મોટો હિસ્સો એન્જિન અને મેઇન્ટેનન્સ પાછળ જાય છે. 

જો આ એન્જિન વિદેશી ટેકનોલોજીથી મેક ઇન ઇન્ડિયા હેઠળ બનવા લાગશે તો તેના ખર્ચમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે. સફ્રાનના સીઇઓએ પણ જણાવ્યું હતું કે જે સમજૂતી તરફ તે આગળ વધી રહ્યાં છે તેમાં ફાઇટર જેટથી જોડાયેલ કંપ્રેશર અને ટર્બાઇન અંગે પણ વાત થઇ રહી છે. જેનું ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ પણ ભારતની પાસે રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…
INDIA

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

May 10, 2026
Explainer: શિક્ષિત થયા પણ ‘સંસ્કારી’ નહીં, જાણો ભારતીયોમાં સિવિક સેન્સના અભાવના કારણો શું હોઈ શકે | …
INDIA

Explainer: શિક્ષિત થયા પણ ‘સંસ્કારી’ નહીં, જાણો ભારતીયોમાં સિવિક સેન્સના અભાવના કારણો શું હોઈ શકે | …

May 10, 2026
બંગાળમાં જીત બાદ દેશના બીજા બે રાજ્યમાં પણ સત્તા હાંસલ કરવા ભાજપની તડામાર તૈયારી | bjp now sets its …
INDIA

બંગાળમાં જીત બાદ દેશના બીજા બે રાજ્યમાં પણ સત્તા હાંસલ કરવા ભાજપની તડામાર તૈયારી | bjp now sets its …

May 10, 2026
Next Post
પોલોગ્રાઉન્ડ પાસે વહેલીસવારે બાઇક સવાર બે હુમલાખોરનો રિક્ષામાં જતી કિન્નર પર ચપ્પુથી હુમલો | Transge…

પોલોગ્રાઉન્ડ પાસે વહેલીસવારે બાઇક સવાર બે હુમલાખોરનો રિક્ષામાં જતી કિન્નર પર ચપ્પુથી હુમલો | Transge...

તમિલનાડુ પર વાવાઝોડાનો ખતરો, અનેક જિલ્લા એલર્ટ | Cyclone threat over Tamil Nadu several districts on…

તમિલનાડુ પર વાવાઝોડાનો ખતરો, અનેક જિલ્લા એલર્ટ | Cyclone threat over Tamil Nadu several districts on...

કોમનવેલ્થ ગેમ્સ હવે અમદાવાદમાં રમાશે !! | Commonwealth Games will now be played in Ahmedabad

કોમનવેલ્થ ગેમ્સ હવે અમદાવાદમાં રમાશે !! | Commonwealth Games will now be played in Ahmedabad

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ : શ્રીજીના ભક્તોએ ભારે ઉત્સાહ, ઉમંગ અને ઢોલનગારા સાથે કરી શ્રીજ…

સુરતમાં દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ : શ્રીજીના ભક્તોએ ભારે ઉત્સાહ, ઉમંગ અને ઢોલનગારા સાથે કરી શ્રીજ…

9 months ago
છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લા યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ | 12 Forts of Chhatrapati S…

છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લા યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ | 12 Forts of Chhatrapati S…

10 months ago
‘હવે હુમલો થશે તો ભયાનક પરિણામ ભોગવવા પડશે’, અમેરિકાની ધરતીથી પાકિસ્તાનને ભારતની ચેતવણી | Terrorism …

‘હવે હુમલો થશે તો ભયાનક પરિણામ ભોગવવા પડશે’, અમેરિકાની ધરતીથી પાકિસ્તાનને ભારતની ચેતવણી | Terrorism …

12 months ago
રાજકોટમાં કેમિકલની જે. કે. કોટેજ ઈન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ ભભૂકી | A massive fire broke out at J K Co…

રાજકોટમાં કેમિકલની જે. કે. કોટેજ ઈન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ ભભૂકી | A massive fire broke out at J K Co…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News